ઇન્ડિયા
11586 लेख
આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (AB-HWC) સાથે ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાંનું એક
9610 આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સાથે ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાંનું એક, આયુષ્માન ભારત હેઠળ રાજ્યમાં સ્થિત 9610 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની 12.21 કરોડથી વધુ લોકોએ મુલાકાત લીધી
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૧૮ ઓગસ્ટના રોજ સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ નું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું
આશીર્વાદ ફાઉન્ડેશન સ્ત્રી ચેતના-ગુજરાત ભારતીય સ્ત્રી શક્તિ સાથે સંલગ્ન, મેમનગર, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.
પ્રધાનમંત્રી શ્રીએ જી20 આરોગ્ય મંત્રીઓની બેઠકને સંબોધન કર્યું
ચાલો આપણે જાહેર હિત માટે આપણી નવીનતાઓ ખોલીએ. ચાલો આપણે ભંડોળના ડુપ્લિકેશનને ટાળીએ. ચાલો આપણે ટેકનોલોજીની સમાન ઉપલબ્ધતાની સુવિધા આપીએ : પ્રધાનમંત્રી
ભારતમાં એફોર્ડેબલ હેલ્થ ટ્રીટમેન્ટ પ્રાપ્ય છે અને ગુજરાત તેમાં બેસ્ટ ડેસ્ટિનેશન તરીકે ઊભરી રહ્યું છેઃ મનસુખ માંડવિયા
જી20 હેલ્થ મિનિસ્ટર્સ સમિટની સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે દુનિયા આજે ભારતની ક્ષમતાઓથી પરિચિત થઈ રહી છે, દેશમાં હેલ્થ વર્કફોર્સ છે તે ભારતની સોફ્ટ સ્ટ્રેન્થ છે, G20 દેશોએ ભારતના હેલ્થ મોડેલને આવકારીને પ્રશંસા કરી છેઃ શ્રી માંડવિયા
ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2023 વિશ્વનાં સૌથી મોટાં થોટ લીડરશીપ પ્લેટફોર્મ તરીકે ઊભરવા સજ્જ
વિશ્વની સૌથી મોટી ફિનટેક કોન્ફરન્સ તરીકે ઊભરી રહેલી ‘ધ ગ્લોબલ ફિનટેક ફેસ્ટ’ (GFF) તેની બીજી ફિઝિકલ એડિશન સાથે પાછી આવી રહી છે. GFF 2023 જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, મુંબઇ ખાતે 5-7 સપ્ટેમ્બરનાં રોજ યોજાશે.
કરજણમાં ૨૦ નિવૃત્ત સેના જવાન, સ્વતંત્રતા સેનાનીના પરિજનોનું થયું સન્માન
કરજણ તાલુકા પંચાયત પરિસરમાં ધારાસભ્ય શ્રી અક્ષયભાઇ પટેલ તથા કલેક્ટર શ્રી અતુલ ગોરના હસ્તે વસુધા વાટિકામાં વૃક્ષારોપણ.
ગીર સોમનાથના મૂળ દ્વારકામાં મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત રસીકરણની કામગીરીને સો ટકા સફળતા
રંગ લાવી આરોગ્ય ટીમની મહેનત, રસીકરણ વિશે ગેરમાન્યતાઓ દૂર કરી મેળવી સફળતા, બાળકોના વાલીઓ અને સમાજના આગેવાનો સાથે બેઠક કરી સમજાવ્યા રસીકરણના ફાયદાઓ.
ભુનેશ શ્રીવાસ્તવ મદદનીશ સબ ઈન્સ્પેક્ટર આરપીએફ પોસ્ટ ભુજને ભારતીય પોલીસ મેડલની જાહેરાત
સ્વાતંત્ર્ય દિવસ 2023ના અવસર પર, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનની ભુજ RPF પોસ્ટ પર કાર્યરત મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર શ્રી ભુનેશ શ્રીવાસ્તવને ગુણવત્તાયુક્ત સેવા બદલ પોલીસ મેડલ એનાયત કરવાની જાહેરાત કરી છે.
અમદાવાદ રેલવે મંડળ ખાતે ઉજવાયો 'સદ્દભાવના દિવસ'
સદભાવના દિવસ નિમિત્તે સવારે 11.00 કલાકે એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર દયાનંદ સાહુ દ્વારા મંડળ રેલવે મેનેજર કાર્યાલયમાં આયોજીત કાર્યક્રમમાં તમામ રેલ્વે કર્મચારીઓ અને અધિકારીઓને જાતિ, સમુદાય, પ્રદેશ, ધર્મ અને ભાષાથી ઉપર ઉઠીને રાષ્ટ્ર માટે કામ કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
ખરચીપાડા ગામમાં સરપંચ પતિએ બિનકાયદેસર જંગલ જમીન ખેડી નાખતા ગ્રામજનોની વન વિભાગમાં રજૂઆત
ખરચીપાડા ગામનાં મહિલા મંડળોની બહેનોએ વન વિભાગના અધિકારીને રજુઆત કરી સ્થળ તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ.
