મુખ્ય સામગ્રી પર જાઓ

વ્યાપાર

2883 लेख
SBIએ 'YONO ફોર એવરી ઈન્ડિયન' અને એટીએમ દ્વારા ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ કેશ વિડ્રોઅલ શરૂ કરી

SBIએ 'YONO ફોર એવરી ઈન્ડિયન' અને એટીએમ દ્વારા ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ કેશ વિડ્રોઅલ શરૂ કરી

દેશની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ 68મા બેંક દિવસની ઊજવણીના ભાગરૂપે તેની વિસ્તૃત ડિજિટલ બેંકિંગ એપ્લિકેશન, 'YONO ફોર એવરી ઈન્ડિયન' અને ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ કેશ વિડ્રોઅલ (ICCW) સુવિધાઓ લોન્ચ કરી હતી.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
અદાણી પોર્ટસ મુંદ્રા પર અત્યાર સુધીના સૌથી વિશાળ જહાજ લાંગરવાનો સર્જાયો  વિક્રમ

અદાણી પોર્ટસ મુંદ્રા પર અત્યાર સુધીના સૌથી વિશાળ જહાજ લાંગરવાનો સર્જાયો વિક્રમ

અદાણી મુન્દ્રા પોર્ટ એ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)નું ફ્લેગશીપ પોર્ટ, ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક યુટિલિટી અને વૈવિધ્યસભર અદાણી જૂથના એક ભાગ અદાણી પોર્ટસ દ્વારા 399 મીટર લાંબા અને 54 મીટર પહોળા જહાજને બર્થ કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ડોમિનોઝ ઇન્ડિયાએ ગુજરાતમાં ન્યૂ રાગી સુપર ક્રસ્ટ પિઝાના લોન્ચિંગ સાથે  ન્યુટ્રિશ્નલ ઈનોવેશન્સની હિમાયત કરી

ડોમિનોઝ ઇન્ડિયાએ ગુજરાતમાં ન્યૂ રાગી સુપર ક્રસ્ટ પિઝાના લોન્ચિંગ સાથે ન્યુટ્રિશ્નલ ઈનોવેશન્સની હિમાયત કરી

જાડા ધાનના આંતરરાષ્ટ્રીય વર્ષ 2023ને અનુરૂપ, ડોમિનોઝ પિઝા ઇન્ડિયાના આ ક્યુલિનરી સંશોધનનો હેતુ જાડા ધાનના વપરાશને પ્રોત્સાહન આપવાનો તથા આરોગ્ય અને સાતત્યપણાને સહાય કરવાની સાથે સાથે જ ભારતીય કૃષિ ક્ષેત્રે ગુજરાતની મહત્વની ભૂમિકાને આગળ વધારવાનો છે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ભારતીય અર્થવ્યવસ્થામાં 'ટ્વીન-બેલેન્સ શીટ'ની સમસ્યાનો ઉકેલ આવી ગયો, જાણો શું થાય છે

ભારતીય અર્થવ્યવસ્થામાં 'ટ્વીન-બેલેન્સ શીટ'ની સમસ્યાનો ઉકેલ આવી ગયો, જાણો શું થાય છે

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થામાં બેંકો અને કોર્પોરેટ્સની 'ટ્વીન-બેલેન્સ શીટ'ની સમસ્યાનો ઉકેલ આવી ગયો છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે મોદી સરકારના સંયુક્ત પ્રયાસોને કારણે હવે 'ટ્વીન-બેલેન્સ શીટ'નો લાભ મળી રહ્યો છે. 

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
જૂનમાં GST કલેકશનમાં 12 ટકાનો ઉછાળો, તિજોરીમાં આટલા લાખ કરોડ રૂપિયા આવ્યા

જૂનમાં GST કલેકશનમાં 12 ટકાનો ઉછાળો, તિજોરીમાં આટલા લાખ કરોડ રૂપિયા આવ્યા

નિષ્ણાતોનું કહેવું છે કે સરકાર માટે આ સારા સમાચાર છે. ટેક્સ કલેક્શન વધવાથી સરકાર વિકાસના કામો પાછળ વધુ ખર્ચ કરી શકશે. આ સાથે જન કલ્યાણ યોજનાઓ પરની ફાળવણી પણ વધશે, જેનો લાભ સામાન્ય લોકોને મળશે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
સેન્કો ગોલ્ડ લિમિટેડનો આઈપીઓ 04 જુલાઈ, 2023ના રોજ ખૂલશે

સેન્કો ગોલ્ડ લિમિટેડનો આઈપીઓ 04 જુલાઈ, 2023ના રોજ ખૂલશે

રૂ. 10ની ફેસ વેલ્યુવાળા દરેક ઈક્વિટી શેર દીઠ પ્રાઈસ બેન્ડ રૂ. 301થી રૂ. 317 નક્કી કરવામાં આવી છે, ઓફર મંગળવાર, 04 જુલાઈ, 2023ના રોજ ખુલશે અને ગુરુવાર, 06 જુલાઈ, 2023ના રોજ બંધ થશે, બિડ ઓછામાં ઓછા 47 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 47 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
એલએન્ડટી ફાઈનાન્સના ઈએમઆઈ પ્રોટેક્ટ પ્લાને અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ ગ્રાહકોને આવરી લીધા છે

