ઇન્ડિયા
12647 लेख
બાળકોને બચાવવા સરકારનું માસ્ટર સ્ટ્રોક, કફ સિરપ માત્ર પ્રિસ્ક્રિપ્શન પર
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે કફ સિરપ ફક્ત ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ મળશે. બાળકોના મોત, ઉઝબેકિસ્તાન-ગામ્બિયા કેસ પછી આવ્યું આ પગલું.
કોંગ્રેસના દિગ્ગજ નેતા શ્રીપ્રકાશ જયસ્વાલનું કાનપુરમાં નિધન – રાજકારણમાં શોક
પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શ્રીપ્રકાશ જયસ્વાલનું કાનપુરમાં નિધન. ત્રણ વખત કાનપુરથી સાંસદ રહેલા નેતાને સીએમ યોગીએ શ્રદ્ધાંજલિ આપી.
અર્ધ કુંભ 2027ની તારીખો જાહેર! પહેલું શાહી સ્નાન 14 જાન્યુઆરીએ
અર્ધ કુંભ 2027ની તારીખો જાહેર. 14 જાન્યુઆરીએ પહેલું શાહી સ્નાન, 97 દિવસ સુધી ચાલશે. સંતો-સરકારની સર્વસંમતિથી ભવ્ય-દિવ્ય મેળો યોજાશે.
નર્મદા કલેક્ટરની મોટી પહેલ: દિવ્યાંગ-વિચરતી જાતિ માટે ખાસ વોટર કેમ્પ
નર્મદા જિલ્લામાં રાજપીપળાની હાઈસ્કૂલમાં દિવ્યાંગ અને વિચરતી જાતિ માટે ખાસ મતદાર કેમ્પ. 60+ લાભાર્થીઓને ફોર્મ-6 ભરાવી વોટર આઈડીની પ્રક્રિયા સરળ બનાવી.
ભારતનો બ્લૂ ફ્લેગ બીચ! શિવરાજપુરમાં સ્કુબા ડાઇવિંગ-બોટિંગની ધૂમ
દ્વારકાથી 12 કિમી દૂર શિવરાજપુર બીચ! ભારતનો બ્લૂ ફ્લેગ બીચ – બે વર્ષમાં 13.58 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી. સ્કુબા ડાઇવિંગ, સ્વચ્છ પાણી, સુરક્ષિત બીચ.
ભારતનો મેગા પ્લાન: સુખોઈને સુપર સુખોઈ બનાવીશું – 78% સ્વદેશી ટેક્નોલોજી
ભારત સુખોઈને સુપર સુખોઈ બનાવશે. વિરુપાક્ષ AESA રડાર, નવી EW સિસ્ટમ, બ્રહ્મોસ-ER, અસ્ત્ર MK-3 – ₹63,000 કરોડનો મેગા અપગ્રેડ, 78% સ્વદેશી.
ગુજરાતમાં મંગલમ કેન્ટીનનો ધૂમ! પોલીસ ઓફિસથી હોસ્પિટલ સુધી સ્વદેશી ખાણું
મંગલમ કેન્ટીનથી 1700+ સખી મંડળની મહિલાઓને ₹10-50 હજાર મહિને આવક! 200+ કેન્ટીન ચાલુ, 30 નવી આવશે. સ્વદેશી + મહિલા સશક્તિકરણનું સુપર મોડલ.
કોમનવેલ્થ ગેમ્સ 2030 ગુજરાતમાં! ધરમપુરમાં મીઠાઈ-ફટાકડા-બલૂન સાથે ધામધૂમ
ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળી. ધરમપુર ચિંતન શિબિરમાં ઢોલ-ફટાકડા-મીઠાઈ સાથે ધામધૂમ. મોદીજીના વિઝનથી ઐતિહાસિક સફળતા.
“હું નાનો છું પણ સપનાં મોટાં છે” – ગુજરાતના 3 ફૂટનાં ડૉક્ટરની રાજકીય કહાણી
માત્ર 3 ફૂટ ઊંચા ગુજરાતના ગણેશ બારૈયાએ સુપ્રીમ કોર્ટ સુધી લડીને MBBS પૂરું કર્યું! આજે વિશ્વના સૌથી ઠીંગણા ડૉક્ટર તરીકે ફરજ બજાવે છે.
સુકમામાં ફરી નક્સલી કહેર! IED બ્લાસ્ટમાં મહિલા કોન્સ્ટેબલ ઘાયલ
ગુરુવારે સુકમા જિલ્લામાં નક્સલીઓ દ્વારા લગાવવામાં આવેલા પ્રેશર ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) વિસ્ફોટમાં એક મહિલા કોન્સ્ટેબલ ઘાયલ થઈ.
ગડકરીની ગુજરાતને મોટી ભેટ! 20 હજાર કરોડની મંજૂરી
મુખ્યમંત્રીશ્રીએ કરેલી રજૂઆતનો ત્વરિત પ્રતિસાદ આપતા કેન્દ્રીય મંત્રીશ્રીએ ગુજરાતમાં NHAIના હાઈવે સહિતના અન્ય પ્રોજેક્ટ્સ માટે રૂ. ૨૦ હજાર કરોડ કેન્દ્ર સરકાર તરફથી મંજૂર કરવાની બેઠકમાં ખાતરી આપી.
