જન્મદિવસ
એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેણે બધાના દિલ તોડી નાખ્યા છે. એવા સમાચાર છે કે સાઉથના એક પ્રખ્યાત અભિનેતા અને કોમેડિયનનું નિધન થયું છે, જેના કારણે સમગ્ર સાઉથ ઈન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ છે.