વ્યાપાર
2883 लेख
મેડી આસિસ્ટ હેલ્થકેર સર્વિસીસ લિમિટેડે સેબીમાં ડીઆરએચપી ફાઈલ કર્યું
નાણાંકીય વર્ષ 2021, 2022 અને 2023માં આવકની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી હેલ્થ બેનિફિટ્સ એડમિનિસ્ટ્રેટર અને બેંગલુરુમાં મુખ્ય મથક ધરાવતી મેડી આસિસ્ટ હેલ્થકેર સર્વિસીસ લિમિટેડે માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“સેબી”) સાથે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“ડીઆરએચપી”) ફાઇલ કર્યું છે.
મેડી આસિસ્ટ હેલ્થકેર સર્વિસીસ લિમિટેડે સેબીમાં ડીઆરએચપી ફાઈલ કર્યું
નાણાંકીય વર્ષ 2021, 2022 અને 2023માં આવકની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી હેલ્થ બેનિફિટ્સ એડમિનિસ્ટ્રેટર અને બેંગલુરુમાં મુખ્ય મથક ધરાવતી મેડી આસિસ્ટ હેલ્થકેર સર્વિસીસ લિમિટેડે માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“સેબી”) સાથે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“ડીઆરએચપી”) ફાઇલ કર્યું છે.
એર ઈન્ડિયાની આંતરિક સુરક્ષામાં ઘણી ખામીઓ, DGCA ઈન્સ્પેક્શન હેઠળ 13 કેસમાં નકલી રિપોર્ટ બનાવવાનો આરોપ
DGCA Audit Report: DGCA એ એર ઈન્ડિયાની આંતરિક સુરક્ષાને લઈને ઈન્સ્પેક્શન કર્યું હતું, જેમાં ઘણી ખામીઓ સામે આવી છે. તપાસમાં આવા 13 રિપોર્ટ્સ છે જે નકલી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
એક્સિસ બેન્કે તેની ડિજિટલ રૂપી એપ્લિકેશન પર UPI ઇન્ટરઓપરેબિલિટી રજૂ કર્યું
ડિજિટલ રૂપિ સાથે UPI ઇન્ટરઓપરેબિલિટી સાથે લાઇવ થનારી ખાનગી ક્ષેત્રની પ્રથમ બેન્ક, યુઝર્સ ડિજિટલ રૂપિની મદદથી કોઈપણ મર્ચન્ટ યુપીઆઈ ક્યુઆર પર ચૂકવણી કરી શકશે.
હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાએ ગુજરાતના વડોદરામાં માર્ગ સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન કર્યુ
5000થી વધુ કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોએ રોડ સેફ્ટી પ્રેક્ટિસ શીખવામાં સક્રિયપણે ભાગ લીધો!
બંધન બેંકે આઠ વર્ષ પૂર્ણ કર્યાં, લદ્દાખના લેહમાં બ્રાન્ચ શરૂ કરી
એક ભવ્ય કાર્યક્રમમાં આજે બંધન બેંકે તેની આઠમી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. બેંકે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના લેહ જિલ્લામાં બ્રાન્ચ ખોલીને તેની અદ્ભુત સફરના આઠ વર્ષ પૂર્ણ કર્યાં હતાં. બેંકે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં પણ વધુ એક બ્રાન્ચ ખોલી છે.
શેરબજારમાં ભારે ઉથલપાથલ, 180 પોઈન્ટ તૂટ્યા બાદ સેન્સેક્સ જોરદાર ખૂલ્યો અને બંધ થયો, જાણો શું રહી હતી Jio Financeની હાલત
બજાર બંધ થવાના સમયે, શેરબજારના મુખ્ય સૂચકાંક સેન્સેક્સમાં 180.96 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો અને તે 65,252.34 પર બંધ થયો હતો.
મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલમાં 8,278 કરોડનું રોકાણ, આ કંપની ખરીદશે 0.99% હિસ્સો
2020 માં, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે વૈશ્વિક રોકાણકારો પાસેથી રૂ. 4.21 લાખ કરોડના મૂલ્યાંકન સાથે રૂ. 47,265 કરોડ એકત્ર કર્યા હતા.
પીએનબી હાઉસિંગ ફાઇનાન્સે અમદાવાદમાં સ્ટેમ ઓન વ્હીલ્સ શૈક્ષણિક પહેલ લોન્ચ કરવા ભારતકેર્સ સાથે હાથ મિલાવ્યા
ભારતમાં અગ્રણી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓમાંની એક પીએનબી હાઉસિંગ ફાઇનાન્સે તેની સીએસઆર આર્મ પહેલ ફાઉન્ડેશન દ્વારા, ગુજરાતના અમદાવાદમાં ‘સ્ટેમ ઓન વ્હીલ્સ’ પહેલ રજૂ કરવા માટે ભારતકેર્સ સાથે ભાગીદારી કરી છે.
ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે સેબી સમક્ષ DRHP ફાઇલ કર્યું
ભારતીય સ્ટેશનરી અને આર્ટ પ્રોડક્ટ્સ માર્કેટમાં અગ્રણી સ્થાન ધરાવતી અને ક્રિએટિવ પ્રોડક્ટ્સ બનાવતી DOMS ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે બજારના નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“SEBI”) સમક્ષ તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યો છે.
