જન્મદિવસ
સલમાન ખાનના ફેન્સ હવે તેની ફિલ્મ 'ટાઈગર 3'ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. તેની ફિલ્મ દિવાળી, 2023 પર રિલીઝ થવા જઈ રહી છે. આ દરમિયાન સલમાન ખાને તેની આગામી ફિલ્મ 'ટાઈગર 3'ને લઈને પ્રતિક્રિયા આપી છે. આવો જાણીએ તેમણે શું કહ્યું.