મુખ્ય સામગ્રી પર જાઓ

અમદાવાદ-પ્રયાગરાજ અને અમદાવાદ-પટના એક્સપ્રેસના પ્રસ્થાન સમયમાં બદલાવ

પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોની સમયપાલનતામાં સુધારો કરવા માટે અમદાવાદ મંડળથી ચાલનારી અમદાવાદ-પ્રયાગરાજ એક્સપ્રેસ અને અમદાવાદ-પટના એક્સપ્રેસના પ્રસ્થાન સમયમાં આગામી આદેશ સુધી બદલાવ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

· 27 ફેબ્રુઆરી 2025 થી ટ્રેન સંખ્યા 22967 અમદાવાદ- પ્રયાગરાજ એક્સપ્રેસ આગામી આદેશ સુધી અમદાવાદ થી તેના નિર્ધારિત પ્રસ્થાન સમય 16:30 કલાકના સ્થાન પર 16:35 કલાકે પ્રસ્થાન કરશે.

· 02 માર્ચ 2025 થી ટ્રેન સંખ્યા 19421 અમદાવાદ-પટના એક્સપ્રેસ આગામી આદેશ સુધી અમદાવાદ થી તેના નિર્ધારિત પ્રસ્થાન સમય 21:40 કલાકના સ્થાન પર 21:50 કલાકે પ્રસ્થાન કરશે.

યાત્રી કૃપાકરીને ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિસ્તૃત માહિતી માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in નું અવલોકન કરે.

સંબંધિત સમાચાર