પોલિટિક્સ
1420 लेख
ગુજરાત વિધાનસભામાં AAP ધારાસભ્યોનો ઉગ્ર વિરોધ, ગોપાલ ઈટાલીયા, ચૈતર વસાવા સહિતે “લાઈવ પ્રસારણ”ની માંગ કરી
ગુજરાત વિધાનસભા સત્રમાં AAP ધારાસભ્યોએ “વિધાનસભા લાઈવ કરો”ના નારા લગાવ્યા. ગોપાલ ઈટાલીયા, ચૈતર વસાવા, હેમંત ખવા, સુધીર વાઘાણીએ સુપ્રીમ કોર્ટ-હાઈકોર્ટનું ઉદાહરણ આપીને લાઈવ પ્રસારણની માંગ કરી. “લોકશાહીની હત્યા બંધ કરો” – વિગતો જુઓ.
મુખ્યમંત્રી ભગવંત માન ફરી હોસ્પિટલમાં દાખલ, મોગા રેલી પછી ફોર્ટિસ પરત
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ફરી હોસ્પિટલમાં દાખલ. તેઓ સવારે થોડા સમય માટે ફોર્ટિસ હોસ્પિટલ છોડીને ગયા હતા અને મોગામાં રેલીને સંબોધિત કર્યા પછી મોડી સાંજે પાછા ફર્યા હતા.
કેજરીવાલનો આકરો પ્રહાર: અકાલી-ભાજપ-કોંગ્રેસે પંજાબને ડ્રગ્સમાં ડુબાડ્યું – AAP ડ્રગ મુક્ત બનાવી રહી છે
અરવિંદ કેજરીવાલે મોગામાં કહ્યું – અકાલી, ભાજપ અને કોંગ્રેસે પંજાબને ડ્રગ્સમાં ડુબાડ્યું; AAP તેને મુક્ત કરી રહી છે. ભગવંત માન સાથે હજારોને ડ્રગ વિરોધી શપથ લેવડાવ્યા. 2,000+ કિ.ગ્રા. ડ્રગ્સ જપ્ત, બુલડોઝરથી હવેલી તોડી, હવે શાળાઓમાં જાગૃતિ અભિયાન. વિગતો જુઓ.
ડ્રગ મુક્ત પંજાબ માટે AAPનો બીજો તબક્કો, કેજરીવાલ અને માને રણકે ગામમાં લોકોને શપથ લેવડાવ્યા
અરવિંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી ભગવંત માને મોગાના રણકે ગામમાં ડ્રગ વિરોધી ઝુંબેશનો બીજો તબક્કો શરૂ કર્યો. હજારો લોકોને ડ્રગ મુક્ત પંજાબ માટે શપથ લેવડાવ્યા. 2,000+ કિ.ગ્રા. ડ્રગ્સ જપ્ત, બુલડોઝરથી હવેલી તોડી, હવે શાળાઓમાં જાગૃતિ અભિયાન. વિગતો જુઓ.
મહાશિવરાત્રી પર AAP નેતાઓની ભક્તિ. કેજરીવાલ, ભગવંત માન અને મનીષ સિસોદિયાએ રણકેશ્વર મહાદેવ મંદિરમાં કરી પૂજા અર્ચના
મહાશિવરાત્રી પર અરવિંદ કેજરીવાલ, મુખ્યમંત્રી ભગવંત માન અને મનીષ સિસોદિયાએ પંજાબના સંગરુર જિલ્લાના રણકેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી. દેશની સમૃદ્ધિ, શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દ માટે પ્રાર્થના – ફોટા અને વીડિયો વાયરલ. વિગતો જુઓ.
કોંગ્રેસે ઉત્તરાખંડ સરકારને આંદોલનની ચેતવણી આપી, દેહરાદૂનમાં વિશાળ વિરોધ પ્રદર્શન
દેહરાદૂનમાં કોંગ્રેસે ભારે વિરોધ પ્રદર્શન કર્યું. કાયદો-વ્યવસ્થા બગડી, 15 દિવસમાં 5 હત્યાઓ, મહિલા અત્યાચાર, બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર સામે સરકારને ઘેરી. હજારો કાર્યકરોએ રાજભવન તરફ કૂચ કરી, પોલીસ સાથે ધક્કામુક્કી. આંદોલન વધારવાની ચેતવણી – વિગતો જુઓ.
આમ આદમી પાર્ટીના 3 વર્ષના સંઘર્ષથી સુરતની સરકારી શાળાઓને મોટી જીત
સુરતની સરકારી શાળાઓને મોટી જીત. AAP નેતા રાકેશ હિરપરાના 3 વર્ષના સંઘર્ષથી સફાઈ ગ્રાન્ટમાં ઐતિહાસિક વધારો – ₹1,000થી ₹5,000-15,000 મળશે. 2 લાખ+ વિદ્યાર્થીઓને સ્વચ્છ શાળા, સફાઈ કર્મચારીઓને વધુ વળતર. શિક્ષણ સમિતિના 100 વર્ષમાં પહેલી વખત આવો વધારો! વાંચો વિગતો.
