વ્યાપાર
2393 लेख
રિયાધમાં 7મી FII ખાતે પીયૂષ ગોયલ દ્વારા ભારતીય કંપનીઓની પ્રશંસા કરવામાં આવી: 'ભારતની વધતી જતી આર્થિક ક્ષમતાનું ચમકતું ઉદાહરણ'
પીયૂષ ગોયલે FII, રિયાધ ખાતે ભારતીય કંપનીઓને 'શાઇનિંગ સ્ટાર્સ' તરીકે ઓળખાવ્યા: 'તેઓ ભારતની આર્થિક સર્વોપરિતા તરફની માર્ચમાં અગ્રેસર છે'.
પીરામલ ઓલ્ટરનેટિવ્સે ભારતની ગ્રીન મોબિલિટી ડ્રાઇવને પ્રોત્સાહન આપવા માટે PMI ઇલેક્ટ્રો મોબિલિટીમાં રૂ. 250 કરોડનું રોકાણ કર્યું
ભારતના ગ્રીન મોબિલિટી ઇનિશિએટિવ માટે, PMI ઇલેક્ટ્રો મોબિલિટીએ પિરામલ ઓલ્ટરનેટિવ્સ પાસેથી રૂ. 250 કરોડનું રોકાણ મેળવ્યું છે.
udChalo એ સૈનિક સમુદાય માટે કોમ્પ્રિહેન્સિવ ફાઇનાન્સિયલ સર્વિસિસની શરૂઆત કરી
udChalo સશસ્ત્ર દળો અને તેમના આશ્રિતોની મદદ કરવા માટે સમર્પિત અગ્રણી કન્ઝ્યુમર ટેક્નોલોજી કંપની છે, તેણે સૈન્ય કર્મચારીઓ દ્વારા સામનો કરવામાં આવતા અભૂતપૂર્વ નાણાકીય પડકારોને પહોંચી વળવાના ઉદ્દેશ્યથી ફાઇનાન્સિયલ પ્લાનિંગ સર્વિસિસના એક વ્યાપક સમૂહની રજૂઆત કરી છે.
FY'1 FY'2023-24 માં સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સની AUM ₹35,000 CRને પાર
સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સના H1 FY'2023-24ના પરિણામોએ સતત વૃદ્ધિનો તબક્કો સુયોજિત કર્યો.
શેરમાર્કેટમાં સતત ઘટાડો, સેન્સેક્સ 900 અને નિફ્ટી 265 પોઈન્ટ ઘટીને બંધ
ઈઝરાયેલ યુદ્ધ અને અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારો સહિતના અનેક પરિબળોને કારણે બજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજના ઘટાડા બાદ રોકાણકારોને લગભગ 3 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
ઘટી રહેલા માર્કેટમાં કમાઓ જોરદાર ડિવિડન્ડ નફો, આ કંપનીએ કરી મોટી જાહેરાત, જાણો રેકોર્ડ ડેટ
બજારને આપેલી માહિતીમાં કંપનીએ કહ્યું કે તેણે બીજા ક્વાર્ટરમાં રૂ.9 કરોડનો નફો કર્યો છે, જે એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં રૂ.9.4 કરોડ હતો. વાર્ષિક ધોરણે આવકમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
Q2 પરિણામો: નફો અને કમાણીમાં વધારો થતાં, એશિયન પેઇન્ટ્સે રોકાણકારોને ડિવિડન્ડની ભેટ આપી
એશિયન પેઇન્ટ્સે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. નફા અને કમાણીની માહિતીની સાથે કંપનીએ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. ચાલો જાણીએ કે એક શેર પર રોકાણકારોને કેટલું ડિવિડન્ડ મળશે?
ગૌતમ અદાણીની મુસ્કેલીઓમાં વધારો, ગ્રુપની ઓડિટ ફર્મ તપાસ હેઠળ
ઓડિટ ફર્મ SR બાટલીબોઈ અદાણી પાવર, અદાણી ગ્રીન એનર્જી, અદાણી વિલ્મર અને ACC અને અંબુજા સિમેન્ટ્સના કામનું ઓડિટ કરે છે. અગાઉ આ પેઢીએ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનનું 10 વર્ષ માટે ઓડિટ પણ કર્યું હતું.
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે ઝુઝાર ટીનવાલાને ચીફ ટેક્નોલોજી અને ઓપરેશન્સ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા
ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે આજે ભારત અને દક્ષિણ એશિયા માટે ચીફ ટેક્નોલોજી અને ઓપરેશન્સ ઓફિસર તરીકે ઝુઝાર ટીનવાલાની નિમણૂકની જાહેરાત કરી છે. તેમણે સરબજીત આનંદ પાસેથી કાર્યભાર સંભાળ્યો, જેમણે બેંકની બહાર અન્ય તકો મેળવવાનું નક્કી કર્યું છે.
યુટ્યુબર સામે સેબીની જબરદસ્ત કાર્યવાહી, 17 કરોડનો દંડ
સેબીએ યુટ્યુબર સામે કડક કાર્યવાહી કરી છે. YouTuber પર સોશિયલ મીડિયા પર ભ્રામક સ્ટોક ભલામણો આપવાનો આરોપ છે. કડક પગલાં લેતા સેબીએ 17 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
વંદે ભારત એક્સપ્રેસ દેશભરમાં સૌથી વધુ પસંદગીની ટ્રેન તરીકે ટોચ પર
પશ્ચિમ રેલવે પર દોડતી 4 વંદે ભારત એક્સપ્રેસને મુસાફરોનો સારો પ્રતિસાદ મળ્યો છે.
