પોલિટિક્સ
1419 लेख
નાના પાટેકરનું 75 વર્ષની વયે ગોવામાં નિધન: ભારતીય સિનેમાએ ગુમાવ્યો દિગ્ગજ અભિનેતા
વરિષ્ઠ ભારતીય અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે ગોવામાં નિધન થયું છે, જેમણે પોતાની તીવ્ર અને પ્રખર અભિનયથી સ્ટેજ અને ફિલ્મોમાં અનોખી છાપ છોડી હતી. ભારતીય સિન...
ગાંધીનગર મનપા વોર્ડ નં. ૧ માં ’આપ' વિદ્યાર્થી પાંખ (ASAP) ના નેતૃત્વ હેઠળ જોરદાર ચૂંટણી પ્રચાર
ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય પક્ષો દ્વારા મતદારોને આકર્ષવા માટે પૂરજોશમાં પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. ગાંધીનગર મનપા વોર્ડ નંબર એક અંતર્ગત આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખના નેતૃત્વ હેઠળ જોરદાર ચૂંટણી પ્રચાર હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક પ્રશ્નો અને વિકાસના દાવાઓની પોલ ખોલવામાં આવી હતી.
તાલિબાન નેતાઓના વોરંટ જાહેર: મહિલાઓ પર અત્યાચાર મામલે ICCનો કડક નિર્ણય
આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત ( ) એ 5 ઓક્ટોબર, 2026 ના રોજ તાલિબાનના ચાર નેતાઓ સામેના વ...
ઉભરતી અર્થવ્યવસ્થામાં સૌર ઊર્જાનો ક્રાંતિકારી ઉદય
આફ્રિકા સહિતની ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં સૌર ઊર્જાનો ક્રાંતિકારી ઉદય જોવા મળી રહ્યો છે. પરંપરાગત કોલસો અને તેલ પર નિર્ભર રહેવાને બદલે, આ દેશો હવે સૌર, પવન અને જળ વ...
ગાંધીનગરમાં ભાજપ દ્વારા માલધારી સમાજના સંમેલનના આયોજન મુદ્દે AAP માલધારી સેલના પ્રદેશ પ્રમુખ કિરણભાઈ દેસાઈએ ભાજપ સરકારને ઘેરી
ભાજપે આ ઢોર નિયંત્રણ કાયદો શહેરીકરણમાં અમલીકરણ કર્યો અને આપણે લાયસન્સ લેવું પડે એવી પ્રક્રિયા શરૂ કરી, જેના કારણે ગાંધીનગર અને અમદાવાદના હજારો જેટલા માલધારીઓ ખતમ થઈ ગયા: કિરણ દેસાઈ
જો સરકારને ખેડૂતો માટે લાગણી હોય તો 15 મી ઓક્ટોબર પહેલા જ દુષ્કાળ જાહેર કરી દો: રામજીભાઈ પરમાર
ભાડથર જિ. પં.ની ચૂંટણીમાં ભાજપને ખેડૂતો તરફથી સમર્થન મળતું હોય એવું કંઈ દેખાતું ન હોઈ, માટે જામખંભાળિયાના ભાજપના ધારાસભ્ય ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે. જો ભાજપ સરકારમાં ખેડૂતો માટે લાગણી હોત તો AAP એ દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ કરવાની જરૂર પડી ન હોત: રામજીભાઈ પરમાર, દ્વારકા જિલ્લા પ્રમુખ AAP
ખેડૂતો માટે વર્ષોથી લડત લડતા ભરતસિંહ ઝાલાને સરકારે બ્લેકલિસ્ટ કર્યા: પ્રવીણ રામ, કિસાન મોરચા પ્રદેશ પ્રમુખ AAP
આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ અને પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ પ્રવીણ રામે ગુજરાતમાં ખેડૂતોની વર્તમાન પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં સમગ્ર ગુજરાતમાં ખેડૂતોની હાલાકી ખૂબ જ દયનીય છે અને તેઓ સરકાર પાસે દુષ્કાળ જાહેર કરવાની વાજબી માંગ કરી રહ્યા છે. ખેડૂતોના આ હક અને ન્યાય માટે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી તેમજ અન્ય બિન-રાજકીય ખેડૂત આગેવાનો સતત લડાઈ લડી રહ્યા છે.
