ગુજરાત
3761 लेख
યાત્રાધામ અંબાજીની એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના પાણી પુરવઠા સહિતના ૯૭.૩૨ કરોડ રૂપિયાના જન હિતલક્ષી કામોને સૈદ્ધાંતિક મંજૂરી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર યાત્રાધામ આદ્ય શક્તિપીઠ અંબાજીની એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સમાવેશ કરાયેલા ગામોમાં પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના કામો હાથ ધરવા ૯૭.૩૨ કરોડ રૂપિયાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
પશ્ચિમ રેલવેના ડેપ્યુટી ચીફ એન્જિનિયર શ્રી અનંત કુમારને મળશે અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર
પશ્ચિમ રેલવેના નિર્માણ વિભાગના ડેપ્યુટી ચીફ એન્જિનિયર શ્રી અનંત કુમારને વર્ષ 2022-23 દરમિયાન તેમના ઉત્કૃષ્ટ કાર્ય પ્રદર્શન માટે અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આગામી 15મી ડિસેમ્બરે નવી દિલ્હીમાં આયોજિત એક ગૌરવપૂર્ણ સમારોહમાં માનનીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ તેમને આ સન્માન એનાયત કરશે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગોપાલપુરાના આંગણે પધારી
વિકસિત રાષ્ટ્રના નિર્માણનું પ્રથમ પગથિયું ગ્રામીણ વિકાસ છે. વડાપ્રધાનશ્રીએ ગ્રામીણ વિકાસને પાયાથી મજબુત કરવા માટેના ચાર આધારસ્તંભ તરીકે મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને ગરીબ-મધ્યમવર્ગીય કુટુંબના વિકાસને ગણાવ્યું છે.
48% શહેરીકરણ સાથે, ગુજરાત લિવેબલ સીટીઝ ઓફ ટુમોરો બનવા તરફ આગળ વધી રહ્યું છે
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS 2024) ની 10મી આવૃત્તિના પૂર્વાર્ધરૂપે, ગુજરાત સરકારનો શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય ભાગીદાર સંસ્થાઓના સહયોગથી ગાંધીનગર ખાતે 15 ડિસેમ્બર 2023ના રોજ “લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો” (આવતીકાલના વસવાટ લાયક શહેરો) વિષય પર પ્રી-ઇવેન્ટ સમિટ આયોજિત કરવા માટે તૈયાર છે.
કરજણ તાલુકાના જૂની જીથરડી અને નવી જીથરડી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક જનપ્રતિસાદ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વવાન અનુસાર વર્ષ-૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને સિદ્ધ કરવાના હેતુથી વડોદરા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નું પરિભ્રમણ થઈ રહ્યું છે.
જનસેવાના અડગ નિર્ધાર સાથે વડોદરા જિલ્લાના ૨૦૪ ગામોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સફળ ભ્રમણ
આજે વડોદરા જિલ્લાના આઠેય તાલુકાના ૧૬ ગામમાં પરિભ્રમણ કરી સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધારશે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઇન્દરમા ગામના વંચિત લાભાર્થીઓ સુધી પહોંચી
નર્મદા જિલ્લાના આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા તિલકવાડા તાલુકાના ઇન્દરમા ગામે પહોંચી હતી. ગ્રામજનોએ સંકલ્પ યાત્રાનો ઉષ્માભેર આવકાર કરીને આધુનિક રથના માધ્યમથી યોજનાકીય માહિતી અંગેની શોર્ટફિલ્મ નિહાળી હતી.
મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાતે ભારતમાં યુગાન્ડાના એમ્બેસેડર અને ડેપ્યુટી હેડ ઓફ મિશન એમ્બ માર્ગારેટ એલ ક્યોગિર
ગુજરાત સાથે મેન્યુફેક્ચરીંગ-એગ્રીકલ્ચર-હેલ્થકેર-કન્સ્ટ્રક્શન-સ્કીલ ડેવલપમેન્ટ તથા વોકેશનલ અને ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ સેન્ટરના ક્ષેત્રોમાં સહભાગીતાની ઈચ્છા દર્શાવી.
ધરોઇ ડેમ વિસ્તારનો વર્લ્ડ ક્લાસ સસ્ટેઇનેબલ ટુરીઝમ એન્ડ પિલગ્રીમેજ ડેસ્ટીનેશન તરીકે વિકાસ થશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ઉત્તર ગુજરાતના ધરોઇ ડેમ વિસ્તારનો વર્લ્ડ ક્લાસ સસ્ટેઇનેબલ ટુરિસ્ટ પિલગ્રિમેજ ડેસ્ટીનેશન તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે.
વડોદરાના ઇતિહાસને વર્ણવતું સંસ્કારો કા સમન્વય લાઈટ એન્ડ સાઉન્ડ શોનું હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા શહેરના હાર્દ સમા કમાટીબાગમાં આવેલા બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી ખાતે સાંસ્કૃતિક સમન્વય લાઈટ એન્ડ સાઉન્ડ શો ને જાહેર જનતા માટે ખુલ્લો મૂકતા વડોદરાને વધુ એક આકર્ષણની ભેટ મળી છે.
વડોદરા મધ્યસ્થ બસ ડેપો ખાતેથી નવીન ૫૧ બસોનું હર્ષ સંઘવીના હસ્તે અપાઈ લીલીઝંડી
લોકોની પરિવહન અને પ્રવાસની સુવિધા સુખદ બનાવવાના ઉદ્દેશ્યથી ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા રાજયભરમાં કુલ ૫૧ બસોની ભેટ મળી રહી છે. આ અન્વયે વડોદરા મધ્યસ્થ બસ ડેપોથી વાહન વ્યવહાર અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.
વડોદરા જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેઠળ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવા માટે સહાય યોજના
રાજ્ય સરકારે ખેડૂતોને પાક રક્ષણ હેઠળ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવા માટે સહાય યોજના જાહેર કરી છે.
વાઇબ્રન્ટ ગુજરાત 2024: વૈશ્વિક MICE તકોનો પ્રવેશદ્વાર
વાઇબ્રન્ટ ગુજરાત 2024, આગામી વૈશ્વિક રોકાણ સમિટ, ગુજરાતના સમૃદ્ધ MICE ઉદ્યોગને પ્રદર્શિત કરવા અને મીટિંગ્સ, પ્રોત્સાહનો, કોન્ફરન્સ અને પ્રદર્શનો (MICE) માટે રાજ્યને મુખ્ય સ્થળ તરીકે સ્થાન આપવા માટે તૈયાર છે.
રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવા નવતર અભિગમ: સૂર્ય નમસ્કાર મહા અભિયાન
રાજ્ય કક્ષાએ વિજેતા થનાર પ્રથમ વિજેતા ભાઇ અને બહેનને રૂા. ૨,૫૦,૦૦૦, દ્રિતીયને રૂા.૧,૭૫,૦૦૦ અને તૃતિય વિજેતાને રૂા. ૧ લાખ રોકડ પુરષ્કાર અપાશે, તમામ પાર્ટીશીપન્ટને ડીજીટલ સર્ટીફીકેટ અપાશે.
અમદાવાદ મંડળ પર મહાપરિનિર્વાણ દિવસના અવસરે ભારત રત્ન ડૉ. બાબાસાહેબ અમ્બેડકરને શ્રદ્ધાંજલી અર્પિત કરવામાં આવી
ભારત રત્ન ડૉ. બાબસાહેબ અમ્બેડરના મહાપરિનિર્વાણ દિવસ 06 ડિસેમ્બર 2023 ના રોજ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર ગરિમાપૂર્ણ રીતે મનાવવામાં આવ્યો. ભારતીય બંધારણના નિર્માતા ભારત રત્ન ડૉ. બાબસાહેબ અમ્બેડરને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી અર્પિત કરવામાં આવી.
VGGS 2024: 7-9 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં 14મી કન્વેન્શન્સ ઇન્ડિયા કોન્ક્લેવનું આયોજન
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ભાગરૂપે, ટુરિઝમ કૉર્પોરેશન ઓફ ગુજરાત અને ઇન્ડિયા કન્વેન્શન પ્રમોશન બ્યૂરો દ્વારા સંયુક્ત રીતે 7થી 9 ડિસેમ્બર દરમિયાન ‘સસ્ટેનેબલ MICE: એમ્પાવરિંગ ઇવેન્ટ ટુવર્ડ્સ ધ 5 ટ્રિલિયન ડૉલર ઇકોનોમી’ થીમ પર ત્રણ દિવસીય 14મી કન્વેન્શન્સ ઇન્ડિયા કોન્ક્લેવનું આયોજન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું છે.
ડિજિટલ ફ્રોડની જાગૃતિ અંગે વેરાવળ એસબીઆઈ દ્વારા સેમિનાર યોજાયો
દિવસે દિવસે ટેક્નોલોજીનો વ્યાપ સાથે તેના દુરુપયોગ પણ વધતા જાય છે. ખાસ કરીને બેન્કિંગ સેક્ટરમાં સામાન્ય લોકો સાથે ફ્રોડ થવાના કિસ્સાઓ આજકાલ સમાજજીવનમાં જોવા મળી રહ્યા છે ત્યારે લોકોમાં આ અંગેની જાગૃતિ કેળવાય તે માટે વેરાવળ સર્કલ SBI દ્વારા જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આગામી લોકસભા ચૂંટણી-2024 સંદર્ભે રાજ્યકક્ષાનો તાલીમ વર્કશૉપ યોજાયો
ચૂંટણી વ્યવસ્થાપન સંદર્ભે મતદારયાદી, મતદાન મથકો, EVM, પોસ્ટલ બૅલેટ, ચૂંટણી સ્ટાફની વિગતો અને તાલીમ સહિતના વિષયો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.
રાજયકક્ષાના દિવ્યાંગ પારિતોષિકો – ૨૦૨૩ માટે અરજીઓ કરવાની તારીખ ૩૦ ડિસેમ્બર સુધી લંબાવાઈ
ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકના નિયામક રોજગાર અને તાલીમ ખાતા દ્વારા શ્રેષ્ઠ દિવ્યાંગ એમ્પ્લોઇ અને દિવ્યાંગોને રોજગારી આપનાર નોકરીદાતા અને દિવ્યાંગોને પ્લેસમેન્ટ કરાવનાર પ્લેસમેન્ટ ઓફીસરોને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે રાજય દિવ્યાંગ પારિતોષિક આપવામાં આવે છે.
શિનોર તાલુકામાં એક જ દિવસમાં ૧૨૫ લાભાર્થીઓને મળ્યા આયુષ્માન કાર્ડ
યોગ્ય પાત્રતા ધરાવતા નાગરિકોને ઘેરબેઠા જ સરકારી યોજનાઓનો લાભ મળે, તેવા અડગ નિર્ધાર સાથે વડોદરા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભ્રમણ કરી રહી છે.