ગુજરાત
3759 लेख
કરજણમાં ૨૦ નિવૃત્ત સેના જવાન, સ્વતંત્રતા સેનાનીના પરિજનોનું થયું સન્માન
કરજણ તાલુકા પંચાયત પરિસરમાં ધારાસભ્ય શ્રી અક્ષયભાઇ પટેલ તથા કલેક્ટર શ્રી અતુલ ગોરના હસ્તે વસુધા વાટિકામાં વૃક્ષારોપણ.
ગીર સોમનાથના મૂળ દ્વારકામાં મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત રસીકરણની કામગીરીને સો ટકા સફળતા
રંગ લાવી આરોગ્ય ટીમની મહેનત, રસીકરણ વિશે ગેરમાન્યતાઓ દૂર કરી મેળવી સફળતા, બાળકોના વાલીઓ અને સમાજના આગેવાનો સાથે બેઠક કરી સમજાવ્યા રસીકરણના ફાયદાઓ.
ભુનેશ શ્રીવાસ્તવ મદદનીશ સબ ઈન્સ્પેક્ટર આરપીએફ પોસ્ટ ભુજને ભારતીય પોલીસ મેડલની જાહેરાત
સ્વાતંત્ર્ય દિવસ 2023ના અવસર પર, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનની ભુજ RPF પોસ્ટ પર કાર્યરત મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર શ્રી ભુનેશ શ્રીવાસ્તવને ગુણવત્તાયુક્ત સેવા બદલ પોલીસ મેડલ એનાયત કરવાની જાહેરાત કરી છે.
અમદાવાદ રેલવે મંડળ ખાતે ઉજવાયો 'સદ્દભાવના દિવસ'
સદભાવના દિવસ નિમિત્તે સવારે 11.00 કલાકે એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર દયાનંદ સાહુ દ્વારા મંડળ રેલવે મેનેજર કાર્યાલયમાં આયોજીત કાર્યક્રમમાં તમામ રેલ્વે કર્મચારીઓ અને અધિકારીઓને જાતિ, સમુદાય, પ્રદેશ, ધર્મ અને ભાષાથી ઉપર ઉઠીને રાષ્ટ્ર માટે કામ કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
ખરચીપાડા ગામમાં સરપંચ પતિએ બિનકાયદેસર જંગલ જમીન ખેડી નાખતા ગ્રામજનોની વન વિભાગમાં રજૂઆત
ખરચીપાડા ગામનાં મહિલા મંડળોની બહેનોએ વન વિભાગના અધિકારીને રજુઆત કરી સ્થળ તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ.
દેડીયાપાડા તાલુકામાં ડાકણનો વ્હેમ રાખી મહિલાને ત્રાસ આપવાના કેસમાં અભયમ ટીમે સમાધાન કરાવ્યું
મહિલાએ આખરે કંટાળીને 181 અભયમની મદદ માંગતા 181 અભયમના કાઉન્સેલર દ્વારા કાઉન્સેલીગ કરતાં જાણવા મળ્યું કે‌ એ ગામના મોટા ભાગના લોકો આવી જ ગેરમાન્યતાઓમાં અને અંધશ્રદ્ધામાં માને‌ છે.
સાગબારાનાં ધવલીવેર ગામે વડીલો પાર્જીત જમીનની તકરાર માં દાતરડા,પરાણા વડે હુમલો
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનાં ધવલીવેર ગામે વડીલો પાર્જીત જમીન બાબતે તકરાર થતા સામા પક્ષે ચાર લોકો એ દાતરડા, પરાણા વડે હુમલો કરી ઇજા કરતા ગુનો દાખલ થયો છે.
મહીસાગર જિલ્લામાં જગતનો તાત ગણાતા ખેડૂતની કફોડી હાલત, યુરિયા ખાતાની અછત સર્જાતો ખેડૂતો ભારે મૂંઝવણમાં
મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મોટાભાગની વસ્તી ખેતી ઉપર નિર્ભર થઈને પોતાનું જીવન વ્યતીત કરી રહી છે ત્યારે જગતના તાત ગણાતા એવા ખેડૂતનો ઘાટ પડતા પર પાટું મારવા જેવો સર્જાઈ લેવા પામ્યો છે.
ડુમિયાણી પીપલ્સ વેલ્ફેર સોસાયટી માં આઝાદી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી
ઉપલેટા, પીપલ્સ વેલફેર સોસાયટી વ્રજભૂમિ આશ્રમ, મથક: ડુમિયાણી ખાતે ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી.
રાજપીપળા નાં શિવરામ પરમારે બૉલીવુડ ની હિટ ફિલ્મો માં વિઝ્યુઅલ ઈફેક્ટ આપી જિલ્લાનું નામ રોશન કર્યું
ગદર-૨, ધ કેરાલા સ્ટોરી, કમાન્ડો - ૪, પૃથ્વીરાજ, જેવી મોટી બોલીવુડ ફિલ્મો સાથે છેલ્લા બે વર્ષમાં ૧૦૦ થી વધારે ફિલ્મોમાં પોસ્ટ પ્રોડકશન અને વિઝયુઅલ ઇફેક્ટ આપી.
તિલકવાડાના ખુશાલપરા ગામની જર્જરિત પ્રાથમિક શાળા જોઈ આપના પ્રમુખે સરકારને જગાડવા પ્રયાસ કર્યો
શાળા જર્જરિત હોય અને ત્યાં એકજ ઓરડામાં પ્રિન્સિપાલની ઓફિસ અને 1થી 5 ધોરણના બાળકો પણ ભણે છે સાથે શાળામાં ફક્ત એક પ્રિન્સિપાલ અને એક શિક્ષક આમ 2 શિક્ષકોથી ગાડું ગબડે છે.
અસા-માલસર બ્રિજ માં પ્રજાના ટેક્ષના રૂ.225 કરોડ ખર્ચાયા છે તો બ્રિજ સત્વરે ચાલુ કરવા નર્મદા કલેકટર ને રજૂઆત
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક જાગૃત નાગરિક કલ્પેશ.જી. દેસાઈએ નર્મદા કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી.
ધારીખેડા નર્મદા ખાંડ ઉધોગ સહકારી મંડળીની ૩૪ મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન થ
૨૦૨૭ માં ધારીખેડા સુગર ફેક્ટરીને દેશની નંબર.૧ ફેક્ટરી બનાવવાનું આહ્વાન કરતા ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ
ડભોઈ તાલુકા સેવા સદન ખાતે ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતા અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પાંચ થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાયા.
રતનમહાલના દુર્ગમ જંગલમાં પહોંચ્યું મિશન ઇન્દ્રધનુષઃ આદિવાસી બાળકોનું રસીકરણ
દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારમાં વસતા ગામોમાં પહોંચી આરોગ્ય વિભાગની ટીમો બાળકો અને સગર્ભા મહિલાઓનું કરી રહી છે રસીકરણ, રતનમહાલ પર્વત ઉપર વસેલા ત્રણ ગામો પીપરગોટા, ભૂવેરો અને અલિન્દ્રાના કુલ ૩૩ બાળકોને રસી આપીને સુરક્ષિત કરાયા.
ભારતનું પ્રમુખપદ-ગુજરાતના ગાંધીનગરમાં જી-20 આરોગ્ય મંત્રીની બેઠકના ભાગરૂપે પરંપરાગત ચિકિત્સા પર ડબ્લ્યુએચઓની સૌપ્રથમ ગ્લોબલ સમિટનું ઉદઘાટન
પ્રાચીન શાણપણ અને આધુનિક વિજ્ઞાનને અપનાવીને આપણે 'વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર' લોકાચારને પ્રોત્સાહન આપવાની સાથે-સાથે સ્વાસ્થ્ય સંબંધિત સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યોને પ્રાપ્ત કરવાની દિશામાં સામૂહિક રીતે કામ કરી શકીએ છીએ: ડો.મનસુખ માંડવિયા
લુણાવાડા ચિલ્ડ્રન્સ શેલ્ટર બે સગીરોના અપહરણથી હચમચી ઉઠ્યું
સ્થાનિક બાળકોના આશ્રયસ્થાનમાંથી બે સગીરોના અપહરણના સમાચાર મળતાં જ લુણાવાડામાં ચિંતાનું મોજું ફેલાઈ ગયું છે અને તાત્કાલિક શોધખોળ શરૂ કરી છે.
કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે સ્વામી વિવેકાનંદ સોસાયટીના સભ્યોના ઉત્કૃષ્ટ સંતાનોને બિરદાવ્યા
સફળતાની ઉજવણી કરતા, રાઘવજીભાઈ પટેલે વિવિધ ક્ષેત્રોમાં સ્વામી વિવેકાનંદ સોસાયટીના સભ્યોના અસાધારણ પ્રયાસોને પ્રકાશિત કર્યા.
દેશભક્તિના રંગો 77માં સ્વતંત્રતા દિવસે જામનગરમાં રંગાયા
જામનગરે જિલ્લા કલેક્ટર, બી.એ. શાહના માર્ગદર્શન હેઠળ 77માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરતાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો.
77માં સ્વતંત્રતા દિવસ પર સોમનાથ મંદિર ત્રિરંગાની ભવ્યતામાં ઝળક્યું
દેશની આઝાદીની ઉજવણી કરતા, પ્રતિષ્ઠિત સોમનાથ મંદિરે તેના પરિસરને દેશભક્તિના ત્રિરંગાની છાયાઓથી શણગાર્યું હતું, જે 77મા સ્વતંત્રતા દિવસ પર યોગ્ય અંજલિ છે.