જન્મદિવસ
ધ એન્ટરટેઈનર્સ ટૂરના અક્ષય કુમાર અને નોરા ફતેહીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને પોતાના સિઝલિંગ ડાન્સ મૂવ્સથી સ્ટેજ પર આગ લગાવી રહ્યાં છે. બંનેએ Oo Antava પર જોરદાર ડાન્સ કર્યો હતો