મુખ્ય સામગ્રી પર જાઓ

BCCIએ કર્યો શ્રીલંકા પ્રવાસની જાહેરાત, જાણો T20 અને ODI સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ભારતના શ્રીલંકા પ્રવાસના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયા પ્રવાસની શરૂઆત 26 જુલાઈથી ત્રણ મેચની T20 શ્રેણી સાથે કરશે

BCCIએ કર્યો શ્રીલંકા પ્રવાસની જાહેરાત, જાણો T20 અને ODI સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ભારતના શ્રીલંકા પ્રવાસના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયા પ્રવાસની શરૂઆત 26 જુલાઈથી ત્રણ મેચની T20 શ્રેણી સાથે કરશે, ત્યારબાદ 1 ઓગસ્ટથી ત્રણ મેચની વનડે શ્રેણી શરૂ થશે.

પૂર્ણ શેડ્યૂલ:
T20 શ્રેણી:
1લી T20: 26 જુલાઈ, પલ્લેકેલે, IST સાંજે 7
2જી T20: 27 જુલાઈ, પલ્લેકેલે
ત્રીજી T20: 29 જુલાઈ, પલ્લેકેલે

ODI શ્રેણી:
1લી ODI: 1 ઓગસ્ટ, કોલંબો
2જી ODI: 4 ઓગસ્ટ, કોલંબો
ત્રીજી ODI: 7 ઓગસ્ટ, કોલંબો

ગૌતમ ગંભીર આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચનું પદ સંભાળશે, જ્યારે સનથ જયસૂર્યાને શ્રીલંકાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, શ્રેણી પહેલા શ્રીલંકાના કેપ્ટન વાનિન્દુ હસરંગાએ પોતાની કેપ્ટનશીપ છોડી દીધી છે.

સંબંધિત સમાચાર