ઝેગલ પ્રીપેડ ઓશન સર્વિસીસ લિમિટેડે પ્રી- આઇપીઓ પ્લેસમેન્ટ મારફતે રૂ. 980 મિલિયન એક્ત્ર કર્યા
ઝેગલ પ્રીપેડ ઓશન સર્વિસિસ લિમિટેડ એ, બીઆરએલએમ સાથે મંત્રણા કરીને, ઇક્વિટી શેર દીઠ 164 રૂપિયાના ભાવે (ઇક્વિટી શેર દીઠ 163 રૂપિયાના શેર પ્રીમિયમ સહિત) 5,975,609 ઇક્વિટી શેરનું પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ હાથ ધરીને બે તબક્કામાં 980 મિલિયન રૂપિયા (“પ્રી- આઇપીઓ પ્લેસમેન્ટ) એક્ત્ર કર્યા છે.
અંબુજા વિદ્યાનિકેતન-કોડીનારની બુદ્ધિ પ્રતિભાઓનો આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો!
અંબુજા સિમેન્ટ્સની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સંભાળની મહત્વપૂર્ણ સુવિધાઓ પૂરી પાડે છે, ગ્રામીણ દર્દીઓની મુશ્કેલીઓ હવે સરળ...
ગોદરેજ લૉક્સે ઘરની સુરક્ષા માટે ક્રાંતિકારી એન્ટિ-પિક ટેક્નોલોજી રજૂ કરી, ચોરીના દરેક પ્રયાસ નિષ્ફળ જશે
ભારતમાં સૌપ્રથમવાર ડ્યુઅલ મોશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 'સેન્ટૌર' લોક રજૂ કરવામાં આવ્યું.
યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડે ગાંધીધામમાં નવું ફાઇનાન્શિયલ સેન્ટર શરૂ કર્યું
યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડે (યુટીઆઈ એમએફ) ગુજરાતના ગાંધીધામ ખાતે નવું યુટીઆઈ ફાઇનાન્શિયલ સેન્ટર (યુએફસી) ખોલવાની જાહેરાત કરી છે.
અશોક લેલેન્ડના 75 વર્ષની ઉજવણી કરતાં ડ્રીમ ડ્રાઇવ અમદાવાદ પહોંચી
અશોક લેલેન્ડના 75 વર્ષની ઉજવણી કરતાં ડ્રીમ ડ્રાઇવના ભાગરૂપે અશોક લેલેન્ડના ઓયસ્ટર ઝેડએક્સ અને બડા દોસ્ત વાહનો અમદાવાદ પહોંચ્યાં હતાં. મુંબઇથી સફરની શરૂઆત કરતાં વાહનો રાજકોટ તરફ આગળ વધ્યાં હતાં. આ અભિયાન અલવરના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં સમાપ્ત થશે.
ઉબેર પર હવે સસ્તામાં કેબ બુક થશે! નવી સુવિધાએ મચાવી ધમાલ; કેવી રીતે આવો જાણીએ
Uber New Feature : Uber પર એક નવું ફીચર શરૂ થયું છે. આ ફીચરમાં ત્રણ મિત્રો એક ડેસ્ટિનેશન માટે કેબ બુક કરાવી શકે છે. Uber દાવો કરે છે કે યુઝર્સ ગ્રુપ રાઇડ્સ પસંદ કરીને 30% સુધીની બચત કરી શકે છે.
Amazon.inના રાખી સ્ટોર સાથે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરો
પૂજાની ચીજ-વસ્તુઓ, ચોકલેટ, ઇલેક્ટ્રોનિક્સ,ફેશન અને બ્યુટી એસેન્સિયલ્સ, ખાસ તૈયાર કરેલા ઇ-ગિફ્ટ કાર્ડથી માંડીને બીજી અનેક ચીજ-વસ્તુઓ-Amazon.inનો રાખી સ્ટોર તમારા ભાઇ-બહેન પ્રત્યે પ્રેમની અભિવ્યક્તનું વન સ્ટોપ ડેસ્ટિનેશન છે.
મહિન્દ્રા મેન્યુલાઇફ મ્યુચ્યુઅલ ફંડે મહિન્દ્રા મેન્યુલાઇફ બિઝનેસ સાયકલ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી
એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ જે બિઝનેસ સાઇકલ આધારિત ઇન્વેસ્ટિંગ થીમને અનુસરે છે, સ્કીમ 21મી ઓગસ્ટ 2023ના રોજ ખુલે છે, 4થી સપ્ટેમ્બર 2023ના રોજ બંધ થાય છે અને 13મી સપ્ટેમ્બર, 2023થી સતત વેચાણ અને પુનઃખરીદી માટે ફરીથી ખૂલે છે.
એક્સિસ બેંકે ક્લિયરટ્રિપ સાથે હાથ મિલાવ્યા; 12.5 મિલિયન વપરાશકર્તાઓ માટે ઈન્ડસ્ટ્રી-ફર્સ્ટ લાભો રજૂ કર્યા
ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંકો પૈકીની એક એક્સિસ બેંકે ફ્લિપકાર્ટની કંપની ક્લિયરટ્રિપે તમામ વર્તમાન અને નવા એક્સિ બેંક ક્રેડિટ કાર્ડધારકો માટે ક્લિયરટ્રિપ દ્વારા બુકિંગ પર મુસાફરીને લગતા લાભો પ્રદાન કરવા માટે એક અનન્ય પ્રકારની દરખાસ્ત રજૂ કરશે.
નાદિર ગોદરેજને જીવન ગૌરવ પુરસ્કાર એવોર્ડથી સન્માનિત કરાયાં
ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તથા ગોદરેજ એગ્રોવેટના ચેરમેન નાદિર ગોદરેજ તાજેતરમાં મહારાષ્ટ્ર સ્ટેટ મેંગો ગ્રોવર્સ એસોસિયેશન દ્વારા પ્રતિષ્ઠિત ‘જીવન ગૌરવ પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ સન્માન ભારતીય કૃષિ અને બાગાયત ક્ષેત્રોમાં તેમના અસાધારણ યોગદાનને ચિહ્નિત કરે છે.