મુખ્ય સામગ્રી પર જાઓ

અમદાવાદ એક્સપ્રેસ વિશેષ

458 लेख
અત્યંત પ્રતિષ્ઠિત હિન્દ રત્ન એવોર્ડથી યુએસએ ના ડૉ. કશ્યપ પટેલ સન્માનિત:ગુજરાત માટે ગૌરવવંતી ક્ષણ

અત્યંત પ્રતિષ્ઠિત હિન્દ રત્ન એવોર્ડથી યુએસએ ના ડૉ. કશ્યપ પટેલ સન્માનિત:ગુજરાત માટે ગૌરવવંતી ક્ષણ

યુનાઇટેડ કિંગડમ ના લોર્ડ મેયર ઓફ ઓક્સફર્ડ દ્વારા NRI વેલ્ફેર સોસાયટી ના ઉપક્રમે અમેરીકાના વિશ્વ વિખ્યાત ઓન્કોલોજીસ્ટ ડૉ. કશ્યપ પટેલને અત્યંત પ્રતિષ્ઠિત ગણાતા હિન્દ રત્ન એવોર્ડથી સન્માનિત કરવાની ઘટના ગુજરાત માટે ગૌરવવંતી ક્ષણ બની રહી છે.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
મુખ્ય ચૂંટણી આયુક્તના રાજીનામાની માંગ સાથે CJPનું ગાંધી જયંતિએ સવિનય કાનૂન ભંગ: અમદાવાદ એક્સપ્રેસ

મુખ્ય ચૂંટણી આયુક્તના રાજીનામાની માંગ સાથે CJPનું ગાંધી જયંતિએ સવિનય કાનૂન ભંગ: અમદાવાદ એક્સપ્રેસ

મુંબઈ પોલીસે શિવાજી પાર્કમાં પ્રદર્શનની મંજૂરી ન આપતા કોકરોચ જનતા પાર્ટીએ ૨ ઑક્ટોબરે ગાંધી જયંતિના દિવસે જેલ ભરો આંદોલનની જાહેરાત કરી છે.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
બેંક ગ્રાહકોને મોટી રાહત: ત્રણ દિવસીય દેશવ્યાપી હડતાળ મુલતવી, શનિવારની રજાઓ પર બનશે સમિતિ

બેંક ગ્રાહકોને મોટી રાહત: ત્રણ દિવસીય દેશવ્યાપી હડતાળ મુલતવી, શનિવારની રજાઓ પર બનશે સમિતિ

UFBU અને IBA વચ્ચે મોડી રાત્રે યોજાયેલી બેઠક બાદ બેંક હડતાળ મુલતવી રાખવામાં આવી છે. ૫-દિવસીય વર્કિંગ વીક અને શનિવારની રજાઓના મુદ્દાઓ ઉકેલવા સમિતિની રચના કરાશે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
રાંચીમાં વાંદરો દારૂની દુકાનમાં ઘૂસ્યો, વોડકાની બોટલ ગટગટાવી સોફા જેવા બોક્સ પર સૂઈ ગયો

રાંચીમાં વાંદરો દારૂની દુકાનમાં ઘૂસ્યો, વોડકાની બોટલ ગટગટાવી સોફા જેવા બોક્સ પર સૂઈ ગયો

ઝારખંડના રાંચીમાં એક અનોખી ઘટના સામે આવી છે. ઓરમાંઝી ચોક સ્થિત દારૂની દુકાનમાં ઘૂસેલા વાંદરાએ વોડકાની બોટલ પીધા બાદ દુકાનની અંદર જ ગાઢ નિંદ્રા માણી હતી.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
'ભજન ક્લબિંગ'માં મગ્ન થયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી: દિનદયાલ ઉપાધ્યાયની ૧૧૦મી જન્મજયંતી પર દિલ્હીમાં યુવા સંસ્કૃતિનો અનોખો સંગમ

'ભજન ક્લબિંગ'માં મગ્ન થયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી: દિનદયાલ ઉપાધ્યાયની ૧૧૦મી જન્મજયંતી પર દિલ્હીમાં યુવા સંસ્કૃતિનો અનોખો સંગમ

નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'ભજન ક્લબિંગ' કાર્યક્રમમાં હાજરી આપીને યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. પંડિત દિનદયાલ ઉપાધ્યાયની ૧૧૦મી જન્મજયંતી પ્રસંગે આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાન પોતે ખંજરી વગાડીને રામ ભજનમાં મગ્ન દેખાયા હતા. અમદાવાદ એક્સપ્રેસ લાવ્યું છે આ વિશેષ રિપોર્ટ.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
એઆઈની ઝડપ ધીમી કરવા વૈશ્વિક ટેક દિગ્ગજો એકમત: Anthropic CEO નો દાવો, ઇલોન મસ્ક અને સમ અલ્ટમેનનું સમર્થન

એઆઈની ઝડપ ધીમી કરવા વૈશ્વિક ટેક દિગ્ગજો એકમત: Anthropic CEO નો દાવો, ઇલોન મસ્ક અને સમ અલ્ટમેનનું સમર્થન

એન્થ્રોપિકના સીઇઓ ડારિયો એમોડેઇએ એઆઈ ડેવલપમેન્ટની ઝડપ ધીમી કરવાની અપીલ કરી છે. આ પ્રસ્તાવને ઇલોન મસ્ક અને સમ અલ્ટમેન તરફથી સમર્થન મળ્યું છે. IPO ની તૈયારીઓ વચ્ચે આ ગંભીર ચર્ચા શરૂ થઈ છે.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
₹5000 કરોડના માલિક ભાજપ MLA પરાગ શાહ ભિખારી બન્યા: ગુરુના આદેશથી ઘાટકોપરના રસ્તા પર માગી ભીખ, ચોંકાવનારો અનુભવ

₹5000 કરોડના માલિક ભાજપ MLA પરાગ શાહ ભિખારી બન્યા: ગુરુના આદેશથી ઘાટકોપરના રસ્તા પર માગી ભીખ, ચોંકાવનારો અનુભવ

મુંબઈના ઘાટકોપર ઈસ્ટના ભાજપ ધારાસભ્ય અને દેશના સૌથી ધનિક રાજકારણીઓમાંના એક પરાગ શાહ ભિખારીનો વેશ ધારણ કરીને રસ્તા પર નીકળ્યા હતા. જૈન ધર્મના ચાતુર્માસ દરમિયાન આધ્યાત્મિક ગુરુ નમ્રમુનિ મહારાજના આદેશથી તેમણે અહંકાર ઓગાળવા આ કઠોર પગલું ભર્યું હતું.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
માત્ર ૨૩ વર્ષની વયે હસતા હસતા ફાંસીડે ચઢી જનાર ક્રાંતિકારીઓની અદભુત કહાની

માત્ર ૨૩ વર્ષની વયે હસતા હસતા ફાંસીડે ચઢી જનાર ક્રાંતિકારીઓની અદભુત કહાની

સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશના એવા પાંચ અમર સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે જાણો જેમણે યુવાવસ્થામાં જ દેશની આઝાદી માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું. સંપૂર્ણ અહેવાલ વાંચો.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ડૉ. કરન બારોટની રાજકીય સફર: આમ આદમી પાર્ટીના પ્રભાવી નેતાથી લઈને રાજ્ય સંગઠન સચિવ સુધીની યશગાથા

ડૉ. કરન બારોટની રાજકીય સફર: આમ આદમી પાર્ટીના પ્રભાવી નેતાથી લઈને રાજ્ય સંગઠન સચિવ સુધીની યશગાથા

ડૉ. કરન બારોટે વોર્ડ પ્રમુખથી શરૂ કરીને આપ પક્ષમાં મુખ્ય પ્રવક્તા અને સંગઠન સચિવ તરીકે કેવી રીતે મેળવી સફળતા? જાણો સંપૂર્ણ જીવનચરિત્ર.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
Gen-Z કલ્ચર અને જંતર-મંતર પ્રદર્શન: દિલ્હી પોલીસનો ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમથી સનસનાટીભર્યો પર્દાફાશ - Ahmedabad Express

Gen-Z કલ્ચર અને જંતર-મંતર પ્રદર્શન: દિલ્હી પોલીસનો ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમથી સનસનાટીભર્યો પર્દાફાશ - Ahmedabad Express

જંતર-મંતર ખાતે યોજાયેલા પ્રદર્શનમાં દિલ્હી પોલીસે ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ (FRS) દ્વારા ૨૮૭૩ ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોની ઓળખ કરી છે, જેમાં હત્યા અને પોક્સોના આરોપીઓ પણ સામેલ હતા.

