જન્મદિવસ
સૂર્યકુમાર યાદવઃ સૂર્યકુમાર યાદવ T20 ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ બનાવવાની ખૂબ નજીક છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ T20 સીરીઝની બીજી મેચ તેમના માટે ઘણી મહત્વની બની રહી છે.