જન્મદિવસ
નવી CB350ના લોન્ચિંગ અંગે ટિપ્પણી કરતાં, યોગેશ માથુરે, હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાના સેલ્સ અને માર્કેટિંગ ડિરેક્ટરે જણાવ્યું હતું કે, “નવી CB350 નું લોન્ચિંગ અમારા ઝડપથી વિકસતા પ્રીમિયમ મોટરસાઇકલ બિઝનેસ વર્ટિકલમાં એક અન્ય સીમાચિહ્નરૂપ છે.