જન્મદિવસ
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ T20 મેચોની શ્રેણી રમાઈ રહી છે. આ પછી પાંચ વનડે પણ રમાશે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમમાં ફેરફાર કર્યા છે.