મુખ્ય સામગ્રી પર જાઓ

વ્યાપાર

2883 लेख
કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ સેક્ટરની કંપનીઓને મોટી રાહત આપવાની તૈયારી, નાણામંત્રીએ આપી આ મહત્વપૂર્ણ માહિતી

કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ સેક્ટરની કંપનીઓને મોટી રાહત આપવાની તૈયારી, નાણામંત્રીએ આપી આ મહત્વપૂર્ણ માહિતી

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યુ કે અમે ભારતને મેન્યુફેક્ચરિંગનું હબ બનાવવા માંગીએ છીએ. જેથી, અમે રસાયણો અને પેટ્રોકેમિકલ્સ પર PLI સ્કીમ લાવવાનું વિચારીશું.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
FarMartએ ફૂડ પ્રોસેસર્સ માટે  ભારતનું પ્રથમ ટેક સોલ્યુશન સૌદાબુક લોંચ કર્યું

FarMartએ ફૂડ પ્રોસેસર્સ માટે ભારતનું પ્રથમ ટેક સોલ્યુશન સૌદાબુક લોંચ કર્યું

ભારતના સૌથી ઝડપી વૃદ્ધિ સાધતા ઇન્ટેલિજન્ટ ફૂડ સપ્લાય નેટવર્ક FarMart તેના ટેક પ્લેટફોર્મ સૌદાબુકના લોંચની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે. દેશના ફૂડ સેક્ટરના આધુનિકીકરણની દિશામાં એક મજબૂત કદમ ભરતાં FarMart ભારતમાં તમામ ફૂડ પ્રોસેસર્સ અને મેન્યુફેક્ચરર્સ માટે તેનું પોતાનું ઇઆરપી (ફારમાર્ટઓએસ) ખોલી રહ્યું છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
હવે આવશે અદાણી ગ્રુપનું ક્રેડિટ કાર્ડ, વિઝાની સાથે થઈ ડીલ

હવે આવશે અદાણી ગ્રુપનું ક્રેડિટ કાર્ડ, વિઝાની સાથે થઈ ડીલ

બ્લૂમબર્ગમાં છપાયેલા સમાચાર અનુસાર, વિઝાના સીઈઓ રેયાન મેકઈનર્નીએ વિશ્લેષક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કંપનીએ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ્સ માટે અદાણી ગ્રુપ સાથે કરાર કર્યા છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
સમગ્ર ગુજરાતમાં 5 ડિસ્ટ્રીબ્યુટર શોરૂમના ઉદ્ઘાટન સાથે જોય ઈ-બાઈકે તેની હાજરી વિસ્તારી

સમગ્ર ગુજરાતમાં 5 ડિસ્ટ્રીબ્યુટર શોરૂમના ઉદ્ઘાટન સાથે જોય ઈ-બાઈકે તેની હાજરી વિસ્તારી

બ્રાન્ડ જોય ઇ-બાઇક હેઠળ ઇલેક્ટ્રિક વાહનોના ભારતના અગ્રણી ઉત્પાદકોમાંના એક વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડે આજે ગુજરાતના 5 વિવિધ શહેરોમાં 5 એક્સક્લુઝિવ ડિસ્ટ્રીબ્યુટર શોરૂમના ઉદ્ઘાટનની ગર્વભેર જાહેરાત કરી હતી.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડે અમદાવાદમાં તેનો બીજો સ્ટોર શરૂ કર્યો

મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડે અમદાવાદમાં તેનો બીજો સ્ટોર શરૂ કર્યો

સોના અને હીરાના ઘરેણાંની દેશની સૌથી મોટી રીટેઇલ ચેઇન્સમાંથી એક મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડે 22 જુલાઈ, 2023ના રોજ અમદાવાદમાં તેનો બીજો સ્ટોર શરૂ કર્યો છે. અમદાવાદના સેટેલાઇટ રોડ પર આવેલા આ સ્ટોરનું ઉદ્ઘાટન વેજલપુર વિસ્તારના ધારાસભ્ય શ્રી અમિત ઠાકરે કર્યું હતું.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ઓએનજીસીએ કરારના વિવાદોના ઝડપી નિરાકરણ માટે સરકારની વિવાદ સે વિશ્વાસ–2 સ્કીમના અમલીકરણમાં આગેવાની લીધી

ઓએનજીસીએ કરારના વિવાદોના ઝડપી નિરાકરણ માટે સરકારની વિવાદ સે વિશ્વાસ–2 સ્કીમના અમલીકરણમાં આગેવાની લીધી

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ઓએનજીસી)એ કરારના વિવાદોના ઝડપી નિરાકરણ માટે સરકારની વન-ટાઇમ સેટલમેન્ટ સ્કીમ ‘વિવાદ સે વિશ્વાસ – 2’ના અમલીકરણમાં આગેવાની લીધી છે. ઓએનજીસીએ આવા મુદ્દાઓના સમાધાન માટે આંતરિક ટાસ્ક ફોર્સની રચના કરી છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ઇસ્ટમેન એક્સપોર્ટ્સ ભારત બાયોટેક ગ્રૂપની ઇન્વેસ્ટમેન્ટ  કંપનીને 20 ટકા હિસ્સો વેચશે

ઇસ્ટમેન એક્સપોર્ટ્સ ભારત બાયોટેક ગ્રૂપની ઇન્વેસ્ટમેન્ટ કંપનીને 20 ટકા હિસ્સો વેચશે

આ સોદાથી ઇસ્ટમેન એક્સપોર્ટ્સ ગ્લોબલ ક્લોધિંગ પ્રાઇવેટ લિમિટેડ તેની ક્ષમતાઓ વિસ્તારશે, જ્યારે ભારત બાયોટેક ગ્રૂપ ભારતની ગ્રોથ સ્ટોરીમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
સોની ઇન્ડિયાએ સૌથી મોટા BRAVIA XR 4K Mini LED TVની જાહેરાત કરી

સોની ઇન્ડિયાએ સૌથી મોટા BRAVIA XR 4K Mini LED TVની જાહેરાત કરી

સોની ઈન્ડિયાએ આજે ​​તેની BRAVIA XR X95L Mini LED સિરીઝ હેઠળ બિલકુલ નવા 216 cm (85) ટેલિવિઝન લૉન્ચ કર્યા છે. કોગ્નિટિવ પ્રોસેસર XR દ્વારા સંચાલિત, ટીવી XR બેકલાઇટ માસ્ટર ડ્રાઇવને સમાવે છે, જે અદ્ભુત તેજ માટે લેટેસ્ટ જનરેશનની મિની એલઈડી બેકલાઇટને ચોક્કસપણે નિયંત્રિત કરે છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો સંશોધન અહેવાલ જનરલ ઈન્સ્યોરન્સમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પર પ્રકાશ પાડે છે

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો સંશોધન અહેવાલ જનરલ ઈન્સ્યોરન્સમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પર પ્રકાશ પાડે છે

ભારતની અગ્રણી ખાનગી સામાન્ય વીમા કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સે "ડિજીટલ એડોપ્શન એન્ડ કસ્ટમર્સ પર્સેપ્શન એબાઉટ જનરલ ઈન્સ્યોરન્સ ઈન 2023" શીર્ષક ધરાવતો તેનો નવીનતમ સંશોધન અહેવાલ પ્સ્તુત કર્યો છે. આ માટે ભારતના વિવિધ પ્રદેશોમાં સર્વેક્ષણો કરવામાં આવ્યા છે જેના અંતર્ગત અહેવાલ સામાન્ય વીમા ક્ષેત્રમાં ગ્રાહકોની જાગૃતિ, અનુકુલન સ્તર અને  ડિજિટલ મુસાફરી સંબંધિત અવરોધોની વ્યાપક સમજ પ્રદાન કરે છે. 