એલએન્ડટી ફાઈનાન્સના ઈએમઆઈ પ્રોટેક્ટ પ્લાને અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ ગ્રાહકોને આવરી લીધા છે

દેશની અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓમાંની એક એલએન્ડટી ફાઈનાન્સ લિમિટેડ (એલટીએફ) એ આજે જાહેરાત કરી છે કે તેનો ઈક્વેટેડ મન્થલી ઈન્સ્ટોલમેન્ટ (ઈએમઆઈ) પ્રોટેક્ટ પ્લાન જે કૃષિ લોન ગ્રાહકો માટે બજારમાં અન્ય પ્રોડક્ટ્સથી જુદો તરી આવે છે, તેણે અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ ગ્રાહકોને આવરી લીધા છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
એક્સિસ બેંક અને નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરે બહુવર્ષીય  વ્યૂહાત્મક સહયોગની જાહેરાત કરી

એક્સિસ બેંક અને નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરે બહુવર્ષીય વ્યૂહાત્મક સહયોગની જાહેરાત કરી

એક્સિસ બેંકના ખાનગી બેંકિંગ વ્યવસાય બર્ગન્ડી પ્રાઇવેટ અને નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરે ભારતના સાંસ્કૃતિક ક્ષેત્ર પર ઊંડી અસર ઊભી કરવાના ઉદ્દેશ્ય સાથે એક શક્તિશાળી જોડાણ રચીને બહુ-વર્ષીય સહયોગની જાહેરાત કરી હતી.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
Market All Time High પર પહોંચ્યું, સેન્સેક્સ અને નિફ્ટીએ એક જ દિવસમાં રોકાણકારોને અમીર બનાવી દીધા

Market All Time High પર પહોંચ્યું, સેન્સેક્સ અને નિફ્ટીએ એક જ દિવસમાં રોકાણકારોને અમીર બનાવી દીધા

આ વર્ષે આ પ્રથમ વખત છે જ્યારે નિફ્ટીએ એક જ સપ્તાહમાં બે વખત 19,000નો આંકડો પાર કર્યો છે. ઈદના એક દિવસ પહેલા સેન્સેક્સ અને નિફ્ટી બંને સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા. આજે સેન્સેક્સ 803 પોઈન્ટના ઉછાળા સાથે 64,718 પર અને નિફ્ટી 216 પોઈન્ટના ઉછાળા સાથે 19,189 પર બંધ રહ્યો હતો. આજે નિફ્ટી પણ ઓલ ટાઈમ હાઈ 19,201ને સ્પર્શી ગયો છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
વેદાંતાએ ટ્રાન્સજેન્ડર્સ માટે અનોખી સમાવેશક નીતિ શરૂ કરી

વેદાંતાએ ટ્રાન્સજેન્ડર્સ માટે અનોખી સમાવેશક નીતિ શરૂ કરી

સમાવિષ્ટ નીતિના ભાગરૂપે તેમના કર્મચારીઓ માટે વધારાની તબીબી અને રજાના લાભોની જાહેરાત કરી, વેદાંતા ગ્રૂપની કંપની હિન્દુસ્તાન ઝિંકે એક મહિના સુધી ચાલનારી સર્વસમાવેશક પહેલ ઝિનકલુઝનની ઉજવણી કરી.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગતિએ 1000 પીનકોડનો ઉમેરો કરી ડાયરેક્ટ કવરેજમાં વધારો કર્યો

ગતિએ 1000 પીનકોડનો ઉમેરો કરી ડાયરેક્ટ કવરેજમાં વધારો કર્યો

ઓલકાર્ગો ગ્રૂપ કંપની અને ભારતની પ્રીમિયર એક્સપ્રેસ લોજીસ્ટિક્સ અને સપ્લાય ચેઇન સોલ્યુશન્સ પ્રોવાઇડર્સ પૈકીના એક ગતિ લિમિટેડે તેના ડાયરેક્ટ ડિલિવરી કવરેજ નેટવર્કમાં 1000 પીનકોડ ઉમેરીને તેના ડાયરેક્ટ કવરેજમાં 25 ટકાનો વધારો કર્યો છે. ગતિના અજોડ ટ્રાન્સપોર્ટેશન, વેરહાઉસિંગ અને સર્વિસ ડિલિવરી ક્ષમતાઓ સાથે બિઝનેસિસ દેશભરમાં કાર્યક્ષમ અને ટકાઉ રૂતે તેમની કામગીરીમાં વધારો કરી શકશે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
પીએન્ડજી દ્વારા ભારતના નિકાસ કેન્દ્ર સ્થાપવા માટે ગુજરાતમાં રૂ. 2000 કરોડના રોકાણની ઘોષણા

પીએન્ડજી દ્વારા ભારતના નિકાસ કેન્દ્ર સ્થાપવા માટે ગુજરાતમાં રૂ. 2000 કરોડના રોકાણની ઘોષણા

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મિટિંગમાં પીએન્ડજી ઈન્ડિયાના સીