જન્મદિવસ
Realme Narzo 70 સિરીઝના બે વધુ સસ્તા 5G સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા છે. ગયા મહિને Narzo 70 Pro લૉન્ચ થયા પછી, કંપનીએ આ સિરીઝના વધુ બે નવા ફોન માર્કેટમાં લૉન્ચ કર્યા છે, જેમાં 5000mAh પાવરફુલ બેટરી, 45W ફાસ્ટ ચાર્જિંગ જેવા મજબૂત ફીચર્સ છે.