ધાબા ગ્રાઉન્ડ ધ્રૂજી ઉઠ્યું! નર્મદામાં પહેલીવાર રબર મેટ પર કબડ્ડીનો ધમાકો
રાજપીપલાના ધાબા ગ્રાઉન્ડ પર નર્મદા જિલ્લામાં પ્રથમ વખત રબર મેટ કબડ્ડી! 500+ ખેલાડીઓએ રોમાંચક મેચો રમી, યુવાનોમાં નવો જુસ્સો જગાવ્યો.
10થી વધુ કચ્છ-સૌરાષ્ટ્રના ઉત્પાદનોને GI ટેગ! મોદીજીનું ‘વોકલ ફોર લોકલ’ સાકાર
કચ્છી ખારેક, ગીર કેસર કેરી, અજરખ, બાંધણી, રોગન આર્ટ સહિત 10+ કચ્છ-સૌરાષ્ટ્રના ઉત્પાદનોને GI ટેગ! મોદીજીના ‘વોકલ ફોર લોકલ’ને મોટી સફળતા.
મોદી કેબિનેટે મંજૂર કર્યા ₹2781 કરોડના 2 રેલ પ્રોજેક્ટ – 32 લાખ લોકોને ફાયદો!
મોદી કેબિનેટે ₹2781 કરોડના 2 મેગા રેલ પ્રોજેક્ટ મંજૂર કર્યા – દ્વારકા-ઓખા 141 કિમી ડબલિંગ + બદલાપુર-કર્જત 3જી-4થી લાઇન. 32 લાખ લોકો + 585 ગામને ફાયદો!
કમલા પાસંદ પાન મસાલાના માલિકની પુત્રવધૂએ ફાંસી લગાવી – ઘરમાં લાશ લટકતી મળી
દિલ્હીના વસંત વિહારમાં કમલા પાસંદ-રાજશ્રી પાન મસાલાના માલિક કમલ કિશોરની પુત્રવધૂ દીપ્તિ ચૌરસિયા (40)નો મૃતદેહ ફાંસીએ લટકતો મળ્યો. સુસાઇડ નોટ મળી, પોલીસ તપાસમાં.
SIR કેસમાં સુપ્રીમ કોર્ટ સખત – ચૂંટણી પંચને 1 ડિસેમ્બરની ડેડલાઇન
સુપ્રીમ કોર્ટે તમિલનાડુ-કેરળ-બંગાળ-બિહાર SIR કેસોમાં ચૂંટણી પંચને 1 ડિસેમ્બર સુધી જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો. 23 BLO મૃત્યુના આરોપ પર પણ સવાલ ઉઠ્યા.
કાશ્મીર ફ્રીઝ થઈ ગયું! ઝોજિલા પાસ -16°, શ્રીનગરમાં પણ માઈનસ
કાશ્મીરમાં નવેમ્બરમાં જ રેકોર્ડ ઠંડી! ઝોજિલા પાસ -16°, શ્રીનગર -3.1°, પહેલગામ -4.4°. દિલ્હી AQI 363 ખરાબ, ઉત્તર ભારતમાં શીતલહેર. આજનું હવામાન અપડેટ.
હાઇકોર્ટનો આદેશ – બાળકોને બાઇક પર લઈ જાઓ તો હેલ્મેટ વગર નહીં ચાલે!
કર્ણાટક હાઇકોર્ટના આદેશ બાદ 9 મહિનાથી 4 વર્ષના બાળકોને બાઇક પર હેલ્મેટ વગર લઈ જવા પર પ્રતિબંધ! ટ્રાફિક પોલીસ ચલણ કાપવાની તૈયારીમાં. માતા-પિતા સાવધાન!
ઉત્તરાખંડના 20થી વધુ ગામોમાં નવો કાયદો – ઉડાઉ લગ્ન કર્યા તો ₹1 લાખ દંડ, ડીજે-દારૂ બંધ!
ચક્રાતાના 20+ ગામોએ લગ્નમાં ડીજે, ફાસ્ટ ફૂડ, મોંઘી ભેટ પર પ્રતિબંધ મૂક્યો. હવે ફક્ત ગઢવાલી થાળી, લોકગીત અને સાદગી! ઉલ્લંઘન કર્યું તો ₹1 લાખ દંડ.
વિકાસ સહાયનો માસ્ટર સ્ટ્રોક – 100 કલાકમાં 30 વર્ષનો આતંકી ડેટાબેઝ ચકાસાયો!
દિલ્હી બોમ્બ બ્લાસ્ટ પછી ગુજરાત પોલીસે 100 કલાકમાં 31,834 આરોપીઓની ઘરે ઘરે તપાસ કરી! 3,744 સરનામું બદલનારા અને 4,506 બહારના આરોપીઓ પર હવે એક્શન!