Upcoming Car in 2024 : Honda એ તાજેતરમાં મધ્યમ કદની SUV Elevate લોન્ચ કરી હતી, જે ભારતીય બજારમાં Hyundai Creta, Kia Seltos અને Maruti Suzuki Grand Vitara સાથે સ્પર્ધા કરે છે. આ SUVની માંગને જોતા કંપની હવે બીજી નવી કાર લોન્ચ કરવા જઈ રહી છે, જે વર્ષ 2024માં લોન્ચ થશે.