મુખ્ય સામગ્રી પર જાઓ

વ્યાપાર

2391 लेख
સોનીએ  નવા વ્લોગ કેમેરા ઝેડવી-1એફની જાહેરાત કરી

સોનીએ નવા વ્લોગ કેમેરા ઝેડવી-1એફની જાહેરાત કરી

સોનીએ આજે નવા વ્લોગ કેમેરા ઝેડવી-1એફની જાહેરાત કરી છે. રચનાત્મકતા, ઉપયોગમાં સરળ વ્લોગિંગ ફંક્શન, ઉત્કૃષ્ટ કનેક્ટિવિટી અને પર્યાવરણને અનુકૂળ વિશેષતાઓથી સજ્જ આ નવો વિશ્વસનીય કેમેરા એવાં બ્લોગર્સ અને ક્રિએટર્સ માટે ખૂબજ ઉપયોગી સાબિત થશે કે જેઓ અદ્ભુત ફોટો અને વિડિયો કેપ્ચર કરવા માગે છે. આ પોકેટ-સાઇઝ કેમેરાને સોનીની નવીનતમ ટેક્નીકની સાથે બ્લોગિંગ માટે અનુકૂળ કરાયો છે, જેથી બેજોડ કન્ટેન્ટ તૈયાર કરી શકાય.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ઇક્વિટીમાં ટ્રેડ શરૂ કરનારાઓની માર્ગદર્શિકાઃ સફળ રોકાણ માટેના સુચનો અને યુક્તિઓ

ઇક્વિટીમાં ટ્રેડ શરૂ કરનારાઓની માર્ગદર્શિકાઃ સફળ રોકાણ માટેના સુચનો અને યુક્તિઓ

પ્રારંભકર્તાઓ માટે ટ્રેડિંગ એ આકર્ષક અને લોભામણું સાહસ હોઇ શકે છે. આમ છતાં ટ્રેડિંગની દુનિયામા કૂદકો મારવાનો વિચાર અસાધારણ અને ડરાવનારો પણ હોઇશકે છે. શરૂ કરનારાઓ ક્યાંથી શરૂ કરવું અને માર્કેટના ચડાવ અને ઉતારને કેવી રીતે ખાળવા તે માટે પોતાની જાતને અટકળવિહીન માની શકે છે. પરંતુ ગભરાશો નહી, યોગ્ય વિચારધારા અને અભિગમ સાથે કોઇ પણ પોતાની ટ્રેડિંગ યાત્રા આત્મવિશ્વાસ સાથે શરૂ કરી શકે છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ફુગાવા માટે તૈયાર રહો: RBI રેપો રેટ વધારવાની જાહેરાત કરશે

ફુગાવા માટે તૈયાર રહો: RBI રેપો રેટ વધારવાની જાહેરાત કરશે

મોંઘવારીની અસર માટે તૈયાર રહો! RBI રેપો રેટ વધારવાની જાહેરાત કરવા તૈયાર છે. તમારી બચતને સુરક્ષિત રાખવા માટે નવીનતમ નાણાકીય સમાચારો પર અપડેટ રહો.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ટેક્સ પ્રોફેશ્નલ્સની માગમાં 47 ટકાની વૃદ્ધિઃ જસ્ટડાયલ

ટેક્સ પ્રોફેશ્નલ્સની માગમાં 47 ટકાની વૃદ્ધિઃ જસ્ટડાયલ

ભારતના પ્રથમ ક્રમના હાયપરલોકલ સર્ચ એન્જિન જસ્ટડાયલે નાણાકીય વર્ષ 2023માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ઇન્કમ ટેક્સ કન્સલ્ટન્ટ્સ માટેની માગમાં નોંધપાત્ર વધારો નોંધ્યો છે. રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2023ના પ્રથમ ક્વાર્ટરમાં માગમાં નાણાકીય વર્ષ 2022ના સમાન ક્વાર્ટરની તુલનામાં 47 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
કાર લોન માટે મહિન્દ્રા ફાઇનાન્સ અને બેંક ઑફ બરોડા વચ્ચે ભાગીદારી