દેડીયાપાડા તાલુકામાં ડાકણનો વ્હેમ રાખી મહિલાને ત્રાસ આપવાના કેસમાં અભયમ ટીમે સમાધાન કરાવ્યું
મહિલાએ આખરે કંટાળીને 181 અભયમની મદદ માંગતા 181 અભયમના કાઉન્સેલર દ્વારા કાઉન્સેલીગ કરતાં જાણવા મળ્યું કે‌ એ ગામના મોટા ભાગના લોકો આવી જ ગેરમાન્યતાઓમાં અને અંધશ્રદ્ધામાં માને‌ છે.
સાગબારાનાં ધવલીવેર ગામે વડીલો પાર્જીત જમીનની તકરાર માં દાતરડા,પરાણા વડે હુમલો
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનાં ધવલીવેર ગામે વડીલો પાર્જીત જમીન બાબતે તકરાર થતા સામા પક્ષે ચાર લોકો એ દાતરડા, પરાણા વડે હુમલો કરી ઇજા કરતા ગુનો દાખલ થયો છે.
મહીસાગર જિલ્લામાં જગતનો તાત ગણાતા ખેડૂતની કફોડી હાલત, યુરિયા ખાતાની અછત સર્જાતો ખેડૂતો ભારે મૂંઝવણમાં
મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મોટાભાગની વસ્તી ખેતી ઉપર નિર્ભર થઈને પોતાનું જીવન વ્યતીત કરી રહી છે ત્યારે જગતના તાત ગણાતા એવા ખેડૂતનો ઘાટ પડતા પર પાટું મારવા જેવો સર્જાઈ લેવા પામ્યો છે.
હિમાચલ પ્રદેશ પોલીસ ભરતી કૌભાંડનો પર્દાફાશ: CBIએ તપાસ માટે FIR દાખલ કરી
સંભવિત ભરતી કૌભાંડનો પર્દાફાશ કરીને, સીબીઆઈ દ્વારા તાજેતરની એફઆઈઆર દાખલ કરવી એ હિમાચલ પ્રદેશ પોલીસ કોન્સ્ટેબલની ભરતીની વ્યાપક તપાસની શરૂઆત દર્શાવે છે.
સંભવિત કેન્દ્રીય કેબિનેટ પદના કોંગ્રેસના નિવેદનમાં કોઈ સત્ય નથી: સુપ્રિયા સુલે
અટકળોનો અંત લાવી, સુપ્રિયા સુલેએ તેમની સંભવિત કેન્દ્રીય કેબિનેટ ભૂમિકા અંગેના કોંગ્રેસના દાવાઓને ફગાવી દીધા.
ડુમિયાણી પીપલ્સ વેલ્ફેર સોસાયટી માં આઝાદી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી
ઉપલેટા, પીપલ્સ વેલફેર સોસાયટી વ્રજભૂમિ આશ્રમ, મથક: ડુમિયાણી ખાતે ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી.
રાજપીપળા નાં શિવરામ પરમારે બૉલીવુડ ની હિટ ફિલ્મો માં વિઝ્યુઅલ ઈફેક્ટ આપી જિલ્લાનું નામ રોશન કર્યું
ગદર-૨, ધ કેરાલા સ્ટોરી, કમાન્ડો - ૪, પૃથ્વીરાજ, જેવી મોટી બોલીવુડ ફિલ્મો સાથે છેલ્લા બે વર્ષમાં ૧૦૦ થી વધારે ફિલ્મોમાં પોસ્ટ પ્રોડકશન અને વિઝયુઅલ ઇફેક્ટ આપી.
તિલકવાડાના ખુશાલપરા ગામની જર્જરિત પ્રાથમિક શાળા જોઈ આપના પ્રમુખે સરકારને જગાડવા પ્રયાસ કર્યો
શાળા જર્જરિત હોય અને ત્યાં એકજ ઓરડામાં પ્રિન્સિપાલની ઓફિસ અને 1થી 5 ધોરણના બાળકો પણ ભણે છે સાથે શાળામાં ફક્ત એક પ્રિન્સિપાલ અને એક શિક્ષક આમ 2 શિક્ષકોથી ગાડું ગબડે છે.
અસા-માલસર બ્રિજ માં પ્રજાના ટેક્ષના રૂ.225 કરોડ ખર્ચાયા છે તો બ્રિજ સત્વરે ચાલુ કરવા નર્મદા કલેકટર ને રજૂઆત
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક જાગૃત નાગરિક કલ્પેશ.જી. દેસાઈએ નર્મદા કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી.
ધારીખેડા નર્મદા ખાંડ ઉધોગ સહકારી મંડળીની ૩૪ મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન થ
૨૦૨૭ માં ધારીખેડા સુગર ફેક્ટરીને દેશની નંબર.૧ ફેક્ટરી બનાવવાનું આહ્વાન કરતા ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