વેલેન્ટાઈન ડે નિમિત્તે ગુલાબની ખૂબ માંગ રહે છે. આ માંગ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ છે. ભારતમાં સૌથી વધુ ગુલાબની ખેતી કર્ણાટકમાં થાય છે. અહીંથી ગુલાબ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ સપ્લાય થાય છે. વેલેન્ટાઈન ડે નિમિત્તે ભારતના શહેરોમાં 2 કરોડ ગુલાબ અને 90 લાખ ગુલાબ વિદેશમાં મોકલવામાં આવ્યા હતા.