જન્મદિવસ
ICCએ મહિલા T20 રેન્કિંગ જાહેર કરી છે. ભારતની એક સ્ટાર મહિલા ખેલાડીને આનો ફાયદો થયો છે. આ ખેલાડી બોલરોની રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગઇ છે.