Shah Rukh Khan Bunglow: શાહરૂખ ખાન હજારો કરોડની સંપત્તિનો માલિક છે. હાલમાં તેની ફિલ્મો ચાલી રહી છે અને તેની સંપત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે. તેના બંગલા મન્નત અને દુબઈમાં બંગલા હોવાની ચર્ચા છે, પરંતુ શું તમે જાણો છો કે લોસ એન્જલસમાં તેની એક આલીશાન પ્રોપર્ટી પણ છે.