કાર લોન માટે મહિન્દ્રા ફાઇનાન્સ અને બેંક ઑફ બરોડા વચ્ચે ભાગીદારી

કાર લોન લેવા માગતા ગ્રાહકોની સરળતા માટે મહિન્દ્રા ફાઇનાન્સ અને બેંક ઑફ બરોડાએ હાથ મિલાવ્યા છે. મહિન્દ્રા જૂથની દેશની એક અગ્રણી નોન-બેંન્કિંગ ફાઇનાન્સ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) અને જાહેર ક્ષેત્રની દેશની અગ્રણી બેંકો પૈકી એક બેંક ઑફ બરોડા (BOB) વચ્ચે કાર લોન પૂરી પાડવા માટે ભાગીદારીની જાહેરાત કરવામાં આવી છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ઈન્ડિયનઓઈલનો નાણાકીય વર્ષ 2022-23માં કામગીરી અને મૂડીખર્ચ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ

ઈન્ડિયનઓઈલનો નાણાકીય વર્ષ 2022-23માં કામગીરી અને મૂડીખર્ચ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ

તાજેતરમાં પૂરાં થયેલાં નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન ઈન્ડિયનઓઈલે ઉત્કૃષ્ટ કામગીરી દાખવી હતી. કંપનીના નોંધપાત્ર દેખાવ અંગે પ્રતિક્રિયા આપતાં ઈન્ડિયનઓઈલના ચેરમેન શ્રી એસ.એમ. વૈદ્યએ જણાવ્યું હતું કે પડકારરૂપ ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓ છતાં, અમારી ટીમની દૃઢતા અને અમારી સમક્ષ આવેલા પડકારોને પાર પડવાની પ્રતિબદ્ધતામાં સહેજ પણ કમી આવી નહોતી. શ્રેષ્ઠતા માટેની અતૂટ પ્રતિબદ્ધતાના અમને બહેતર પરિણામો મળ્યાં છે, જેને લીધે ઈન્ડિયનઓઈલ કામગીરીના ક્ષેત્રે તેજસ્વી બનીને ચમકી રહી છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
વિક્રમ સોલરને ‘ફોર્ચ્યુન ઇન્ડિયા’ની નેક્સ્ટ 500  કંપનીમાં સ્થાન મળ્યું

વિક્રમ સોલરને ‘ફોર્ચ્યુન ઇન્ડિયા’ની નેક્સ્ટ 500 કંપનીમાં સ્થાન મળ્યું

ભારતની અગ્રણી મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ કંપની વિક્મ સોલરને ફોર્ચ્યુન ઇન્ડિયાની નેક્સ્ટ 500 લિસ્ટ 2023માં સ્થાન મળ્યું છે. આ પ્રતિષ્ઠિત રેન્કિંગમાં ભારતની ઝડપથી વૃધ્ધિ પામતી મિડ સાઇઝ્ડ કંપનીઓને સ્થાન આપવામાં આવે છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
સિસ્કા પર્સનલ કેરે પર્સનલ ગ્રૂમિંગમાં તેના લેટેસ્ટ એડિશનમાં  હેર ડ્રાયર HD1210 રજૂ કર્યું

સિસ્કા પર્સનલ કેરે પર્સનલ ગ્રૂમિંગમાં તેના લેટેસ્ટ એડિશનમાં હેર ડ્રાયર HD1210 રજૂ કર્યું

સિસ્કા ડ્રાયર એ હેર ડ્રાઈંગ માટેનું શ્રેષ્ઠ સોલ્યુશન છે, સિસ્કાનું પ્રથમ 'મેડ ઇન ઇન્ડિયા' હેર ડ્રાયર આત્મનિર્ભર ભારત પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવે છે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
મલેશિયા સાથેનો વેપાર હવે રૂપિયામાં થશે, ડોલરની બચત થશે અને વેપાર વધશે

મલેશિયા સાથેનો વેપાર હવે રૂપિયામાં થશે, ડોલરની બચત થશે અને વેપાર વધશે

નવી વિદેશ વેપાર નીતિની જાહેરાત સાથે, ભારતે રૂપિયામાં વેપાર કરવાની નવી પરંપરા પણ શરૂ કરી છે. હવે માત્ર રૂપિયામાં લેવડદેવડ કરીને ભારત અને મલેશિયા વચ્ચે વેપાર થઈ શકશે. 

