જન્મદિવસ
પાકિસ્તાન સાવ ગરીબ થઈ ગયું છે. હવે આ દેશમાં ગૃહયુદ્ધની સ્થિતિ છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકો તેમના વિસ્તારોને ભારતમાં ભેળવી દેવાની માંગ કરી રહ્યા છે.