2023માં મહિલાઓ દ્વારા લેવામાં આવેલી લોનમાં 19 ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન કુલ લોન વિતરણમાં 17 ટકાનો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, 2023માં મહિલાઓ સામે કુલ લોનની બાકી રકમ વધીને 30.95 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે 2022માં 26 લાખ કરોડ રૂપિયા હતી