મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત

3766 लेख
TRP ગેમઝોન ફાયર કેસમાં રાજકોટ મહાનગરપાલિકાના બે અધિકારીઓની ધરપકડ

TRP ગેમઝોન ફાયર કેસમાં રાજકોટ મહાનગરપાલિકાના બે અધિકારીઓની ધરપકડ

રાજકોટના TRP ગેમઝોન ખાતે આગની દુ:ખદ ઘટના બાદ ક્રાઈમ બ્રાંચની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ નિર્ણાયક કાર્યવાહી કરી હતી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
Bhuj Smritivan Museum : અમિત શાહે ભુજના સ્મૃતિવન મ્યુઝિયમને બિરદાવ્યું

Bhuj Smritivan Museum : અમિત શાહે ભુજના સ્મૃતિવન મ્યુઝિયમને બિરદાવ્યું

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પ્રિક્સ વર્સેલ્સ મ્યુઝિયમ્સ 2024 માટે પ્રતિષ્ઠિત વર્લ્ડ સિલેક્શનમાં સમાવેશ કરવા બદલ કચ્છમાં સ્મૃતિવનની ઉજવણી કરી હતી. શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં વ્યક્ત કર્યું હતું કે, "આ આપણા બધા માટે હૃદયસ્પર્શી ક્ષણ છે કારણ કે કચ્છમાં સ્મૃતિવનને સ્થાન મળ્યું છે. પ્રિક્સ વર્સેલ્સ મ્યુઝિયમ્સ 2024 માટે પ્રતિષ્ઠિત વિશ્વ પસંદગીમાં."

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫માં મંજૂર કરેલી નવી ત્રણ યોજના અમલમાં મૂકી

ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫માં મંજૂર કરેલી નવી ત્રણ યોજના અમલમાં મૂકી

બાગાયત ખાતાની નવી ત્રણ યોજના હેઠળ સહાય મેળવવા માટે ખેડૂતો અરજી કરી શકશે; આઈ-ખેડૂત પોર્ટલ આગામી તા. ૧૩મી ઓગષ્ટ સુધી ખુલ્લું મૂકાયું.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
કચ્છના નાના રણમાં વસતા ઘુડખરોની વ્હારે આવ્યો ગુજરાત વન વિભાગ

કચ્છના નાના રણમાં વસતા ઘુડખરોની વ્હારે આવ્યો ગુજરાત વન વિભાગ

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ઘુડખર અભયારણ્યમાં વસતા વન્ય પ્રાણીઓ માટે પાણીની સુવિધા પૂરી પાડવા આશરે ૫૦ જેટલા જળકુંડ બનાવાયા.  

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
મંડળ રેલવે હોસ્પિટલ સાબરમતીમાં રક્તદાન શિબિરનું આયોજન

મંડળ રેલવે હોસ્પિટલ સાબરમતીમાં રક્તદાન શિબિરનું આયોજન

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર રેલવે હોસ્પિટલ સાબરમતીમાં વિશ્વ રક્તદાન દિવસના ઉપલક્ષમાં રેડ ક્રોસ અમદાવાદના સહયોગથી  15 જૂન 2024ના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.હતું.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
પોઈચા ગામે ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો

પોઈચા ગામે ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો

નર્મદાનાં નાંદોદ તાલુકાના પોઈચા ગામે ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગ્રામ્ય કક્ષાએ આયોજનમાં પુર અને વીજળીથી બચવાના ઉપાયો પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
આણંદ જિલ્લામાં ૫ લાખ લોકો યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે

આણંદ જિલ્લામાં ૫ લાખ લોકો યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની ૬૯ મી સામાન્ય સભા સમક્ષ ૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા માટે કરેલ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજૂર કરવામાં આવતા સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧ મી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
મંડળ રેલ પ્રબંધક વડોદરા મંડળમાં પેન્શન અદાલતનું સફળ આયોજન

મંડળ રેલ પ્રબંધક વડોદરા મંડળમાં પેન્શન અદાલતનું સફળ આયોજન

મંડળ રેલ પ્રબંધક કાર્યાલય પ્રતાપનગર, વડોદરા મંડળ પર વર્ષ 2024ની પ્રથમ પેન્શન અદાલત સફળ અને ઉત્સાહપૂર્વક નું આયોજન કર્મચારી વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
નર્મદા જિલ્લામાં આગામી તા. ૨૩ થી ૨૫ જૂન દરમિયાન પોલિયો ઝુંબેશ યોજાશે

નર્મદા જિલ્લામાં આગામી તા. ૨૩ થી ૨૫ જૂન દરમિયાન પોલિયો ઝુંબેશ યોજાશે

રાજ્ય સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં પણ તા. ૨૩ થી ૨૫ જૂન-૨૦૨૪ દરમિયાન પોલિયો ઝુંબેશ યોજાનાર છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
એમઇએઆઈ-અમદાવાદ ચેપ્ટરનાં 28મા સ્થાપના દિવસની ઉજવણી થઈ

એમઇએઆઈ-અમદાવાદ ચેપ્ટરનાં 28મા સ્થાપના દિવસની ઉજવણી થઈ

અમદાવાદ ચેપ્ટર ઓફ ધ માઇનિંગ એન્જિનીયર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (MEAI)એ 14 જૂન, 2024નાં રોજ એનો 28મો સ્થાપન દિવસ ઉજવ્યો હતો.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિઓની બેઠક યોજાઈ

જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિઓની બેઠક યોજાઈ

નાગરિકો દ્વારા તથા જનપ્રતિનિધિઓના લેખિતમાં આવતા પ્રશ્નોનું ઝડપી અને ત્વરિત નિરાકરણ કરવા ઉપર ભાર મૂકતા કલેક્ટર શ્વેતા તેવતિયા.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી અંગેની બેઠક યોજાઈ

જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી અંગેની બેઠક યોજાઈ

શાળાના બાળકોને લાવવા-લઈ જવા ઉપયોગમાં લેવાતા તમામ વાહનોને કોમર્શિયલમાં તબદીલ કરવા અને રોડ સેફ્ટીના નિયમોની ચુસ્ત અમલવારી કરવા ઉપર ભાર મૂકાયો.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
રાજ્યભરમાં આગામી તા. ૨૦મી જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરુ થશે

રાજ્યભરમાં આગામી તા. ૨૦મી જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરુ થશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ત્રીજી વાર દેશના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ તુરંત જ કેન્દ્ર સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના હિતમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
દ્વારકામાંથી ચરસનો મોટો જથ્થો ઝડપાયો, 40 પેકેટ જપ્ત

દ્વારકામાંથી ચરસનો મોટો જથ્થો ઝડપાયો, 40 પેકેટ જપ્ત

 દિલ્હી પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલે દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારમાંથી ચરસનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. ગોરિંજાના વાંચુ વિસ્તારમાં ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલ કેશમાં માદક દ્રવ્યના લગભગ 40 પેકેટ હતા

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
અમરેલીમાં દુર્ઘટનાઃ 50 ફૂટ બોરવેલ અકસ્માતમાં બાળકીનું 17 કલાકના બચાવના પ્રયાસ છતાં મોત

અમરેલીમાં દુર્ઘટનાઃ 50 ફૂટ બોરવેલ અકસ્માતમાં બાળકીનું 17 કલાકના બચાવના પ્રયાસ છતાં મોત

ગુજરાતના અમરેલી જિલ્લાના સુરગાપરા ગામમાં બનેલી એક દુ:ખદ ઘટનામાં એક યુવતીએ 45-50 ફૂટ ઊંડા બોરવેલમાં પડીને જીવ ગુમાવ્યો હતો. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), અમરેલી ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સ સેવાની ટીમોને સામેલ કરતી બચાવ કામગીરી, તેણીને બચાવવા માટે 16-17 કલાક સુધી ચાલી હતી. તેમના પ્રયત્નો છતાં, શનિવારે સવારે બાળકીને અમરેલી સિવિલ હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવી હતી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
Smritivan Museum : સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ યુનેસ્કોની યાદીમાં જોડાયું"

Smritivan Museum : સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ યુનેસ્કોની યાદીમાં જોડાયું"

Smritivan Museum :  ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા ભુજમાં સ્મૃતિવન ધરતીકંપ મેમોરિયલ મ્યુઝિયમે વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમ માટે યુનેસ્કોના પ્રિકસ વર્સેલ્સ એવોર્ડમાં ત્રીજું સ્થાન મેળવીને નોંધપાત્ર સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
શ્રી સુમિત ઠાકુરે વડોદરા મંડળના સિનિયર મંડળ એન્જીનીયરનો પદભાર સંભાળ્યો

શ્રી સુમિત ઠાકુરે વડોદરા મંડળના સિનિયર મંડળ એન્જીનીયરનો પદભાર સંભાળ્યો

શ્રી સુમિત ઠાકુર  એ 13 જૂન, 2024 ના રોજ પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના વરિષ્ઠ  મંડળ એન્જિનિયર તરીકેનો ચાર્જ સંભાળ્યો. શ્રી ઠાકુર 2009 બેચના ભારતીય રેલવે એન્જિનિયરિંગ સેવા ના અધિકારી છે અને આ નિમણૂક પહેલા, તેઓ મુખ્ય કાર્યાલય, ચર્ચગેટ, મુંબઈ ખાતે પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી તરીકે સેવા આપતા હતા.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી,વેરાવળ દ્વારા વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી,વેરાવળ દ્વારા વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી

કાર્લ લેન્ડસ્ટેનરે બ્લડ ગ્રુપ સિસ્ટમની સમગ્ર વિશ્વને જાણ કરી હતી. કાર્લ લેન્ડસ્ટેનરનો જન્મદિવસ ૧૪ જૂને થયો હતો, જેના સન્માનમાં તેમના જન્મદિવસે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
શ્રી સવા ફાઉન્ડેશન દ્વારા આયોજિત "ધ રીયલ હીરોઝ" એવોર્ડ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ

શ્રી સવા ફાઉન્ડેશન દ્વારા આયોજિત "ધ રીયલ હીરોઝ" એવોર્ડ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ

શ્રી સવા ફાઉન્ડેશન દ્વારા આયોજિત "ધ રીયલ હીરોઝ" એવોર્ડ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ એવોર્ડ સમારોહમાં સમાજ માટે ઉદાહરણરૂપ કામગીરી કરનારી ૧૫ જેટલી સંસ્થાઓને 'રિયલ હીરોઝ'ને એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં હતા.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
જબલપુર મંડળમાં નોન ઇન્ટરલોકિંગ કાર્યના કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે

જબલપુર મંડળમાં નોન ઇન્ટરલોકિંગ કાર્યના કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે

પશ્ચિમ રેલવે ના જબલપુર મંડળ ખાતે માલખેડી અને મહાદેવખેડી સ્ટેશનો વચ્ચે ડબલીંગ કાર્યના સંબંધમાં નોનઇન્ટરલોકિંગ કાર્યના કારણે અમદાવાદ મંડળ ની કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. વધુ વિગતો માટે આગળ વાંચો.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા