મુખ્ય સામગ્રી પર જાઓ

રાષ્ટ્રીય

49 लेख
Nashik TCS Case: આરોપી નિદા ખાનની ધરપકડ, કોર્પોરેટ જેહાદની તપાસ તેજ

Nashik TCS Case: આરોપી નિદા ખાનની ધરપકડ, કોર્પોરેટ જેહાદની તપાસ તેજ

Nashik TCS Case માં મુખ્ય આરોપી નિદા ખાનની ધરપકડ થઈ છે. ધર્માંતરણ અને યૌન શોષણના આરોપો બાદ પોલીસે કાર્યવાહી કરી. હવે કોર્પોરેટ જેહાદના એંગલથી તપાસ થશે.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
સુવેન્દુ અધિકારીના પીએની હત્યા: પશ્ચિમ બંગાળ પોલીસે વાહન જપ્ત કર્યું

સુવેન્દુ અધિકારીના પીએની હત્યા: પશ્ચિમ બંગાળ પોલીસે વાહન જપ્ત કર્યું

પશ્ચિમ બંગાળના વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારીના પીએ ચંદ્રની હત્યા મામલે પોલીસે વાહન જપ્ત કર્યું. ભાજપે આ ઘટનાને ટાર્ગેટેડ હુમલો ગણાવી TMC પર ગંભીર આક્ષેપો કર્યા છે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
પીએમ મોદી આર્ટ ઓફ લિવિંગની 45મી વર્ષગાંઠની ઉજવણીમાં આપશે હાજરી

પીએમ મોદી આર્ટ ઓફ લિવિંગની 45મી વર્ષગાંઠની ઉજવણીમાં આપશે હાજરી

પીએમ મોદી આર્ટ ઓફ લિવિંગની 45મી વર્ષગાંઠ અને શ્રી શ્રી રવિશંકરના 70મા જન્મદિવસે બેંગલુરુની મુલાકાત લેશે. વિવિધ સેવાકીય પ્રોજેક્ટ્સનો પ્રારંભ કરાવશે. જાણો વિગતો.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
મમતા બેનર્જીનો રાજીનામું આપવા ઇનકાર, ચૂંટણી પંચ પર લૂંટનો આરોપ

મમતા બેનર્જીનો રાજીનામું આપવા ઇનકાર, ચૂંટણી પંચ પર લૂંટનો આરોપ

મમતા બેનર્જીએ બંગાળમાં હાર બાદ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો. તેમણે ચૂંટણી પંચને વિલન ગણાવી લોકશાહી સામે ખતરો હોવાનો દાવો કર્યો છે. જાણો વિગતો.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
લીના મારિયા પોલને મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી હાઈકોર્ટે જામીન આપ્યા

લીના મારિયા પોલને મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી હાઈકોર્ટે જામીન આપ્યા

મની લોન્ડરિંગ કેસમાં લીના મારિયા પોલને જામીન મળ્યા. છેતરપિંડી કેસમાં મોટી રાહત છતાં જેલવાસ ચાલુ રહેશે. સંપૂર્ણ વિગત અને કોર્ટનો આદેશ અહીં વાંચો.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
અરવિંદ કેજરીવાલે ભાજપ પર લોકશાહીની હત્યાનો આરોપ લગાવ્યો

અરવિંદ કેજરીવાલે ભાજપ પર લોકશાહીની હત્યાનો આરોપ લગાવ્યો

અરવિંદ કેજરીવાલે ભાજપ પર લોકશાહીની હત્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે. પશ્ચિમ બંગાળ અને આસામ ચૂંટણી પરિણામો વચ્ચે તેમણે મતદારોના નામ કાપવા અંગે આકરા પ્રહારો કર્યા. જાણો કેજરીવાલે દિલ્હી અને બંગાળની સ્થિતિ અંગે શું મોટું નિવેદન આપ્યું.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
Ratna Debnath West Bengal Election માં 56,000 મતે આગળ નીકડયાં

Ratna Debnath West Bengal Election માં 56,000 મતે આગળ નીકડયાં

Ratna Debnath West Bengal Election માં પાણીહાટીથી 56,000 મતે આગળ છે. ભાજપની આ જીત બંગાળમાં મહિલા સુરક્ષા પર લોકમત સમાન સાબિત થઈ રહી છે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
પશ્ચિમ બંગાળમાં BJP ની ઐતિહાસિક જીત સાથે મમતા યુગનો અંત

પશ્ચિમ બંગાળમાં BJP ની ઐતિહાસિક જીત સાથે મમતા યુગનો અંત

પશ્ચિમ બંગાળમાં BJP એ બહુમતી મેળવી મમતા બેનર્જીના 15 વર્ષના શાસનનો અંત આણ્યો છે. જાણો બંગાળમાં કેમ પલટાયું સત્તાનું સમીકરણ અને શું રહ્યા કારણો.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
જબલપુરના બરગી ડેમમાં ક્રુઝ પલટી: 4ના મોત, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

જબલપુરના બરગી ડેમમાં ક્રુઝ પલટી: 4ના મોત, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

મધ્યપ્રદેશના જબલપુરમાં બરગી ડેમમાં સહેલાણીઓથી ભરેલી ક્રુઝ પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. 4 લોકોના મૃતદેહ મળ્યા છે, જ્યારે NDRF-SDRF દ્વારા બચાવ કામગીરી જારી છે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
કેન્દ્રનો મોટો નિર્ણય: ડિઝલ અને ATF પર નિકાસ ડ્યુટીમાં ઘટાડો, પેટ્રોલ યથાવત

કેન્દ્રનો મોટો નિર્ણય: ડિઝલ અને ATF પર નિકાસ ડ્યુટીમાં ઘટાડો, પેટ્રોલ યથાવત

કેન્દ્ર સરકારે ડિઝલ અને ATF પરની નિકાસ ડ્યુટીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. નવા દરો 1 મેથી અમલી બનશે, જ્યારે પેટ્રોલ પરની ડ્યુટી શૂન્ય રાખવામાં આવી છે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
UPI ક્રાંતિ: વાર્ષિક ટ્રાન્ઝેક્શન 24,162 કરોડે પહોંચ્યા, ભારત વિશ્વમાં મોખરે

UPI ક્રાંતિ: વાર્ષિક ટ્રાન્ઝેક્શન 24,162 કરોડે પહોંચ્યા, ભારત વિશ્વમાં મોખરે

ભારતના UPI પ્લેટફોર્મે FY 2025-26માં 314 લાખ કરોડ રૂપિયાના વ્યવહારો સાથે નવો ઇતિહાસ રચ્યો છે. ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે ભારત હવે વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
રાજ ઠાકરેની પુણેમાં ગર્જના: "મરાઠી ભાષા માટે મહારાષ્ટ્રીયોએ આક્રમક બનવું પડશે"

રાજ ઠાકરેની પુણેમાં ગર્જના: "મરાઠી ભાષા માટે મહારાષ્ટ્રીયોએ આક્રમક બનવું પડશે"

પુણેમાં રાજ ઠાકરેએ મરાઠી અસ્મિતા અને ભાષા મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. તેમણે ગુજરાતી સાઈનબોર્ડ અને રિક્ષાચાલકોની મરાઠી પ્રત્યેની ઉદાસીનતા પર પ્રહારો કર્યા.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
મમતા બેનર્જીએ ભવાનીપુર સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી; EVM સુરક્ષા મુદ્દે ચેતવણી

મમતા બેનર્જીએ ભવાનીપુર સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી; EVM સુરક્ષા મુદ્દે ચેતવણી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભવાનીપુર સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈ EVMમાં છેડછાડની આશંકા વ્યક્ત કરી છે. લોકશાહીના રક્ષણ માટે લડત આપવા તેમણે હાકલ કરી.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
MP વિધાનસભામાં ઠરાવ પસાર: સીમાંકન બાદ મહિલા ઓને મળશે 33% અનામત

