મનોરંજન & બોલિવૂડ
2155 लेख
વિકી કૌશલે 38 માં વર્ષે ફિટ રહેવા માટે અપનાવ્યું ખાસ ડાયટ પ્લાન, જાણો શું છે રહસ્ય
વિકી કૌશલ આજે પોતાનો 38 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે જે તેના પુત્ર વિહાન સાથે તેનો પ્રથમ બર્થડે છે. છાવા ફિલ્મના અભિનેતાએ પોતાની અદભૂત ફિટનેસ અને ડાયટ પ્લાન અંગેના રસપ્રદ ખુલાસા કર્યા છે. વધુ વિગત માટે ક્લિક કરો.
મિથુન ચક્રવર્તીનું મોટું નિવેદન: પશ્ચિમ બંગાળ આજે 'આઝાદ' થયું છે
ભાજપના નેતા અને અભિનેતા મિથુન ચક્રવર્તીએ પશ્ચિમ બંગાળની વર્તમાન સ્થિતિ પર પ્રતિક્રિયા આપતા તેને 'આઝાદ' ગણાવ્યું છે. રાજ્યના રાજકારણમાં ગરમાવો, વાંચો વિગતો.
એલોન મસ્ક વિરુદ્ધ ક્રિસ્ટોફર નોલાન: લુપિતા ન્યોંગોના કાસ્ટિંગ પર વિવાદ
એલોન મસ્કે ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ 'ધ ઓડિસી' માં લુપિતા ન્યોંગોને હેલન ઓફ ટ્રોય તરીકે કાસ્ટ કરવા બદલ ટીકા કરી છે. વ્હૂપી ગોલ્ડબર્ગે આપ્યો જડબાતોડ જવાબ.
વિક્રમ ભટ્ટની પુત્રી કૃષ્ણ ભટ્ટના ઘરે પુત્રનો જન્મ, સોશિયલ મીડિયા પર ખુશી
વિક્રમ ભટ્ટની પુત્રી અને ડાયરેક્ટર કૃષ્ણ ભટ્ટના ઘરે નાના મહેમાનનું આગમન થયું છે. કૃષ્ણએ પુત્રને જન્મ આપ્યો છે. જાણો ભટ્ટ પરિવારની ખુશી વિશે વધુ વિગત.
યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં ફિલ્મ 'કૃષ્ણા અવતારમ' ને કરી ટેક્સ-ફ્રી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌમાં ખાસ સ્ક્રીનિંગ બાદ ફિલ્મ 'કૃષ્ણા અવતારમ' ને ટેક્સ-ફ્રી જાહેર કરી. રાજ્યમાં આ નિર્ણયની ચર્ચાઓ. વધુ વિગત માટે ક્લિક કરો.
પ્રિયંકા ચોપરાને લોસ એન્જલસમાં ગ્લોબલ વેનગાર્ડ એવોર્ડથી સન્માનિત કરાઈ
પ્રિયંકા ચોપરાને ગોલ્ડ હાઉસ ગોલ્ડ ગાલામાં મોટું સન્માન મળ્યું. અભિનેત્રીએ મધર્સ ડે પર માતા મધુ ચોપરાને એવોર્ડ સમર્પિત કર્યો. વધુ વિગત માટે ક્લિક કરો.
સેલિના જેટલી એ પતિ પીટર હાગ પર FIR નોંધાવી
સેલિના જેટલી દ્વારા ફરિયાદ બાદ પીટર હાગ સામે FIR થઈ છે. 50 કરોડના નુકસાન અને ઘરેલુ હિંસા અંગે ગંભીર આક્ષેપો છે. વધુ વિગત માટે ક્લિક કરો.
52 બ્લુ ફિલ્મ લંડન ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ધૂમ મચાવશે
52 બ્લુ ફિલ્મ નેહા ધૂપિયા અને આદિલ હુસૈન અભિનિત છે. આ ફિલ્મ લંડન ફેસ્ટિવલમાં પ્રીમિયર થશે. કેરળના યુવકની મેસીને મળવાની સફર દર્શકોને પ્રેરણા આપશે.
વેનિસ બિએનાલે ઇન્ડિયા પેવેલિયનનું અંબાણી પરિવારે કર્યું ઉદ્ઘાટન
વેનિસ બિએનાલે ઇન્ડિયા પેવેલિયનનું ઉદ્ઘાટન થયું. ઈશા અંબાણી અને પરિવારે હાજરી આપી. આ પ્રદર્શન ભારતીય કલાને વૈશ્વિક મંચ પર નવી ઓળખ અપાવશે. વાંચો વિગતો.
એન્જેલિના જોલીએ લોસ એન્જલસનું આલિશાન ઘર 250 કરોડમાં વેચવા કાઢ્યું
એન્જેલિના જોલીએ પોતાનું ઐતિહાસિક લોસ એન્જલસ એસ્ટેટ 30 મિલિયન ડોલરમાં વેચવા કાઢ્યું છે. બાળકો 18 વર્ષના થતા જ તે અમેરિકા છોડી શકે છે. જાણો તેની ભવિષ્યની યોજના.
આયુષ્માન ખુરાનાની 'પતિ પત્ની ઔર વો દો' 15 મેના રોજ રિલીઝ થશે
આયુષ્માન ખુરાના સ્ટારર 'પતિ પત્ની ઔર વો દો' ફિલ્મ 15 મે 2026ના રોજ રિલીઝ થશે. ક્લાસિક કોમેડી અને ફેમિલી એન્ટરટેઈનમેન્ટથી ભરપૂર આ ફિલ્મની જાણો ખાસિયત.
બોક્સ ઓફિસ પર મહાયુદ્ધ: સની દેઓલની 'લાહોર 1947' સામે ઈમરાન હાશ્મીની 'આવારાપન 2' ટકરાશે
Awarapan 2: આ વર્ષે ઓગસ્ટ મહિનામાં બોક્સ ઓફિસ પર બોલિવૂડનું મોટું યુદ્ધ જોવા મળશે. સની દેઓલની દેશભક્તિથી ભરપૂર ફિલ્મ ‘લાહોર 1947’ સામે ઈમરાન હાશ્મીની રોમેન્ટિક-એક્શન સિક્વલ ‘આવારાપન 2’ ૧૪ ઓગસ્ટના રોજ રિલીઝ થવા જઈ રહી છે.
ફિલ્મ 'કિંગ'ના સેટ પરથી SRK-દીપિકાના ફોટો લીક, સિદ્ધાર્થ આનંદ પરેશાન
દક્ષિણ આફ્રિકામાં ફિલ્મ કિંગના શૂટિંગ દરમિયાન શાહરૂખ અને દીપિકાના ફોટો લીક થતા ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદે ચાહકોને સોશિયલ મીડિયા પર વિનંતી કરી છે.
હર્ષવર્ધન રાણેની કમાલ: 'ફોર્સ 3' માટે 6 મહિનામાં વધાર્યું 12 કિલો વજન
એક્ટર હર્ષવર્ધન રાણેએ તેની આગામી ફિલ્મ ફોર્સ 3 માટે 93 કિલો વજનનું લક્ષ્ય હાંસલ કર્યું. ગુજરાતમાં શરૂ થયેલા શૂટિંગ અને તેની મહેનત વિશે વાંચો વિગતે.
હેમા માલિની થયા ભાવુક: ધર્મેન્દ્રના નિધન બાદ જીવવું મુશ્કેલ બન્યું
બોલિવૂડના 'હી-મેન' ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપતા હેમા માલિની ભાવુક થયા. નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટમાં યોજાયેલા કાર્યક્રમમાં તેમણે દિલની વાત કરી.
LPG-PNG-CNG સપ્લાય 100% યથાવત, પશ્ચિમ એશિયા તણાવ વચ્ચે સરકારની ખાતરી
પશ્ચિમ એશિયા તણાવ છતાં ભારતમાં LPG, PNG અને CNG સપ્લાય 100% યથાવત છે. સરકાર પેનિક ખરીદી ટાળવા અપીલ કરે છે. સંપૂર્ણ માહિતી વાંચો.
પ્રીતિ ઝિન્ટા (Preity Zinta) એ પંજાબના વિજયને વધાવ્યો
પ્રીતિ ઝિન્ટા (Preity Zinta) એ દિલ્હી કેપિટલ્સ સામે પંજાબ કિંગ્સના ઐતિહાસિક 265 રનના રેકોર્ડ ચેઝની ઉજવણી કરી છે. વધુ વિગતો માટે અહીં વાંચો.
પ્રિયંકા ચોપરાની ઇન્ડિયા ડાયરીઝ: જૂની ફિલ્મોની યાદો અને કાચી કેરીનો સ્વાદ
પ્રિયંકા ચોપરાની ઇન્ડિયા ડાયરીઝ: અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર શેર કરી અંગત પળો. કાચી કેરીની મજા અને બોલિવૂડની ક્લાસિક ફિલ્મોની યાદો તાજી કરી. વાંચો અહેવાલ.
નિક જોનાસ નવી રોમ-કોમ ફિલ્મમાં જોવા મળશે
નિક જોનાસ નવી ફિલ્મ માં સિંગલ ફાધરના રોલમાં જોવા મળશે. એક્ટરની આ રોમેન્ટિક કોમેડી વિશેની તમામ લેટેસ્ટ માહિતી અને રિલીઝ ડેટ અહીં વાંચો.
જુનિયર એનટીઆરનો નવો લુક વાયરલ: પ્રશાંત નીલની ફિલ્મ માટે ટ્રાન્સફોર્મેશન
જુનિયર એનટીઆરનો નવો ફિટનેસ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પ્રશાંત નીલની આગામી ફિલ્મ માટે અભિનેતાએ કરી છે સખત મહેનત. જુઓ વાયરલ ફોટો.