Bonus Share : દિવાળી પહેલા મફત શેરની ભેટ – તમને 1 બોનસ શેર માટે 1 મળશે
Bonus Share News: IT ક્ષેત્ર સાથે સંબંધિત કંપનીએ બજાર બંધ થયા પછી તેના રોકાણકારો માટે બોનસ શેરની જાહેરાત કરી છે.
એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે ગ્રીન પ્રોજેક્ટ્સને સમર્પિત આવક સાથે પ્લેનેટ ફર્સ્ટ - એયુ ગ્રીન ફિક્સ્ડ ડિપોઝિટ રજૂ કરી
પ્લેનેટ ફર્સ્ટ - એયુ ગ્રીન ફિક્સ્ડ ડિપોઝિટ તેની સંપૂર્ણ આવકને વેસ્ટ મેનેજમેન્ટ, સોલર પ્રોજેક્ટ્સ, પ્લાસ્ટિક રિસાયક્લિંગ, વરસાદી પાણીના સંગ્રહ અને ઇલેક્ટ્રિક વાહનો સહિત રિન્યુએબલ અને ગ્રીન પ્રોજેક્ટ્સને સમર્થન આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
વોર્ડવિઝાર્ડ ફૂડ્સ એન્ડ બેવરેજીસ લિમિટેડ એક મનભાવક મુસાફરી શરૂ કરે છે
ફૂડ અને બેવરેજ ઉદ્યોગની અગ્રણી કંપનીઓમાં સ્થાન ધરાવતી વોર્ડવિઝાર્ડ ફૂડ્સ એન્ડ બેવરેજિસ લિમિટેડે નવરાત્રિના તહેવાર દરમિયાન તેની ક્વિકશેફ સ્પાઈસ રેન્જ લોન્ચ કરતાં ખુશી અનુભવે છે, જે તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં નોંધપાત્ર વિસ્તરણ દર્શાવે છે.
રેગ્યુલેટરી કોમ્પ્લાયન્સમાં અગ્રણી અપરાજિતાએ સીટીઓની નિયુક્તિ કરી
ટેકનોલોજી આધારિત કોમ્પ્લાયન્સ સોલ્યુશન્સ પૂરી પાડતી અગ્રણી કંપની અપરાજિતાએ તેનાં નવા ચીફ ટેકનોલોજી ઓફિસર CTO) તરીકે ડો. વેણુ મૂર્થીની નિયુક્તિ કરી છે. આ નિયુક્તિ કંપનીની ટેકનોલોજી લીડરશીપને મજબૂત કરવાનાં અને સ્પર્ધાત્મક બજારમાં ઇનોવેશન કરવાનાં કંપનીનાં પ્રયત્નોને પ્રતિબિંબિત કરે છે.
બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે બજાજ ફિનસર્વ બેંકિંગ અને પીએસયુ ફંડ લોન્ચ કર્યું
બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે તેની ચોથી ફિક્સ્ડ ઇન્કમ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ બજાજ ફિનસર્વ બેંકિંગ અને પીએસયુ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે રોકાણકારોને આવક મેળવવાનો માર્ગ પ્રદાન કરવા માટે રચાયેલ રોકાણની તક છે.
IPO: ઝડપથી પૈસાની વ્યવસ્થા કરો, આ પ્રખ્યાત કંપનીનો આવી રહ્યો છે IPO
IPO ન્યૂઝ: એક પ્રખ્યાત કંપનીનો IPO ટૂંક સમયમાં આવી રહ્યો છે, તેથી તમારે પૈસાની વ્યવસ્થા કરવી જોઈએ. સંપૂર્ણ વિગતો વાંચો.
અદાણી ગ્રૂપ સ્ટોક્સઃ આ ગ્રૂપ કંપનીના શેરમાં ઘટાડો અટકી નથી રહ્યો , 85% ઘટ્યો
આ કંપની અદાણી ટોટલ ગેસ લિ. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ગેસ વિતરણ કંપનીઓના શેરમાં ઘટાડાની અસર અદાણી ટોટલ ગેસ પર પણ જોવા મળી રહી છે. પરંતુ એક વર્ષમાં આ શેરની કિંમત 4000 રૂપિયાથી ઘટીને 600 રૂપિયાની નીચે આવી ગઈ છે.
ગ્લોબલ ટ્રાવેલ ડિસ્ટ્રીબ્યુશન પ્લેટફોર્મ TBO.comમાં જનરલ એટલાન્ટીક લઘુમતી હિસ્સો હસ્તગત કરશે
વિશ્વની અગ્રણી ઈન્વેસ્ટર જનરલ એટલાન્ટીક (“જીએ”)એ ટીબીઓ ટેક લિમિટેડ (“ટીબીઓ” અથવા “કંપની”)માં લઘુમતી હિસ્સો હસ્તગત કરવા માટે અફર્મા કેપિટલની એન્ટીટીઝ સાથે એક સમજૂતી કરી છે. એફર્મા કેપિટલ આ સમજૂતી બાદ કંપનીમાં રોકાણને આગળ પણ જાળવી રાખશે.
એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડે 2023-24ના બીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 595 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો
રૂ. 13,499 કરોડનું અત્યાર સુધીનું સૌથી વધુ ત્રિમાસિક રિટેલ વિતરણ હાંસલ કર્યુ, વાર્ષિક ધોરણે 32 ટકાનો વધારો. મજબૂત બિઝનેસ મોડલ, તમામ રિટેલ સેગમેન્ટમાં મજબૂત વૃદ્ધિ અને ઉત્કૃષ્ટ ડિજિટલ અને ડેટા એનાલિટિક્સના પગલે વૃદ્ધિ હાંસલ થઈ.