જન્મદિવસ
ટીમ ઈન્ડિયાને 19 નવેમ્બરે ફાઈનલ મેચ રમવાની છે. આ મેચ પહેલા શુભમન ગિલ સેમીફાઈનલમાં ઈજાના કારણે થોડી મુશ્કેલીમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન તેની ઈજાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.