મુખ્ય સામગ્રી પર જાઓ

અમદાવાદ એક્સપ્રેસ વિશેષ

5 लेख
AI નો વિનાશક ભય એક ‘પ્રપંચ’: ડોનાલ્ડ ટ્રમ્પના વિવાદસ્પદ નિવેદનથી વૈશ્વિક ટેક જગતમાં ભારે ખળભળાટ

AI નો વિનાશક ભય એક ‘પ્રપંચ’: ડોનાલ્ડ ટ્રમ્પના વિવાદસ્પદ નિવેદનથી વૈશ્વિક ટેક જગતમાં ભારે ખળભળાટ

યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે AI ના જોખમોને કાવતરું ગણાવ્યું. સિલિકોન વેલીના ગ્લોબલ ટેક દિગ્ગજો અને યુએનની ચિંતા વચ્ચે વિવાદ ઘેરો બન્યો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
દિલ્હી-ગોરખપુર સ્પાઇસજેટ ફ્લાઇટમાં AC બંધ થતાં હંગામો: 2 કલાક સુધી પેસેન્જર્સે ગરમીમાં મુશ્કેલી વેઠી, કાગળના વિંઝણા બનાવ્યા

દિલ્હી-ગોરખપુર સ્પાઇસજેટ ફ્લાઇટમાં AC બંધ થતાં હંગામો: 2 કલાક સુધી પેસેન્જર્સે ગરમીમાં મુશ્કેલી વેઠી, કાગળના વિંઝણા બનાવ્યા

દિલ્હીથી ગોરખપુર જઈ રહેલી સ્પાઇસજેટની ફ્લાઇટ SG2471 માં એર કન્ડીશનિંગ સિસ્ટમ ઠપ્પ થઈ જતાં મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ગરમી અને ગૂંગળામણના કારણે નાના બાળકો રડવા લાગ્યા હતા અને પેસેન્જર્સે હાથમાં પુસ્તકો લઈ પંખા તરીકે ઉપયોગ કરવો પડ્યો હતો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
જીમ કોર્બેટ ૧૫૧મી જન્મજયંતિ: જાણો ૩૦૦થી વધુ વાઘની ગર્જના ધરાવતા કોર્બેટ નેશનલ પાર્કનો ઇતિહાસ

જીમ કોર્બેટ ૧૫૧મી જન્મજયંતિ: જાણો ૩૦૦થી વધુ વાઘની ગર્જના ધરાવતા કોર્બેટ નેશનલ પાર્કનો ઇતિહાસ

જીમ કોર્બેટની ૧૫૧મી જન્મજયંતિ પર જાણો તેમના વન્યજીવન સંરક્ષણના વારસા અને વિશ્વની સૌથી વધુ વાઘ ઘનતા ધરાવતા જીમ કોર્બેટ નેશનલ પાર્ક વિશેની વિશેષ માહિતી.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
શૂન્યમાંથી સર્જન: એસ્ટ્રલ લિમિટેડના ચેરમેન સંદીપભાઈ એન્જિનિયરની 23 વર્ષની સંઘર્ષગાથા

શૂન્યમાંથી સર્જન: એસ્ટ્રલ લિમિટેડના ચેરમેન સંદીપભાઈ એન્જિનિયરની 23 વર્ષની સંઘર્ષગાથા

એસ્ટ્રલ લિમિટેડના સ્થાપક સંદીપભાઈ એન્જિનિયરની સફળતાની કહાની. એક સંઘર્ષ કરતી કંપનીથી 8,000 કરોડના ટર્નઓવર સુધીનો પ્રવાસ. નવા ઉદ્યોગસાહસિકો માટે ખાસ શીખ.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
વર્ષમાં અનેક વખત NEET-UG? પેપર લીક વિવાદ વચ્ચે સંસદીય પેનલે મોટા સુધારા સૂચવ્યા

વર્ષમાં અનેક વખત NEET-UG? પેપર લીક વિવાદ વચ્ચે સંસદીય પેનલે મોટા સુધારા સૂચવ્યા

મેડિકલ પ્રવેશ પરીક્ષામાં ફેરફાર: સ્થાયી સમિતિ વિદ્યાર્થીઓના તણાવને ઓછો કરવા માટે દ્વિ-વાર્ષિક અથવા ત્રિ-વાર્ષિક ફોર્મેટ સૂચવી.

nila patel · 4 મહિના પેહલા