જન્મદિવસ
ODI વર્લ્ડ કપ 2023: ઈંગ્લેન્ડે આ વર્ષના વર્લ્ડ કપમાં અત્યાર સુધી બે મેચ રમી છે, જેમાં જો રૂટે અડધી સદીની ઇનિંગ્સ રમી છે. હવે તે ODI વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બની ગયો છે.