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
મહિન્દ્રાના ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટરે માર્ચ, 2023માં ભારતમાં 33,622 યુનિટ્સનું વેચાણ  કર્યું

મહિન્દ્રાના ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટરે માર્ચ, 2023માં ભારતમાં 33,622 યુનિટ્સનું વેચાણ કર્યું

મહિન્દ્રા ગ્રૂપનો હિસ્સો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટર (એફઇએસ)એ આજે માર્ચ, 2023માં તેના ટ્રેક્ટરના વેચાણના આંકડા જાહેર કર્યાં છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
SBI લાઇફ ઇન્શ્યોરન્સ 2023 માટે રાજસ્થાન રોયલ્સનું મુખ્ય હેલ્મેટ પાર્ટનર બન્યું

SBI લાઇફ ઇન્શ્યોરન્સ 2023 માટે રાજસ્થાન રોયલ્સનું મુખ્ય હેલ્મેટ પાર્ટનર બન્યું

અત્યાર સુધીની સૌથી રોમાંચક ક્રિકેટ સીઝન માટે તૈયાર થાઓ! SBI લાઇફ ઇન્શ્યોરન્સ 2023 માટે રાજસ્થાન રોયલ્સ સાથે તેમના મુખ્ય હેલ્મેટ પાર્ટનર તરીકે જોડાયું છે. આ રમત-બદલતી ભાગીદારીને ચૂકશો નહીં!

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
"ભારતીય સ્ટોક્સ વિદેશી રોકાણ પર ખીલ્યા: માર્ચમાં રૂ. 7,936-કરોડની ખરીદી"

"ભારતીય સ્ટોક્સ વિદેશી રોકાણ પર ખીલ્યા: માર્ચમાં રૂ. 7,936-કરોડની ખરીદી"

માર્ચમાં વિદેશી રોકાણકારોએ ભારતના શેરબજારમાં રૂ. 7,936 કરોડ ઠાલવ્યા હતા. શું તે વૃદ્ધિની નિશાની છે અથવા બબલની ચેતવણી છે? આજે જ સમૃદ્ધ બજારમાં જોડાઓ. ચૂકશો નહીં!

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
નવી વિદેશ વેપાર નીતિથી વારાણસી, મુરાદાબાદ અને મિર્ઝાપુર જેવા શહેરો પ્રકાશિત થશે, આ રીતે સ્થાનિક લોકોને થશે ફાયદો

નવી વિદેશ વેપાર નીતિથી વારાણસી, મુરાદાબાદ અને મિર્ઝાપુર જેવા શહેરો પ્રકાશિત થશે, આ રીતે સ્થાનિક લોકોને થશે ફાયદો

મોદી સરકારે દેશમાં નવી વિદેશ વેપાર નીતિની જાહેરાત કરી છે. તેનો હેતુ દેશમાં નિકાસ વધારવાનો છે. સરકાર તેની મદદથી વર્ષ 2030 સુધીમાં દેશમાં નિકાસને બે ટ્રિલિયન ડોલર સુધી વધારવાનું લક્ષ્ય ધરાવે છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયાએ OBD2 સુસંગત 2023  SP125 લોન્ચ કર્યું

હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયાએ OBD2 સુસંગત 2023 SP125 લોન્ચ કર્યું

પર્ફોર્મન્સ અને એફિશિયન્સીનું ફ્યુઝન: eSP (એન્હાન્સ્ડ સ્માર્ટ પાવર) દ્વારા સંચાલિત 125cc BSVI OBD2 કમ્પ્લાયન્ટ PGM-FI એન્જિન  

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
20મા સ્થાપના દિવસ નિમિત્તે ફેનેસ્ટા દ્વારા “બીસ સાલ,  તુમ્હારા ખયાલ” નામે ડિજિટલ કૅમ્પેઇન

20મા સ્થાપના દિવસ નિમિત્તે ફેનેસ્ટા દ્વારા “બીસ સાલ, તુમ્હારા ખયાલ” નામે ડિજિટલ કૅમ્પેઇન

ભારતમાં બારી-બારણાંની અગ્રણી બ્રાન્ડ ફેનેસ્ટા તેની સ્થાપનાનું 20મું વર્ષ ઊજવી રહી છે, એ નિમિત્તે તેના ગ્રાહકો સાથેનો લાગણીનો સંબંધ વ્યક્ત કરવા ‘બીસ સાલ, તુમ્હારા ખયાલ’ નામે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કંપનીએ આ અભિયાન તમામ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર રિલીઝ કર્યું છે. અભિયાનમાં મુખ્યત્વે આટલાં વર્ષોમાં ગ્રાહકો સાથેના ફેનેસ્ટાના સંબંધોને મહત્ત્વ આપવામાં આવ્યું છે અને તે દ્વારા વિશિષ્ટ ઉત્પાદનો તેમજ સેવાઓ પ્રત્યે બ્રાન્ડની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
અપસ્ટોક્સને ભારતના બજાર પર મોટી આશાઓ, ઈન્વેસ્ટમેન્ટ આદતોમાં મોટાપાયે ફેરફારો લાવવાનો  લક્ષ્યાંક