સુરતમાં તાપી ઇન્ટેકવેલમાં ગંભીર ખામી! AAPના રામ ધડુકે કહ્યું – પૂરનું બહાનું બનાવી જનતાના કરોડો વેડફાશે, તાત્કાલિક તપાસ જરૂરી
સુરત તાપી નદીમાં ઇન્ટેકવેલ ઝૂકીને જોખમમાં! AAP નેતા રામ ધડુક અને કોર્પોરેટર મહેશ અણઘણે સ્થળ પર પહોંચી સ્થિતિ જોઈ, કહ્યું – ટેકનિકલ ખામીઓથી કરોડોનું નુકસાન થશે, તાત્કાલિક સ્ટ્રક્ચરલ ચેક કરો અને જવાબદારો સામે કાર્યવાહી કરો. પૂરનું બહાનું ન બને. વાંચો વિગતો.
AMCની બેદરકારીથી 2.64 કરોડનું નુકસાન! 21 ટાટા ટીગોર ગાડીઓ ભાડે લીધી, AAP પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો – જનતા જાગો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું મોટું કૌભાંડ! 21 ટાટા ટીગોર ઇલેક્ટ્રિક ગાડીઓ પર 5 વર્ષમાં 2.64 કરોડ ભાડું ચૂકવ્યું, જ્યારે ગાડીઓની કિંમત માત્ર 2.10 કરોડ. AAP શહેર પ્રમુખ વિજય પટેલે પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કર્યો – પ્રજાના ટેક્સનો દુરુપયોગ! AMCની અકુશળતા પર AAPનો હુમલો. વાંચો વિગતો.
AMCની બેદરકારીથી જીવ જોખમમાં, ઓમ નગર ફાટક પર 3 વર્ષથી અધૂરો અંડરબ્રિજ, ગૌરી દેસાઈ સ્થળ પર પહોંચી આપી ઉગ્ર વિરોધની ચેતવણી
અમદાવાદ ઓમ નગર રેલ્વે ફાટક પર અંડરબ્રિજનું કામ 3 વર્ષથી અધૂરું! બાળકો જીવ જોખમમાં મૂકી ફાટક ક્રોસ કરે છે, હોસ્પિટલ પહોંચવું અશક્ય, ઇમરજન્સીમાં વાહન અટકે છે. AAP નેતા ગૌરી દેસાઈ સ્થાનિકો સાથે સ્થળ પર પહોંચી, AMCને ચેતવણી – તાત્કાલિક કામ નહીં તો ઉગ્ર આંદોલન! વાંચો વિગતો.
અમેરિકા સાથેની ટ્રેડ ડીલ પર ગોપાલ રાયના ધડાકા! ભારતને ગુલામીમાં ધકેલી દેવાની સાજિશ? ખેડૂતોને ખતરો
અમેરિકા સાથેની ટ્રેડ ડીલ પર AAP ગુજરાત પ્રભારી ગોપાલ રાયના તીખા સવાલ, ભારતને દબાણમાં લાવી ડીલ થોપી? ટેરિફ 0%, મોંઘું ક્રૂડ ઓઇલ, કૃષિ ક્ષેત્રને ખતરો – નવી ગુલામીની શરૂઆત? સરકાર પર આરોપ, ખેડૂતોને નુકસાન. વાંચો પૂરી વિગતો.
ગોપાલ ઇટાલીયાનો ભાજપ પર તીવ્ર કટાક્ષ: "હલકો બ્રિજ બનાવ્યો જેથી ગાડીને નુકસાન ન થાય!"
આમ આદમી પાર્ટીના વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ફરી એકવાર ભાજપ સરકારને નિશાન બનાવ્યું છે. મુસાફરી દરમિયાન એક નિર્માણાધીન બ્રિજ જોઈને તેમણે ફેસબુક લાઈવમાં તીવ્ર કટાક્ષ કર્યો કે સરકારે બ્રિજ એટલો હલકો બનાવ્યો છે કે હાથ લગાડવાથી પણ તૂટી જાય, પણ ગાડીને કંઈ ન થાય.
રાહુલ ગાંધીના ‘ગદ્દાર’ નિવેદનથી પંજાબના રાજકારણમાં ખળભળાટ
સંસદના મકર દ્વાર પર રાહુલ ગાંધી અને રવનીત બિટ્ટુ વચ્ચે આમને-સામને જંગ. ગુરજીત સિંહ ઔજલા અને ચન્નીએ બિટ્ટુને ગદ્દાર કહીને લીધા આડે હાથ.
