અમદાવાદ એક્સપ્રેસએ ગુજરાતમાં ગુજરાતી ભાષાનું દૈનિક અખબાર છે. અમદાવાદ એક્સપ્રેસની અમદાવાદ, વડોદરા, સુરત આવૃત્તિ છે. અમદાવાદ એક્સપ્રેસ સરેરાશ મોટા પ્રમાણમાં દૈનિક વાચક ધરાવવાની સાથે ગુજરાત અને ભારતના રાજ્યોમાં અગ્રણી ન્યૂઝ આપતું ગુજરાતી અખબાર છે, એટલેજ અમદાવાદ એક્સપ્રેસ દરેક કલાકે નવીનતમ અને તાજા સમાચાર પ્રદાન કરવામાં મોખરે રહેવા માટે સક્ષમ બન્યું છે. અમદાવાદ એક્સપ્રેસનું ધ્યેય હંમેશા સમાજના દરેક વર્ગને તેમની જાતિ, ધર્મ, આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને આવરી લેવાનું છે અને તમામ પ્રતિકૂળ દૃષ્ટિકોણને યોગ્ય ભાર આપવાનું છે.
અમદાવાદ એક્સપ્રેસ આજના ડિજિટલ યુગમાં દરેક પ્રકારના સમાચારોને ગુજરાતી ભાષામાં ચટાકેદાર ન્યૂઝ આપી પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. અમદાવાદ એક્સપ્રેસના સમાચારોએ આજની યુવા પેઢીને આકર્ષવામાં સફળ નીવડ્યું છે, અમદાવાદ એક્સપ્રેસના નીડર પત્રરકારત્વના સહારે ગુજરાત સહિત દેશની પ્રજાનો અવાજ બન્યું એનો અમદાવાદ એક્સપ્રેસને ગર્વ છે અને અમદાવાદ એક્સપ્રેસને રહેશે. અમદાવાદ એક્સપ્રેસ હંમેશા એક પ્રકારની બિન-જોડાણવાળી નીતિને અનુસરે છે અને શાસક પક્ષમાં કોણ હોઈ શકે તેના પ્રત્યે કોઈ પૂર્વગ્રહ રાખ્યા વિના માત્ર વાસ્તવિક માહિતી પૂરી પાડવા પર અમદાવાદ એક્સપ્રેસ ધ્યાન કેન્દ્રિત કરે છે.
અમદાવાદ એક્સપ્રેસ એ ગુજરાતના તમામ મોટા શહેરો ઉપરાંત તમામ જિલ્લા-તાલુકા અને નાના મોટા તમામ ગામડાઓના નાના મોટા પ્રશ્નો તથા ગુજરાતમાં બનતી નાની મોટી ઘટનાઓને વાંચા આપી દેશની પ્રજા સુધી પહોંચાડવામાં ધીરે ધીરે સક્ષમ બન્યું છે. દરેક માધ્યમોની ભીડમાં લોક-લાગણી અને લોકોની માહિતીની જરૂરિયાતને અમદાવાદ એક્સપ્રેસ સૌથી વધારે સમજી શક્યું છે.અમદાવાદ એક્સપ્રેસએ સાચા પત્રકારત્વને અપનાવી લોકતંત્રની ચોથી જાગીરને સાચવવાનો પ્રયાસ હંમેશા અમદાવાદ એક્સપ્રેસે તરફથી કરવામાં આવ્યો છે અને અમદાવાદ એક્સપ્રેસ હંમેશા આગળ પણ કરતુ રહેશે.આજના ડિજિટલ માધ્યમથી સમાજમાં હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા અમદાવાદ એક્સપ્રેસ દરેક લોકોના પ્રથમ માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.
અમદાવાદ એક્સપ્રેસ ગુજરાતી સમાચારોની માહિતીને શ્રેષ્ઠ રીતે પીરસે છે અને આજના ડિજિટલ યુગમાં અમદાવાદ એક્સપ્રેસએ ગુજરાતીઓની પરિકલ્પનાઓને જાળવી છે અને સંસ્કૃતિના સંવર્ધનનું કામ કર્યું છે. અમદાવાદ એક્સપ્રેસે હંમેશા ગુજરાતના સ્થાનિક મુદ્દાઓ તેમજ સિદ્ધિઓને લઈને ગુજરાતીઓનો અવાજ બનવાનો પ્રયત્ન કર્યો છે. અમદાવાદ એક્સપ્રેસએ વિશ્વમાં વસતા ગુજરાતીઓની લાગણી અને માગણીનું મહામાધ્યમ બનવા માટે પણ અમે કટિબદ્ધ છીએ.
અમદાવાદ એક્સપ્રેસનું પ્રથમ પ્રાધાન્ય ગુજરાતની પ્રજાને ગુજરાતી ભાષાના માધ્યમથી જાણકારી મેળવવા ઇચ્છતા લોકો માટે ઊંડાણમાં જઇ અમદાવાદ એક્સપ્રેસ ગુજરાતી દૈનિક તમામ સમાચાર, સંસ્કૃતિ, વિચાર અને મનોરંજનનો સંપૂર્ણ સ્વાદ ગુજરાતી ઓળખ સાથે પીરસવા તૈયાર છીએ.
અમદાવાદ એક્સપ્રેસ ગુજરાતી દૈનિકની ટીમમાં અનુભવી પત્રકારો અને આધુનિકતાથી માહિતગાર લોકો શામેલ છે. અમદાવાદ એક્સપ્રેસનું કર્તવ્ય સૌથી પહેલા અને સૌથી વિશ્વસનીય સમાચાર પહોંચાડવાનું છે. પત્રકારત્વના હાર્દને નુકસાન પહોંચાડ્યા સિવાય સચોટ આંકડા અને સરળ ભાષામાં સમાચારો અમદાવાદ એક્સપ્રેસ હંમેશા આપના સુધી પહોંચાડે તેજ અમદાવાદ એક્સપ્રેસનું ધ્યેય છે
અમદાવાદ એક્સપ્રેસ એ ગુજરાતનું એક અગ્રણી ગુજરાતી ભાષાનું દૈનિક અખબાર છે, જેની આવૃત્તિઓ અમદાવાદ, વડોદરા અને સુરતમાં છે. અમારા અખબારમાં સૌથી વધુ સરેરાશ દૈનિક વાચક છે, જે અમને દર કલાકે નવીનતમ અને તાજા સમાચાર પ્રદાન કરવામાં મોખરે છે. અમારો હેતુ સમાજના દરેક વર્ગને આવરી લેવાનો છે, તેમની જાતિ, ધર્મ અથવા આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના, અને તમામ વિરોધી વિચારોને યોગ્ય મહત્વ આપવાનું છે.
અમદાવાદ એક્સપ્રેસમાં, અમે કોઈપણ રાજકીય પક્ષ પ્રત્યે પક્ષપાત રાખ્યા વિના વાસ્તવિક માહિતી પ્રદાન કરવાનો પ્રયાસ કરીએ છીએ. અમારી બિન-જોડાણ નીતિ અને સાદી ભાષામાં સચોટ આંકડા અને સમાચાર આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી અમને ગુજરાત સહિત દેશના લોકોનો અવાજ બનવામાં મદદ મળી છે. અમારું લક્ષ્ય સાચા પત્રકારત્વને અપનાવીને અને તમામ માધ્યમોની લાગણીઓ અને માહિતીની જરૂરિયાતને સમજીને લોકશાહીની ચોથી સંપત્તિને જાળવી રાખવાનો છે.
અમારું ધ્યેય ગુજરાતી સમાચારની માહિતીને શક્ય તેટલી શ્રેષ્ઠ રીતે સેવા આપવાનું છે, વિભાવનાઓને જાળવી રાખવી અને ગુજરાતીઓની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવું. અમે અમદાવાદ એક્સપ્રેસમાં રહેતા ગુજરાતીઓની લાગણીઓ અને માંગણીઓનું મહાન માધ્યમ બનવા માટે સંકલ્પબદ્ધ છીએ. અમારી પ્રાથમિકતા અમારા વાચકોને વિશ્વસનીય સમાચાર અને સચોટ આંકડા પ્રદાન કરવાની છે.
અમદાવાદ એક્સપ્રેસની અમારી ટીમમાં અનુભવી પત્રકારો અને આધુનિકતાના જાણકાર લોકોનો સમાવેશ થાય છે. અમે ગુજરાતી ઓળખનો સ્વાદ જાળવીને પ્રથમ અને સૌથી વિશ્વસનીય સમાચાર પહોંચાડવામાં માનીએ છીએ. અમે સ્થાનિક મુદ્દાઓ અને ગુજરાતની સિદ્ધિઓ અંગે ગુજરાતીઓનો અવાજ બનવાનો પ્રયત્ન કરીએ છીએ. અમારો ધ્યેય પત્રકારત્વના હાર્દ સાથે સમાધાન કર્યા વિના, અમારા વાચકોને સરળ ભાષામાં સચોટ આંકડા અને સમાચાર પહોંચાડવાનો છે.