અપસ્ટોક્સને ભારતના બજાર પર મોટી આશાઓ, ઈન્વેસ્ટમેન્ટ આદતોમાં મોટાપાયે ફેરફારો લાવવાનો લક્ષ્યાંક

  ભારતના અગ્રણી ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ્સ પૈકીના એક અપસ્ટોક્સે (જે આરકેએસવી સિક્યોરિટીઝ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ તરીકે પણ જાણીતી છે) આજે તેની એપમાં સુધારેલા ફીચર્સની જાહેરાત કરી હતી જે ભારતીય રોકાણકારો માટે રોકાણ કરવાની પ્રક્રિયાને મોટાપાયે ફેરફારો કરીને સરળ બનાવશે. રોકાણકારોના અનુભવની પુનઃકલ્પના કરીને અપસ્ટોક્સ રોકાણની પ્રક્રિયાને વધુ સરળ, સાહજિક અને આકર્ષક બનાવવા માંગે છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
શું અત્યારે ગોલ્ડમાં રોકાણ કરવાનો યોગ્ય સમય છે?

શું અત્યારે ગોલ્ડમાં રોકાણ કરવાનો યોગ્ય સમય છે?

2023ના વર્ષમાં અત્યાર સુધીમાં ગોલ્ડની કિંમતમાં આંતરરાષ્ટ્રીય માર્કેટ અને MCXમાં અનુક્રમે 7.5 ટકા અને 8 ટકાનું વળતર પ્રાપ્ત થયું હતું. ગોલ્ડની કિંમતમાં વિવિધ પરિબળોને કારણે ચળકાટ રહ્યો હતો જેમાં રશિયા-યુક્રેન યુદ્ધથી અમેરિકા અને યુરોપિયન માર્કેટના મંદીજનક પ્રવાહો અને સમગ્ર વિશ્વમાં મંદી, વધી રહેલા વ્યાજ દરમાં અસ્થિરતા, અમેરિકામાં નાણાંકીય સ્થિતિ વધુ વણસી હતી તેવા પરિબળ જવાબદાર છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
એર ઈન્ડિયાએ 15 મેથી પસંદગીની ફ્લાઈટ્સ પર પ્રીમિયમ ઈકોનોમી ક્લાસ રજૂ કર્યો

એર ઈન્ડિયાએ 15 મેથી પસંદગીની ફ્લાઈટ્સ પર પ્રીમિયમ ઈકોનોમી ક્લાસ રજૂ કર્યો

જો તમે 15 મેથી એર ઈન્ડિયા સાથે સાન ફ્રાન્સિસ્કો અને ન્યૂયોર્કની મુસાફરી કરી રહ્યા છો, તો તમે 'પ્રીમિયમ ઈકોનોમી' કેબિનમાં તમારી સીટ બુક કરાવી શકો છો.  

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
1 એપ્રિલથી આ દવાઓ મોંઘી નહીં થાય, સરકારે આયાત ડ્યૂટી નાબૂદ કરી

1 એપ્રિલથી આ દવાઓ મોંઘી નહીં થાય, સરકારે આયાત ડ્યૂટી નાબૂદ કરી

મુક્તિનો લાભ લેવા માટે, વ્યક્તિગત આયાતકારે કેન્દ્ર અથવા રાજ્ય આરોગ્ય સેવા નિયામક, જિલ્લા તબીબી અધિકારી અથવા જિલ્લાના સિવિલ સર્જન પાસેથી પ્રમાણપત્ર મેળવવું પડશે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
અક્ષય કુમાર શરૂ કરશે આ બિઝનેસ, પુરુષોની બ્યુટી પ્રોડક્ટ્સ ટૂંક સમયમાં લોન્ચ થશે

અક્ષય કુમાર શરૂ કરશે આ બિઝનેસ, પુરુષોની બ્યુટી પ્રોડક્ટ્સ ટૂંક સમયમાં લોન્ચ થશે

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને ગુડ ગ્લેમ ગ્રૂપ બંને આ સંયુક્ત સાહસમાં રોકાણ કરશે અને બિઝનેસ વધારવા માટે સાથે મળીને કામ કરશે અને પુરુષો માટે બ્યુટી પ્રોડક્ટ્સ લોન્ચ કરશે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા