જન્મદિવસ
શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. 'જવાન'એ બોક્સ ઓફિસ પર એક પછી એક ઘણા રેકોર્ડ બનાવ્યા છે.હવે શાહરુખ ખાનની ફિલ્મ સાઉદી અરેબિયામાં પણ રિલીઝ થઈ છે, જ્યાં શાહરુખ ખાનની ફિલ્મ ધૂમ મચાવી રહી છે.