અમેરિકા સાથે ટ્રેડ ડીલ પર AAPના પ્રહાર: 0% ટેરિફથી અમેરિકન પ્રોડક્ટ ભારતમાં, ભારતીય ખેડૂતોની કંગાળી નિશ્ચિત – પ્રવીણ રામ
AAP નેતા પ્રવીણ રામે ભારત-અમેરિકા ટ્રેડ ડીલને ખેડૂતો માટે ઘાતક ગણાવી – અમેરિકન પેદાશો 0% ટેરિફથી ભારતમાં, ભારતીય પેદાશો 18% ટેરિફથી અમેરિકામાં. એગ્રી સેક્રેટરીના નિવેદન પછી ખેડૂતોના ભાવ તળિયે જશે. ભાજપ સરકારે દેશને ખતરામાં મૂક્યો. વિગતો જુઓ.
“ડ્રગ્સથી આઝાદી” કાર્યક્રમની જાહેરાત: બ્રિજરાજ સોલંકીએ કહ્યું – ભાજપ સરકાર યુવા વિરોધી છે, યુવાનોને રોજગાર નહીં ડ્રગ્સ આપે છે
AAP ગુજરાતે “ડ્રગ્સથી આઝાદી” ઝુંબેશ શરૂ કરી: પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ જાહેરાત કરી – 6 વર્ષમાં 1.30 લાખ કિલો ડ્રગ્સ ઝડપાયું, યુવાધન બરબાદ થઈ રહ્યું. ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, ચૈતર વસાવાની આગેવાનીમાં જિલ્લે-તાલુકે-ગામડે અભિયાન. એસપી કચેરી-પાનગલ્લામાં ડ્રગ્સ વેચાય છે, હોમ ડિલિવરી થાય છે. વિગતો જુઓ.
AAP ધારાસભ્ય ચૈતર વસાવાની સફળ મધ્યસ્થી: જે પી ગ્રુપના 182 કર્મચારીઓની 15 દિવસની હડતાલ પૂરી થઈ
જે પી ગ્રુપના 182 કર્મચારીઓની 15 દિવસની હડતાલનો સુખદ અંત: AAP ધારાસભ્ય ચૈતર વસાવાની મધ્યસ્થીથી મેનેજમેન્ટે 7માંથી 6 માંગણીઓ સ્વીકારી. 1 એપ્રિલથી કામ પ્રમાણે પગાર વધારો, 62 લોકોને પ્રમોશન, 20-25ને અપગ્રેડેશન અને હડતાળ દરમિયાનના પગારની ખાતરી. સરદાર સરોવર નિગમ સાથે લેખિત બાંહેધરી. વિગતો જુઓ.
યાહ મોગી માતાજી મેળા પૂર્વે દેવમોગરામાં મહત્વપૂર્ણ બેઠક: AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ રોડ-પાર્કિંગ-સુરક્ષા માટે આપ્યા સૂચનો
દેવમોગરામાં યાહ મોગી માતાજીના મહાશિવરાત્રી મેળાની તૈયારી માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી. રોડ-રસ્તા, પાર્કિંગ, પીવાનું પાણી, શૌચાલય, સુરક્ષા અને મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ સાથે સંકલન પર ભાર. લાખો શ્રદ્ધાળુઓ માટે સુચારુ વ્યવસ્થાની વાત. વિગતો જુઓ.
ચીકદા ગામે AAPની ભવ્ય પરિવર્તન સભા: ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસીઓના હક્કો અને વિકાસના મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા
નર્મદા ચીકદા ગામે AAPની ભવ્ય પરિવર્તન સભા: ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા – આદિવાસીઓના અધિકારો અમલમાં મૂકાશે, Tribal Advisory Committee બનશે, 181 ગામોમાં શાળા-શિક્ષકોની સમસ્યા ઉકેલાશે. 2027માં AAP સરકારનો સંકલ્પ. વિગતો જુઓ.
ખડગેના મોટા પ્રહારો: ભાજપનો રાષ્ટ્રવાદ ખોટો છે, નરવણેના પુસ્તકમાં શું છુપાવી રહ્યા છે મોદી સરકાર?
મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા: ભાજપનો રાષ્ટ્રવાદ ખોટો છે, ભૂતપૂર્વ આર્મી ચીફ નરવણેના પુસ્તકમાં શું લખ્યું છે જે સરકારને ગભરાવે છે? રાહુલ ગાંધીએ સંસદમાં ઉઠાવ્યો મુદ્દો, લોકસભા સ્થગિત. ગલવાન, ડોકલામ અને રાષ્ટ્રીય સુરક્ષા પર હોબાળો. વિગતો જુઓ.
ખજોદ આગ મુદ્દે 300 કરોડના કચરા કૌભાંડનો ખુલાસો કરતા AAP નેતા પાયલ સાકરીયા
સુરત ખજોદ ડમ્પિંગ સાઇટ પર ભયાનક આગ: AAP પાયલ સાકરીયાએ મનપા બેદરકારી અને 300 કરોડ કચરા કૌભાંડનો ખુલાસો કર્યો. 15 દિવસની ચેતવણી પછી પણ કાર્યવાહી નહીં, ભાજપ કોન્ટ્રાક્ટરને બચાવવાનો આરોપ. સ્વતંત્ર તપાસ અને કાર્યવાહીની માંગ. વિગતો જુઓ.