જન્મદિવસ
લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં 7 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જ્યાંથી હિંસાના છૂટાછવાયા બનાવો નોંધાયા છે. સુરક્ષાકર્મીઓએ અરામબાગ મતવિસ્તારના ખાનકુલ વિસ્તારમાંથી બે ક્રૂડ બોમ્બ પણ જપ્ત કર્યા છે.