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
IMF એ ભારતનો GDP વૃદ્ધિ દર વધાર્યો, FY24 6.1% રહેવાનો અંદાજ

IMF એ ભારતનો GDP વૃદ્ધિ દર વધાર્યો, FY24 6.1% રહેવાનો અંદાજ

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે FY2023 ના માર્ચ ક્વાર્ટરમાં અપેક્ષિત કરતાં વધુ મજબૂત આર્થિક સ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો, જેનાથી ભારતના GDP વૃદ્ધિ દરમાં વધારો થયો હતો.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
તમિલનાડ મર્કેન્ટાઈલ બેંકનાં 2023-24નાં પ્રથમ ક્વાર્ટર માટેનાં અનઓડિટેડ નાણાકીય  પરિણામો

તમિલનાડ મર્કેન્ટાઈલ બેંકનાં 2023-24નાં પ્રથમ ક્વાર્ટર માટેનાં અનઓડિટેડ નાણાકીય પરિણામો

જૂન 2023નાં અંતે બેન્કનો કુલ બિઝનેસ રૂ. 84,300 કરોડ હતો, અને ગ્રોથ રેટ 9.40% હતો.બેન્કની ડિપોઝીટ અને એડવાન્સ પોર્ટફોલિયો અનુક્રમે રૂ. 47,008 કરોડ અને રૂ. 37,292 કરોડ હતા.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
એમેઝોન ગ્લોબલ સેલિંગ પર પ્રાઇમ ડે 2023નાં રોજ ભારતીય નિકાસકારોનાં વેપારમાં 70 ટકા (YoY)  વૃધ્ધિ

એમેઝોન ગ્લોબલ સેલિંગ પર પ્રાઇમ ડે 2023નાં રોજ ભારતીય નિકાસકારોનાં વેપારમાં 70 ટકા (YoY) વૃધ્ધિ

ટી સેગમેન્ટમાં 125% YoY, એપેરેલમાં 122%, હોમમાં 81% YoY, ફર્નિચરમાં 75% YoY અને કિચન સેગમેન્ટમાં 52% YoY સૌથી ઊંચી વૃધ્ધિ, પ્રાઇમ ડેનાં રોજ ભારતીય નિકાસકારો માટે યુએસ, યુકે અને મિડલ ઇસ્ટનાં દેશોમાં મહત્તમ બિઝનેસ ગ્રોથ, જાપાન 55 ટકા YOY વૃદ્ધિ સાથે નવું હાઇ ગ્રોથ ડેસ્ટીનેશન તરીકે ઊભર્યું.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
2000ની નોટોનું સર્ક્યુલેશન ડૂબી ગયું, સરકારે ચોંકાવનારો ડેટા જાહેર કર્યો!

2000ની નોટોનું સર્ક્યુલેશન ડૂબી ગયું, સરકારે ચોંકાવનારો ડેટા જાહેર કર્યો!

પંકજ ચૌધરીના તાજેતરના અહેવાલમાં 2000ની નોટોના ચલણમાં ચોંકાવનારા ઘટાડાને ઉજાગર કરવામાં આવ્યો છે, જે નોંધપાત્ર ચિંતાઓ ઉભો કરે છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
123 લાખથી વધુ ડોમેસ્ટિક પેસેન્જરોએ UDAN ફ્લાઇટમાં મુસાફરી કરી: કેન્દ્ર

123 લાખથી વધુ ડોમેસ્ટિક પેસેન્જરોએ UDAN ફ્લાઇટમાં મુસાફરી કરી: કેન્દ્ર

ઉડાન ફ્લાઇટ્સ પ્રવાસીઓને સશક્તિકરણ કરે છે: 123 લાખ સ્થાનિક મુસાફરોએ ઉડાન ભરી!

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
બજાજ ફાઇનાન્સ કાર લોન બેલેન્સ ટ્રાન્સફર: તમારી ડ્રીમ કારને સરળતાથી મેળવો

બજાજ ફાઇનાન્સ કાર લોન બેલેન્સ ટ્રાન્સફર: તમારી ડ્રીમ કારને સરળતાથી મેળવો

તમારી કાર લોન વધારવા માટે મુશ્કેલી-મુક્ત રીત શોધી રહ્યાં છો? બજાજ ફાઇનાન્સ તમારા માટે તેમની કાર લોન બેલેન્સ ટ્રાન્સફર અને ટોપ-અપ સેવાઓ સાથે સંપૂર્ણ ઉકેલ લાવે છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ONDC NSE સાથે મળીને નાના વેપારીઓને આપશે ટ્રેનિંગ, એક શાનદાર કાર્યક્રમ શરૂ કર્યો

ONDC NSE સાથે મળીને નાના વેપારીઓને આપશે ટ્રેનિંગ, એક શાનદાર કાર્યક્રમ શરૂ કર્યો

ONDC ભારત સરકારની એક પહેલ છે જ્યાં નાના વેપારીઓને સીધું ઓનલાઈન વેચાણ કરવાની તક મળે છે. સામાન્ય ગ્રાહકો આની મદદથી સસ્તા દરે ખરીદી શકે છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
Vi ભારતના યુવાનો માટે 10,000થી વધુ આંતરરાષ્ટ્રીય રોજગારીની તકો સુધીની પહોંચને સક્ષમ કરશે

Vi ભારતના યુવાનો માટે 10,000થી વધુ આંતરરાષ્ટ્રીય રોજગારીની તકો સુધીની પહોંચને સક્ષમ કરશે

UAE, જાપાન, ઓસ્ટ્રેલિયા, કેનેડા જેવા દેશોમાં ઉત્પાદન, વેચાણ, બિઝનેસ ડેવલપમેન્ટ, ગ્રાહક સપોર્ટ, લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રમાં નોકરીની સંભાવનાઓ છે. સ્નાતકની ડિગ્રી, ITI પ્રમાણપત્ર અથવા વિશિષ્ટ ડિપ્લોમા સહિતની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો વિદેશી રોજગાર મેળવવા માટે લક્ષ્ય રાખી શકે છે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
યથાર્થ હોસ્પિટલ એન્ડ ટ્રોમા કેર સર્વિસ લિમિટેડનો IPO 26 જુલાઈ, 2023ના રોજ ખુલશે

યથાર્થ હોસ્પિટલ એન્ડ ટ્રોમા કેર સર્વિસ લિમિટેડનો IPO 26 જુલાઈ, 2023ના રોજ ખુલશે

પ્રાઈસ બેન્ડ પ્રતિ ઈક્વિટી શેર રૂ. 285થી રૂ. 300 પર નક્કી કરવામાં આવી છે, બિડ/ઓફર બુધવાર, 26 જુલાઈ, 2023ના રોજ ખુલશે અને શુક્રવાર, જુલાઈ 28, 2023ના રોજ બંધ થશે. એન્કર ઈન્વેસ્ટર બિડિંગ તારીખ મંગળવાર, 25 જુલાઈ, 2023ના રોજ થશે; બિડ ઓછામાં ઓછા 50 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 50 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
સીએટ અને મેરેંગોનીએ ટ્રક અને બસના  ટાયરમાં શ્રેષ્ઠતાને આગળ વધારી

સીએટ અને મેરેંગોનીએ ટ્રક અને બસના ટાયરમાં શ્રેષ્ઠતાને આગળ વધારી

ગ્રાહક સંતોષ માટે તેની પ્રતિબદ્ધતા માટે જાણીતી અગ્રણી ટાયર ઉત્પાદક સીએટ લિમિટેડે ટાયર રીટ્રેડિંગ ઉદ્યોગમાં વૈશ્વિક અગ્રણી મેરેંગોની  એસ.પી.એ. સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. આ સહયોગનો ઉદ્દેશ્ય ભારતીય બજારમાં નવીન અને ભરોસાપાત્ર ટાયર રીટ્રેડીંગ સોલ્યુશન્સ ઓફર કરીને ઉન્નત ગ્રાહક અનુભવ પ્રદાન કરવાનો છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગાર્મેન્ટ ટેક્નોલોજી એક્સ્પો 2023 દિલ્હી એનસીઆરના ફેશન હબને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે!

ગાર્મેન્ટ ટેક્નોલોજી એક્સ્પો 2023 દિલ્હી એનસીઆરના ફેશન હબને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે!

દિલ્હી એનસીઆરનું ફેશન હબ નવી ઊંચાઈઓ પર પહોંચ્યું છે કારણ કે ગારમેન્ટ ટેક્નોલોજી એક્સ્પો 2023 ફેશન લેન્ડસ્કેપને ફરીથી વ્યાખ્યાયિત કરીને કેન્દ્રમાં છે.  

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા