મુખ્ય સામગ્રી પર જાઓ

ઇન્ડિયા

12647 लेख
આણંદ જિલ્લામાં કલામહાકુંભ-૨૦૨૩નું આયોજન

આણંદ જિલ્લામાં કલામહાકુંભ-૨૦૨૩નું આયોજન

ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગર હસ્તકની કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કલામહાકુંભ-૨૦૨૩નું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં પણ કલામહાકુંભનું આયોજન કરવામાં આવનાર છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
તિલકવાડા તા.પં પ્રમુખ-ઉપપ્રમુખ ચુંટણીમાં પક્ષ વિરુદ્ધ મતદાન કરનાર કોંગ્રેસના સભ્યો પાર્ટીમાંથી સસ્પેન્ડ

તિલકવાડા તા.પં પ્રમુખ-ઉપપ્રમુખ ચુંટણીમાં પક્ષ વિરુદ્ધ મતદાન કરનાર કોંગ્રેસના સભ્યો પાર્ટીમાંથી સસ્પેન્ડ

નર્મદા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રોહિત પટેલે પ્રદેશના આદેશથી કોંગ્રેસના તા.પં સભ્યોને કોંગ્રેસ માંથી સસ્પેન્ડ કર્યાં,  આગામી સમયમાં એમનું તાલુકા પંચાયતનું સભ્ય પદ રદ કરવા માટે પણ કાર્યવાહી કરવામાં આવશે: નર્મદા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ રોહિત પટેલ.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
નર્મદામાં લગ્નની લાલચે ૧૭ વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર યુવાન સામે ગુનો દાખલ

નર્મદામાં લગ્નની લાલચે ૧૭ વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર યુવાન સામે ગુનો દાખલ

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનાં એક ગામની સગીરાને યુવકે લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવવાનો કિસ્સો સામે આવ્યો છે, નાંદોદ તાલુકાના એક ગામમાં રહેતી શ્રમિક પરિવારની 17 વર્ષીય સગીરાને નાંદોદ તાલુકા તાલુકાના વાવડી ગામના પ્રકાશભાઈ કોઈજીભાઈ વસાવા સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા, તે સમયે આરોપી યુવાને સગીરાને હું તારી સાથે લગ્ન કરીશ એમ કહી તેનું શારીરિક શોષણ પણ કર્યું હતું.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ વડોદરા જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ વડોદરા જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

 સ્વચ્છ ભારત મિશન હેઠળ સમગ્ર રાજ્યમાં તા. ૧૫ મી ઓક્ટોબર ૨૦૨૩ સુધી વડોદરા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સ્વચ્છતા લક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
આદિવાસી બાહુલ્ય દાહોદ જિલ્લાને મળશે એફએમ રેડિયો સ્ટુડિયો કેન્દ્રની ભેટ

આદિવાસી બાહુલ્ય દાહોદ જિલ્લાને મળશે એફએમ રેડિયો સ્ટુડિયો કેન્દ્રની ભેટ

રૂ. ૧૦ કરોડના ખર્ચે દાહોદમાં પ્રધાનમંત્રીશ્રીના હસ્તે એફએમ રેડિયો સ્ટુડિયો કેન્દ્રનું થશે ખાતમુહૂર્ત.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
દાહોદ નગરની જળ વ્યવસ્થાપનને સુદ્રઢ કરવાના  અદ્યતન પ્રોજેક્ટનું વડાપ્રધાન કરશે લોકાર્પણ

દાહોદ નગરની જળ વ્યવસ્થાપનને સુદ્રઢ કરવાના અદ્યતન પ્રોજેક્ટનું વડાપ્રધાન કરશે લોકાર્પણ

દાહોદ નગરમાં જળ વિતરણમાં સેન્સર્સ ટેકનોલોજીથી લિકેજીસ શોધીને વ્યય થતા પાણીને બચાવી શકાશે, રૂ. ૯૨.૦૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલ પાણી પુરવઠા પરિયોજના થકી પાણીના વિતરણ અંગેની માહિતી મેળવી શકાશે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
જાની પાયગા પાસે ઓવરલોડ રેતી ભરેલી ટ્રક નમી પડતા લોકોના જીવ તાળવે ચોટ્યા

જાની પાયગા પાસે ઓવરલોડ રેતી ભરેલી ટ્રક નમી પડતા લોકોના જીવ તાળવે ચોટ્યા

છાસવારે ઓવારલોડ ટ્રકોથી જોખમ ઉભુ થાય છે માટે હાઇવેની સાથે સાથે ગામમાં ફરતી આવી ટ્રકો પર કંટ્રોલ જરૂરી.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
રાજસ્થાનઃ કોંગ્રેસે પીએમ મોદીના ગેરંટી નિવેદન પર ઉઠાવ્યા સવાલ, ભાજપને ડૂબતું જહાજ કહયું

રાજસ્થાનઃ કોંગ્રેસે પીએમ મોદીના ગેરંટી નિવેદન પર ઉઠાવ્યા સવાલ, ભાજપને ડૂબતું જહાજ કહયું

કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સભ્ય પ્રમોદ તિવારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તેમના 'ગેરંટી' નિવેદનને લઈને જોરદાર નિશાન સાધ્યું છે. આ સિવાય તેમણે કહ્યું કે ભાજપ ડૂબતું જહાજ છે અને તેના મોટા ભાગના સહયોગી તેનાથી અલગ થઈ રહ્યા છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
નર્મદા પોલીસ દ્વારા રાજપીપળા પો.સ્ટે.ખાતે બ્લડ કેમ્પ યોજાયો

નર્મદા પોલીસ દ્વારા રાજપીપળા પો.સ્ટે.ખાતે બ્લડ કેમ્પ યોજાયો

આવનારા તહેવારોને અનુલક્ષી ને પોલીસ વિભાગ દ્વારા માનવતાનાં ધોરણે બ્લડ કેમ્પનું આયોજન કરાયું, - ટાઉન પીઆઈ સહિત પોલીસ સ્ટાફનાં માણસો અને હિન્દુ,મુસ્લિમ દાતાઓએ લોહી આપ્યું.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
નર્મદા જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર કચેરીનાં બે અધિકારીઓ અન્ય જિલ્લાનો ચાર્જ સંભાળતા આ કચેરી કારકુનોનાં ભરોશે

નર્મદા જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર કચેરીનાં બે અધિકારીઓ અન્ય જિલ્લાનો ચાર્જ સંભાળતા આ કચેરી કારકુનોનાં ભરોશે

કચેરીના જનરલ મેનેજર અને ઇન્ડસ્ટ્રીયલ પ્રમોશન ઓફિસર અન્ય જીલ્લાનો ચાર્જ પણ સંભાળતા હોવાથી રાજપીપળા કચેરીમાં અમુક દિવસ મળે છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
માનનીય રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શના જરદોશ દ્વારા વડોદરા – દાહોદ મેમૂનો શુભારંભ

માનનીય રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શના જરદોશ દ્વારા વડોદરા – દાહોદ મેમૂનો શુભારંભ

માનનીય રેલવે અને કાપડ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના જરદોશ દ્વારા માનનીયા સંસદ સભ્ય શ્રીમતી રંજનબેન ભટ્ટ, માનનીય મેયર શ્રીમતી પિંકીબેન નીરજભાઈ સોની અને માનનીય વિધાનસભ્ય શ્રી કેયુરભાઈ નારાયણદાસ રોકડિયા સહિત અન્ય જાણીતા મહેમાનોની ગરિમામય ઉપસ્થિતિમાં વડોદરા સ્ટેશનથી નવી વડોદરા – દાહોદ મેમૂ ટ્રેનને પ્રસ્થાન સંકેત દેખાડી શુભારંભ કરવામાં આવ્યું.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગલ્ફ સિન્ટ્રેક અને ઈન્ડિયા બાઇક વીક 2023 સુરતમાં ‘ચાય-પકોડા રાઇડ્સ’નો જાદુ લઈને આવે છે

ગલ્ફ સિન્ટ્રેક અને ઈન્ડિયા બાઇક વીક 2023 સુરતમાં ‘ચાય-પકોડા રાઇડ્સ’નો જાદુ લઈને આવે છે

લુબ્રિકન્ટ્સની દુનિયામાં અગ્રણી એવી ગલ્ફ ઓઈલ લુબ્રિકન્ટ્સ ઈન્ડિયા લિમિટેડે સુરતમાં ગર્વભેર “ચાય-પકોડા” રાઇડ રજૂ કરી હતી. આ રાઇડ એશિયાની અગ્રણી મોટરસાઈકલ ફેસ્ટિવલ ઈન્ડિયા બાઇક વીકની ઈકોસિસ્ટમમાં એક જાણીતી પરંપરા છે. ઈન્ડિયા બાઇક વીકે ગયા રવિવારે દિલ્હીમાં ચાય પકોડા રાઈડ્સના દિલધડક સ્ટાર્ટ સાથે તેની 10મી આવૃત્તિની શરૂઆત કરી હતી, જે આ વર્ષના મોટરસાયકલિંગ સાહસ, મિત્રતા અને સંસ્કૃતિની આતુરતાથી રાહ જોવાતી ઊજવણીની શરૂઆત છે. આ વર્ષે ગલ્ફના એસોસિએશન સાથે આ ઇવેન્ટ રાઇડર્સ અને ઉત્સાહીઓ માટે એક

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
દિલ્હીની સૌથી મોટી ચોરીઃ ચોરોએ જ્વેલરીના શોરૂમમાં ઘૂસીને 25 કરોડની જ્વેલરીની ચોરી કરી

દિલ્હીની સૌથી મોટી ચોરીઃ ચોરોએ જ્વેલરીના શોરૂમમાં ઘૂસીને 25 કરોડની જ્વેલરીની ચોરી કરી

