ઇન્ડિયા
12647 लेख
જાફરાબાદ એસબીઆઈ બેંક સરકાર શ્રી ના પરિપત્રોનો કરી રહીં છે ઉલાળીયો
પી.એમ સ્વનિધિ યોજના અંતર્ગત બેંક ગ્રાહકોને આપી રહી છે ઉડાઉ જવાબ.
ગણેશ ચતુર્થી: મુંબઈમાં લાલબાગનું ભવ્ય આગમન ભક્તોને મોહિત કરે છે
આગામી ગણેશ ઉત્સવની અપેક્ષામાં, લાલબાગચા રાજાની પ્રથમ મંત્રમુગ્ધ ઝલક મુંબઈ શહેરને આકર્ષિત કરે છે, જેણે ભક્તોના હૃદયને ધમધમતું કર્યું છે. ડ્રમ્સના ગૂંજતા ધબકારા અને પ્રસન્નતાના જીવંત નૃત્ય વચ્ચે, ભક્તોને મનમોહક ઝાંખી સાથે સારવાર આપવામાં આવી હતી.
ED ડિરેક્ટરઃ રાહુલ નવીન EDના કાર્યવાહક ડિરેક્ટર હશે, સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ પૂરો થશે
New ED Director: વર્તમાન ED ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ શુક્રવારે પૂરો થયો. તેમણે 2018માં ED ડાયરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
અમદાવાદ મંડળ ખાતે સ્વચ્છતા શપથ સાથે ‘સ્વચ્છતા પખવાડિયા’નો પ્રારંભ
પશ્ચિમ રેલવેના મંડળ રેલ પ્રબંધક કાર્યાલય અમદાવાદમાં આજે 15-09-2023ના રોજ મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીરકુમાર શર્માએ રેલ કર્મચારીઓ તેમ જ અધિકારીઓને સ્વચ્છતા અંગેના શપથ લેવડાવ્યા. આ દરમિયાન સૌએ વાર્ષિક 100 કલાક શ્રમદાન કરી સ્વચ્છતાના સંકલ્પને ચરિતાર્થ કરવાના શપથ લીધા.
SC કૉલેજિયમ મુદ્દો: કૉલેજિયમ પર CJI DY ચંદ્રચુડનું મહત્વપૂર્ણ નિવેદન
ડીવાય ચંદ્રચુડની ટિપ્પણી: ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે સુપ્રીમ કોર્ટ કોલેજિયમને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય ખરવા મોવાસા નિયંત્રણ જાગૃતિ સપ્તાહની ઉજવણી શરૂ
આણંદ જિલ્લાના નાયબ પશુપાલન નિયામકશ્રી ડો. એસ. બી. ઉપાધ્યાયે આણંદ જિલ્લાના પશુપાલકોને જણાવ્યું છે કે, આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય ખરવા મોવાસા નિયંત્રણ જાગૃતિ સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે.
એએસજી હોસ્પિટલમાં રક્તની અછત નિવારવા કલેક્ટર તંત્ર દ્વારા યોજાઇ રક્તદાન શિબિર
કુબેર ભવનમાં રક્તદાન શિબિરમાં મહેસુલી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ કર્યું રક્ત દાન, રક્તદાન પ્રવૃત્તિને જીવનશૈલીનો ભાગ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્રની અપીલ.
સર સયાજીરાવ ગાયકવાડની ૧૫૦મી જન્મ જયંતિની અનોખી ઉજવણી
સયાજીગર્લ્સ હાઇસ્કૂલમાં પોષણ માસના અનુસંધાને ૧૫૦ છાત્રાઓએ શ્રી અન્નની ૧૫૦ વાનગી બનાવી.
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત
રેલકર્મીઓએ વાર્ષિક 100 કલાક શ્રમદાન કરી સ્વચ્છતાના સંકલ્પને ચરિતાર્થ કરવાના શપથ લીધા.
યોગા બારની નવી નક્કોર બ્રાન્ડ – ‘યોગા બૅબી’
નાનાં બાળકો માટેની એક ઍક્સક્લુઝિવ શ્રેણી જે મિલેટ, ઑટ્સ અને રાગી જેવાં આખા ધાન્યોના પોષણની સારપ સાથે આવે છે.
દેડિયાપાડામાં ભારે વરસાદ થતાં નદીઓ ગાંડીતૂર
પાનુડા ગામેં કરજણ નદીમાં માછલાં પકડવા ગયેલા વ્યક્તિ તણાઇ જતા મોત.
ખેડામાં હંગામો, શિવજીના વાહન પર પથ્થરમારો, વાતાવરણ બગાડવાનો પ્રયાસ
ગયા મહિને, હરિયાણાના નૂહમાં હિંદુ સંગઠનોની ધાર્મિક સરઘસ દરમિયાન હિંસા ફેલાવવા માટે બદમાશોએ પથ્થરમારો કર્યો હતો. હવે આવી જ એક ઘટના ગુજરાતના ખેડામાંથી સામે આવી છે. અહીં શિવયાત્રા દરમિયાન બે સમુદાયના લોકો એકબીજા સાથે અથડાયા હતા.
સિગ્નેચરગ્લોબલ (ઈન્ડિયા) લિમિટેડનો આઈપીઓ બુધવાર, 20 સપ્ટેમ્બર, 2023ના રોજ ખૂલશે
સિગ્નેચરગ્લોબલ (ઈન્ડિયા) લિમિટેડના દરેક રૂ. 1ની ફેસ વેલ્યુના ઈક્વિટી શેર દીઠ રૂ. 366થી રૂ. 385નો પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે. ઓફર શુક્રવાર, 22 સપ્ટેમ્બર, 2023ના રોજ બંધ થશે. બિડ ઓછામાં ઓછા 38 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 38 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે.
તિલકવાડા તાલુકાનાં વધુ એક ગામમાં દીપડાનો આતંક : વાસણ ગામે ઘર નજીક બાંધેલી બકરીનું મારણ કર્યું
એક બાદ એમ પશુઓને શિકાર બનાવતા દીપડાથી લોકોમાં ભય, વન વિભાગ વહેલી તકે દીપડાને જબ્બે કરે નહી તો કોઈ બાળકનો ભોગ લેવાશે, ઉપરાછાપરી દીપડાનાં આતંકથી લોકો પોતાના પશુ કે બાળકોને છુટા મૂકતા પણ ગભરાય છે છતાં વન વિભાગ હજુ પાંજરું મૂકવામાં આળસ કરે છે.
રાજપીપળા સિંધિવાડ વિસ્તારમાં ડેન્ગ્યુ નાં બે પોઝીટીવ કેસ નિકળતાં આરોગ્ય વિભાગ દોડતું થયું
એક મહિલા અને એક યુવાન નો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવતા સ્થાનિકોમાં તંત્રની લુલી કામગીરીથી રોષ, રાજપીપળા શહેરમાં ધીમી ગતિએ પગ પેસારો કરતા ડેન્ગ્યુને નાથવા આરોગ્ય વિભાગ આખા શહેરમાં ટીમો ઉતારી કામગીરી કરાવે તેવી માંગ.
રાજપીપળા સંતોષ ચોકડી પાસે ભૂગર્ભ ગટરમાંથી ગંદુ પાણી રોડ પર વહેતા સ્થાનિકો માં રોગચાળાનો ભય
વારંવાર રજૂઆત બાદ પણ છેલ્લા ત્રણેક મહિનાથી ઉભરાતી ભૂગર્ભ ગટર નું કોઈજ નિરાકરણ નહિ આવતા સ્થાનિક વેપારીઓ અકળાઈ ઉઠ્યા, કામ કરનાર કોન્ટ્રાકટર કામ પૂર્ણ થયા બાદ પાલિકા હસ્તક કરવાનું હોય અને ત્યારબાદ અઢી વર્ષ સુધી કોન્ટ્રાક્ટરે મેન્ટેનન્સ કરવાનું હોય છે પરંતુ હજુ કામ પૂરું થયા પહેલાં જ ફરિયાદ ઉઠતા કામગીરી પર સવાલ ઉઠયા.
નાંદોદ તાલુકાના અંતરિયાળ ગામમાં પહોંચીને ગ્રામ સેવક ટીમ દ્વારા KYC ની કામગીરી હાથ ધરાઈ
મોટીભમરી ગામના પાંડિયાભાઈ વસાવા ચાલી નહિ શકતા તેથી પી એમ કિસાન સમ્માન નિધિ યોજના નો લાભ આપવા ગ્રામસેવક ટીનાબેન નાયક તેમના ઘરે પહોંચ્યા
તિલકવાડાના ભાદરવા ગામ પાસેથી સગીર દીકરીનું લગ્નની લાલચે અપહરણ
નર્મદા જિલ્લાનાં તિલકવાડા તાલુકાના ભાદરવા ગામ નજીકથી એક સગીરાનું અપહરણ થયાની ઘટના પોલીસ દફતરે નોંધાઈ છે.
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન
સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે.
લુણાવાડા ખાતે ચાલતી શિવ કથામાં આરોગ્ય પર્યાવરણ પર ભાર મૂકવામાં આવ્યો
રાજકીય ક્ષેત્રમાં આવતા માણસ ભણેલા ચોક્કસ હોવા જોઈએ બેટી બચાવો માટે આંદોલનનું માર્ગ અપનાવો પડે એ બાબત દેશ માટે ખરેખર શરમજનક ગણી શકાય તેવી છે દેશ માટે જાગૃત બનીશું તો જ ભારત દેશ મહાન બનશે : ગીરીબાપુ