ગાંધીનગર ચૂંટણી ખર્ચ મામલે આમ આદમી પાર્ટીનો ગંભીર આરોપ
આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, હાલમાં સમગ્ર દેશમાં ચૂંટણી પંચ સામે અનેક પ્રશ્નાર્થો ઊભા થયા છે. જે રીતે સમગ્ર દેશમાં મત કાપવા અને શાસક પક્ષને સમર્થન આપવાના રોલ બદલ આંદોલનો થઈ રહ્યા છે, તેવો જ રોલ ગુજરાતના ચૂંટણી કમિશનર મુરલી ક્રિષ્નાનો પણ જોવા મળ્યો છે.
ખેડૂતો માટે સતત અવાજ ઉઠાવનાર ભરતસિંહ ઝાલાને ભાજપ સરકારે સચિવાલયમાં બ્લેક લિસ્ટ કર્યા: ઈસુદાન ગઢવી
દુષ્કાળ જાહેર કરાવવાની માંગ સાથે મુખ્યમંત્રીને મળવા જઈ રહેલા ભરતસિંહને સચિવાલયમાં રોકી દેવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે તમે બ્લેકલિસ્ટ છો. આ ઘટના બાદ રાજકીય માહોલ ગરમાયો છે અને વિપક્ષી નેતાઓ દ્વારા સતત સરકાર વિરુદ્ધ નિવેદનો આપવામાં આવી રહ્યા છે. ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ ચર્ચા ચાલી રહી છે.
ગાંધીનગરમાં મુખ્ય રસ્તાઓ સિવાય પ્રાથમિક સુવિધાઓનો પૂરેપૂરો અભાવ : પાયલ સાકરીયા AAP
આઝાદીના દાયકાઓ પછી પણ પાટનગરમાં ચોખ્ખું પાણી, ગટર અને રસ્તાઓનો પ્રશ્ન વિકટ.ભાજપનો વિકાસ સામાન્ય જનતા માટે નહીં, પણ નેતાઓ પૂરતો સીમિત : પાયલ સાકરીયા AAP
ભાડથર જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વીરુભાઈના સમર્થનમાં ઈસુદાન ગઢવીની જંગી જનસભા
ભાડથર જિલ્લા પંચાયત બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વીરુભાઈના પ્રચાર અર્થે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની વિશેષ ઉપસ્થિતિમાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જનસભાને સંબોધન કરતા ઈસુદાન ગઢવીએ શાસક પક્ષ પર તીખા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, દ્વારકા, પોરબંદર, જામનગર, ઉત્તર ગુજરાત કે કચ્છ જેવા તમામ વિસ્તારોના થઈને રાજ્યના લગભગ ૧૦૮ તાલુકાઓ હાલમાં ગંભીર અછતની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.
ભારત ચીનની આયાત પર શા માટે વધુ નિર્ભર બન્યું?
ભારત ચીનથી આયાત પર શા માટે વધુ નિર્ભર બન્યું છે તે જાણવા માટે, આપણે વેપાર સંતુલનની ઊંડી તપાસ કરવી પડશે. તાજેતરના આંકડા દર્શાવે છે કે ભારત અને ચીન વચ્ચેનો વેપાર...
ફ્લાયદુબઈના સહ-પાઈલટે કુહાડી વડે કેપ્ટન પર હુમલો કર્યો: UAE અધિકારી
ફ્લાયદુબઈના સહ-પાઈલટે ઇઝરાયેલ જઈ રહેલા વિમાનના કેપ્ટન પર કટોકટીમાં વપરાતી કુહાડી વડે હુમલો કર્ય...
ગાંધીનગરના બોરીજ ખાતે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા યોજાઈ: ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયાના ભાજપ પર પ્રહારો
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પરિવર્તનના સંકલ્પ સાથે લડી રહેલા આમ આદમી પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં ગાંધીનગરના બોરીજ ખાતે "જન સંવાદ" અને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે એક વિશાળ જનસભા યોજાઈ હતી. આ સભામાં ‘આપ’ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા અને કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ સહિતના આગેવાનોએ ભાજપ સરકાર સામે આક્રમક તેવર અપનાવ્યા હતા.