ઉમરાવ જ્વેલર્સના શોરૂમમાં ચોરી દિલ્હીઃ કહેવામાં આવી રહ્યું છે કે ચોર દિવાલ તોડીને શોરૂમના લોકરમાં પહોંચ્યા હતા. આ મામલાની માહિતી મળતા જ નિઝામુદ્દીન પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
નર્મદા: સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન કાર્યક્રમની ઉજવણી કરાઈ

નર્મદા: સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન કાર્યક્રમની ઉજવણી કરાઈ

મહિલા અને સ્વાસ્થ્ય, બાળકો અને શિક્ષણ, “પોષણ ભી પઢાઈ ભી”, જાતિગત સંવેદનશીલતા, જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન, આદિજાતિ વિસ્તારમાં મહિલાઓ અને બાળકો માટે પરંપરાગત ખોરાક જેવી વિવિધ થીમ આધારિત પ્રવૃત્તિઓનું આયોજન.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
EDની મોટી કાર્યવાહીઃ રાજસ્થાનના ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવના 10 સ્થળો પર એક સાથે દરોડા

EDની મોટી કાર્યવાહીઃ રાજસ્થાનના ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવના 10 સ્થળો પર એક સાથે દરોડા

આજે રાજસ્થાનમાં EDએ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવના દસ સ્થળો પર એક સાથે દરોડા પાડીને હલચલ મચાવી દીધી છે. મિડ-ડે મીલ કૌભાંડને લઈને EDએ આ દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગે આ મામલે વર્ષભર દરોડા પણ પાડ્યા હતા. ત્યારે પણ રાજસ્થાનના ગૃહ રાજ્યમંત્રી યાદવના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા. હવે EDએ આ મામલે પોતાની પકડ વધુ કડક કરી છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
પંજાબ પોલીસના 264 ગેંગસ્ટર એસોસિએટ્સના ઠેકાણાઓ પર દરોડા

પંજાબ પોલીસના 264 ગેંગસ્ટર એસોસિએટ્સના ઠેકાણાઓ પર દરોડા

અધિકારીઓના જણાવ્યા અનુસાર પંજાબ પોલીસે સોમવારે ગેંગસ્ટરના સહયોગીઓ અને રાષ્ટ્ર વિરોધી તત્વોના 264 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) પંજાબ ગૌરવ યાદવના આદેશ પર રાજ્યભરમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
PM મોદીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયની 72 ફૂટની પ્રતિમાનું અનાવરણ કર્યું

PM મોદીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયની 72 ફૂટની પ્રતિમાનું અનાવરણ કર્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તેમની 107મી જન્મજયંતિ પર રાષ્ટ્રીય રાજધાનીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 72 ફૂટની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે આ પ્રતિમા લોકોને રાજનીતિમાં ઈમાનદારી સુનિશ્ચિત કરવાની જરૂરિયાતની યાદ અપાવશે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ભારત ફાર્મા-મેડટેક ક્ષેત્રો માટે રાષ્ટ્રીય R&D નીતિ શરૂ કરશે

ભારત ફાર્મા-મેડટેક ક્ષેત્રો માટે રાષ્ટ્રીય R&D નીતિ શરૂ કરશે

કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, ડૉ. મનસુખ માંડવિયા, 26 સપ્ટેમ્બર, 2023 મંગળવારના રોજ ભારતમાં ફાર્મા-મેડટેક સેક્ટરમાં સંશોધન અને વિકાસ અને નવીનતા અંગેની રાષ્ટ્રીય નીતિનો પ્રારંભ કરશે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
Manipur violence: સુપ્રીમ કોર્ટે UIDAIને યોગ્ય ચકાસણી બાદ મણિપુરમાં વિસ્થાપિત લોકોને આધાર કાર્ડ આપવાનો આદેશ આપ્યો

Manipur violence: સુપ્રીમ કોર્ટે UIDAIને યોગ્ય ચકાસણી બાદ મણિપુરમાં વિસ્થાપિત લોકોને આધાર કાર્ડ આપવાનો આદેશ આપ્યો

સુપ્રીમ કોર્ટે સોમવારે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) અને મણિપુર સરકારને એ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે કે વંશીય રીતે ઝઘડાગ્રસ્ત મણિપુરમાં વિસ્થાપિત લોકો કે જેમણે તેમના આધાર કાર્ડ ખોવાઈ ગયા હોય તેમને યોગ્ય વેરિફિકેશન પછી કાર્ડની નકલ આપવામાં આવે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
આસામના કચરમાં 40,000 યાબા ગોળીઓ જપ્ત; ચારની ધરપકડ

આસામના કચરમાં 40,000 યાબા ગોળીઓ જપ્ત; ચારની ધરપકડ

પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ સોમવારે આસામના કચર જિલ્લામાં સંયુક્ત ઓપરેશનમાં 40,000 યાબા ગોળીઓ જપ્ત કરી હતી અને ચાર ડ્રગ પેડલર્સની ધરપકડ કરી હતી.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા