જન્મદિવસ
અમિતાભ બચ્ચને અત્યાર સુધીમાં 175 થી વધુ ફિલ્મો કરી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમની 54 વર્ષની લાંબી કારકિર્દીમાં ઘણી એવી ફિલ્મો આવી જે ખરાબ રીતે ફ્લોપ થઈ. જો કે, આ ફિલ્મોને ટીવી પર ખૂબ પસંદ કરવામાં આવી હતી અને તેમાંથી કેટલાક ગીતો આજે પણ સુપરહિટ છે.