nila patel · 2 મહિના પેહલા
ગડુલી–સાતલપુર માર્ગનું નવીનીકરણ: ૧૦ મીટર પહોળા રસ્તા માટે ટેન્ડર મંજૂર, ધોરડોથી હાજીપીર સુધી કામગીરી શરૂ થશે

ગડુલી–સાતલપુર માર્ગનું નવીનીકરણ: ૧૦ મીટર પહોળા રસ્તા માટે ટેન્ડર મંજૂર, ધોરડોથી હાજીપીર સુધી કામગીરી શરૂ થશે

કચ્છના આ મહત્વના માર્ગ પર વધતા જતા ભારે વાહનોના ટ્રાફિક અને જર્જરિત હાલતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તેને ૧૦ મીટર પહોળો બનાવવાનો નિર્ણય લીધો છે. આ પ્રોજેક્ટથી સ્થાનિકો અને હાજીપીર જનારા શ્રદ્ધાળુઓને મોટી રાહત મળશે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
એપીપી દિવ્યેશ ગાંધીનો જન્મદિવસ: જાફરાબાદમાં સરકાર વતી કાયદાસેવા

એપીપી દિવ્યેશ ગાંધીનો જન્મદિવસ: જાફરાબાદમાં સરકાર વતી કાયદાસેવા

એપીપી દિવ્યેશ ગાંધીનો આજે જન્મદિવસ. રાજુલા-જાફરાબાદમાં સરકારી વકીલ તરીકે 7 વર્ષ સુધીની સજા અપાવી. સામાજિક ક્ષેત્રે પણ સક્રિય. વધુ વિગત માટે ક્લિક કરો.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
ચુરાચંદપુર બંધ: કુકી-ઝો સમુદાયનો CMની મુલાકાત સામે ઉગ્ર વિરોધ

ચુરાચંદપુર બંધ: કુકી-ઝો સમુદાયનો CMની મુલાકાત સામે ઉગ્ર વિરોધ

મણિપુરમાં કુકી-ઝો સંગઠનો દ્વારા ચુરાચંદપુર જિલ્લામાં સંપૂર્ણ બંધ પાળવામાં આવ્યો છે, જેના કારણે રાજ્યમાં ફરી એકવાર તણાવનો માહોલ સર્જાયો છે. આ બંધ મુખ્યમંત્રી ખેમ...

Priya Sharma · 3 મહિના પેહલા
વર્લ્ડ કપની પાર્ટીમાં 35 વર્ષ પછી વિદ્યાર્થીને મળવાનો અનોખો અનુભવ: એક શિક્ષિકાની હૃદયસ્પર્શી કહાણી

વર્લ્ડ કપની પાર્ટીમાં 35 વર્ષ પછી વિદ્યાર્થીને મળવાનો અનોખો અનુભવ: એક શિક્ષિકાની હૃદયસ્પર્શી કહાણી

કેપ વર્ડેમાં 35 વર્ષ પહેલાં અંગ્રેજી ભણાવનાર જિલ ટકર માટે તાજેતરનો વર્લ્ડ કપ જોવાનો અનુભવ&...

Priya Sharma · 3 મહિના પેહલા
સુરક્ષિત રહો - રોજિંદા વ્યવહારો માટે ચુકવણી માટે સુરક્ષિત અભિગમ વિકસાવો

સુરક્ષિત રહો - રોજિંદા વ્યવહારો માટે ચુકવણી માટે સુરક્ષિત અભિગમ વિકસાવો

હંમેશા અધિકૃત વેબસાઇટ કે એપનો ઉપયોગ કરો, સોશિયલ મીડિયા પર મળતી અજાણી લિંક્સ પર ક્લિક કરવાનું ટાળો.માત્ર સત્તાવાર એપ સ્ટોર (Play Store/App Store) થી જ એપ્લિકેશન ડાઉનલોડ કરો.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
શું પાસપોર્ટ ભારતીય નાગરિકતાનો પુરાવો છે? વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા

શું પાસપોર્ટ ભારતીય નાગરિકતાનો પુરાવો છે? વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા

વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે પાસપોર્ટ મુખ્યત્વે એક મુસાફરી દસ્તાવેજ છે, નાગરિકતાનો પુરાવો નથી. મંત્રાલયે એમ પણ જણાવ્યું હતું કે તાજેતરમાં 13.9 મિલિયનથી વધુ પાસપોર્ટ જારી કરવામાં આવ્યા છે, અને કેન્દ્રોની સંખ્યા 77 થી વધીને 545 થઈ ગઈ છે. ભારતીયો માટે વિઝા-મુક્ત દેશોની સંખ્યા 27 થઈ ગઈ છે.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
ઇલોન મસ્ક બન્યા દુનિયાના સૌથી પહેલા 'ટ્રિલિયોનેર': સ્પેસએક્સના આઈપીઓથી રચ્યો નવો ઈતિહાસ, પણ રહે છે માત્ર 40 લાખના સામાન્ય ઘરમાં!

ઇલોન મસ્ક બન્યા દુનિયાના સૌથી પહેલા 'ટ્રિલિયોનેર': સ્પેસએક્સના આઈપીઓથી રચ્યો નવો ઈતિહાસ, પણ રહે છે માત્ર 40 લાખના સામાન્ય ઘરમાં!

સ્પેસએક્સ (SpaceX) પબ્લિક લિસ્ટેડ કંપની બનતાની સાથે જ ઇલોન મસ્ક વિશ્વના ઇતિહાસમાં પ્રથમ 'ટ્રિલિયોનેર' (૧ લાખ કરોડ ડોલરની સંપત્તિના માલિક) બની ગયા છે. આટલી અઢળક સંપત્તિ હોવા છતાં મસ્કની જીવનશૈલી એટલી સરળ છે કે જાણીને તમે પણ ચોંકી જશો.

nila patel · 4 મહિના પેહલા
મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી: તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર સાંસદો શરદ પવારની NCPમાં જોડાશે! ટૂંક સમયમાં પક્ષ અને પ્રતીક પર દાવો ઠોકશે

મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી: તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર સાંસદો શરદ પવારની NCPમાં જોડાશે! ટૂંક સમયમાં પક્ષ અને પ્રતીક પર દાવો ઠોકશે

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસનું સંકટ ઘેરૂ બન્યું છે. મમતા બેનર્જીના પૂર્વ વિશ્વાસુ સુદીપ બંદોપાધ્યાયે મોટો ખુલાસો કર્યો છે કે બળવાખોર સાંસદો હાલ પક્ષપલટા કાયદાથી બચવા માટે NCPમાં જોડાશે અને ટૂંક સમયમાં જ અસલી 'TMC' નામ અને પ્રતીક પર દાવો કરશે.

nila patel · 4 મહિના પેહલા
દિલ્હીમાં મોટી બેઠક: અમિત શાહને મળ્યા કર્ણાટકના સીએમ ડીકે શિવકુમાર, સાયબર ક્રાઈમથી લઈને શેરડીના ખેડૂતોના મુદ્દે કરી ખાસ ચર્ચા

દિલ્હીમાં મોટી બેઠક: અમિત શાહને મળ્યા કર્ણાટકના સીએમ ડીકે શિવકુમાર, સાયબર ક્રાઈમથી લઈને શેરડીના ખેડૂતોના મુદ્દે કરી ખાસ ચર્ચા

કર્ણાટકના મુખ્યમંત્રી ડીકે શિવકુમારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે. આ બેઠકમાં રાજ્યની કાયદો અને વ્યવસ્થા, સાયબર ક્રાઈમ અને શેરડીના ખેડૂતોના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

nila patel · 4 મહિના પેહલા
પીએમ મોદીના નામે નવો રેકોર્ડ: જવાહરલાલ નહેરુને પાછળ છોડી સતત સૌથી લાંબો સમય શાસન કરનારા વડાપ્રધાન બન્યા, કમલ હાસન સહિતની હસ્તીઓએ આપી વધામણી

પીએમ મોદીના નામે નવો રેકોર્ડ: જવાહરલાલ નહેરુને પાછળ છોડી સતત સૌથી લાંબો સમય શાસન કરનારા વડાપ્રધાન બન્યા, કમલ હાસન સહિતની હસ્તીઓએ આપી વધામણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત 4,399 દિવસ પદ પર રહીને જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડ્યો છે. કમલ હાસન સહિત બોલિવૂડ સેલેબ્સે અભિનંદન પાઠવ્યા. વિગતો વાંચો અમદાવાદ એક્સપ્રેસ પર.

nila patel · 4 મહિના પેહલા