ઉત્તર કોરિયાએ સમુદ્રમાં બેલિસ્ટિક મિસાઈલ છોડી: દક્ષિણ કોરિયા
ઉત્તર કોરિયાએ સમુદ્રમાં બેલિસ્ટિક મિસાઈલ છોડી હોવાનું દક્ષિણ કોરિયાના સૈન્યએ જણાવ્યું છે. આ ઘટના 3 ઓક્ટોબર, 2026ના રોજ બની હતી, જેનાથી બંને દેશો વચ્ચે તણાવમાં વ...
ચૈતર વસાવા જેલમાં હોવા છતાં આદિવાસીઓની લડત ચાલુ રહેશે,ખોપી જંગલ જમીન આંદોલન ઉગ્ર બન્યું
નર્મદા જિલ્લાના સાતબારાના ખોપી ખાતે આદિવાસી ખેડૂતોના વન અધિકાર અને જંગલ જમીનના પેન્ડિંગ દાવાઓ અંગે એક વિશાળ જાહેર સભા અને સત્યાગ્રહ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવાના પત્નીઓ શકુંતલાબેન વસાવા અને વર્ષાબેન વસાવાએ ઉપસ્થિત રહીને સરકાર સામે આક્રમક સૂર રેલાવ્યો હતો અને ખેડૂતોને ન્યાય અપાવવા માટે લડત આજીવન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.
જ્ઞાનેશ કુમાર નહીં, લોકશાહીને નુકસાન કરનાર અ-જ્ઞાનેશ કુમાર : ધર્મેશ ભંડેરી AAP
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના પવિત્ર અવસરે સુરત ખાતે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા એક વિશિષ્ટ અને ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. 'આપ'ના નેતાઓ અને કાર્યકરોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી અર્પણ કરી વંદન કર્યા હતા અને ત્યારબાદ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના તાત્કાલિક રાજીનામાની જોરદાર માંગ ઉઠાવી હતી.
પાયલોટ સ્મિત મચ્છરની બહાદુરીને 'આપ' ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાના અભિનંદન
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન ક્ષેત્રે બનેલી એક ગંભીર અને રહસ્યમય ઘટનામાં પોતાના પ્રાણની પરવા કર્યા વગર સેંકડો મુસાફરોનો જીવ બચાવનાર ભારતીય તથા ગુજરાતના ગરવા પાયલોટ સ્મિત મચ્છરની પ્રશંસા ચારેકોર થઈ રહી છે. આ સંદર્ભમાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ એક વિશેષ વિડિયો સંદેશ દ્વારા પાયલોટ સ્મિત મચ્છરને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે અને તેમના સાહસને બિરદાવ્યું છે.
AAP દ્વારા બોરીજ ખાતે વિશાળ જનસભાનું આયોજન, ઈસુદાન ગઢવી ખેડૂતો માટે ઉઠાવશે અવાજ: પ્રવીણ રામ AAP
ગાંધીનગર તાલુકાના બોરીજ ગામ મુકામે આજે બીજી ઓક્ટોબર એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના પવિત્ર અવસરે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરના ખેડૂતોની સમસ્યાઓ અને ખાસ કરીને ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગને લઈને આ સભાનું વિશેષ રાજકીય મહત્વ રહેલું છે.
ઇકોઝોન મુદે ખેડૂતોના હિતમા ’આપ’ નેતા પ્રવિણ રામ ફરીથી મેદાનમાં
ઇકોઝોનના નોટિફિકેશન બાદ ’આપ’ નેતા પ્રવિણ રામના વિરોધના કારણે સરકાર ઇકોઝોન લાગુ ના કરી શકવાના કારણે નોટિફિકેશનની સમય મર્યાદા પૂર્ણ થતા આ નોટિફિકેશન આપોઆપ રદ થયેલું ગણાય: પ્રવિણ રામ