એશિયા કપ 2023: ભારત પાકિસ્તાન નહીં જાય, BCCI સેક્રેટરી જય શાહ પોતાના નિર્ણય પર અડગ છે
બીસીસીઆઈના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે જય શાહ ACCની બેઠક માટે બહેરીનમાં છે. બીસીસીઆઈનું વલણ બદલાશે નહીં. ભારત પાકિસ્તાનની યાત્રા નહીં કરે કારણ કે અમને સરકાર તરફથી કોઈ લીલી ઝંડી મળી નથી.
Satish Patel
·
3 વર્ષ પેહલા