MP વિધાનસભામાં ઠરાવ પસાર: સીમાંકન બાદ મહિલા ઓને મળશે 33% અનામત

મધ્યપ્રદેશ વિધાનસભામાં મહિલા અનામત માટે ઐતિહાસિક ઠરાવ પસાર થયો છે. સીમાંકન બાદ ધારાસભામાં 33% બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, વિપક્ષના વોકઆઉટ વચ્ચે નિર્ણય.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
મનોજ તિવારીનો મમતા સરકાર પર પ્રહાર, બંગાળમાં ડબલ એન્જિન સરકારનો દાવો

મનોજ તિવારીનો મમતા સરકાર પર પ્રહાર, બંગાળમાં ડબલ એન્જિન સરકારનો દાવો

બંગાળ ચૂંટણી પહેલા મનોજ તિવારીએ મમતા બેનર્જી સરકાર પર કડક પ્રહાર કર્યો. ડબલ એન્જિન સરકારથી વિકાસ લાવવાનો BJPનો દાવો. વાંચો સંપૂર્ણ સમાચાર.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
રવિ કિશનની રામ રાજ્યની ભવિષ્યવાણી: ૪ મે ૨૦૨૬ બંગાળમાં નવો સૂર્યોદય

રવિ કિશનની રામ રાજ્યની ભવિષ્યવાણી: ૪ મે ૨૦૨૬ બંગાળમાં નવો સૂર્યોદય

બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સાંસદ રવિ કિશને હાવડામાં કહ્યું કે ૪ મે ૨૦૨૬ના રોજ રામ રાજ્ય આવશે અને તૃણમૂલ કોંગ્રેસનું શાસન સમાપ્ત થશે. અમિત શાહના રોડશો સાથે વિશ્લેષણ વાંચો અને અપડેટ મેળવો.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
ત્રિવેણી ની શક્તિ: આરએસએસ વડા મોહન ભાગવતે ભક્તિને જ્ઞાન અને કર્મના દિશાસૂચક તરીકે રજૂ કરી

ત્રિવેણી ની શક્તિ: આરએસએસ વડા મોહન ભાગવતે ભક્તિને જ્ઞાન અને કર્મના દિશાસૂચક તરીકે રજૂ કરી

ત્રિવેણીની શક્તિમાં મોહન ભાગવતે જણાવ્યું કે ભક્તિ વગર જ્ઞાન વિનાશક અને કર્મ અવ્યવસ્થિત બને છે. આરએસએસ વડાના આ વક્તવ્યથી પ્રેરણા લો અને સમાજ ઉત્થાન માટે આજે જ કાર્યમાં જોડાઓ.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026: કેજરીવાલ મમતા બેનર્જીના સમર્થનમાં કોલકાતા પહોંચ્યા

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026: કેજરીવાલ મમતા બેનર્જીના સમર્થનમાં કોલકાતા પહોંચ્યા

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માટે અરવિંદ કેજરીવાલ કોલકાતામાં મમતા બેનર્જીનો પ્રચાર કરશે. ભારત ગઠબંધનની મજબૂતી માટે આ પગલું નિર્ણાયક સાબિત થશે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત નું AI અને ન્યાયતંત્ર પર ધમાકેદાર નિવેદન

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત નું AI અને ન્યાયતંત્ર પર ધમાકેદાર નિવેદન

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે AI (Artificial Intelligence) ના જોખમો અને ન્યાયતંત્રમાં માનવીય નિર્ણયના મહત્વ વિશે હરિયાણામાં મહત્વનું સંબોધન કર્યું.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
તમિલનાડુમાં જંગ: 'તમારી ઓળખ બચાવો', રાહુલ ગાંધીની મોટી અપીલ

તમિલનાડુમાં જંગ: 'તમારી ઓળખ બચાવો', રાહુલ ગાંધીની મોટી અપીલ

તમિલનાડુમાં મતદાનના એક દિવસ પહેલા રાહુલ ગાંધીએ 'ઓળખ બચાવવા' અપીલ કરી. ચૂંટણી પંચે 1.06 લાખ EVM અને સુરક્ષાની ચુસ્ત તૈયારીઓ કરી છે.

Kalpesh Kosti · 4 અઠવાડિયા પેહલા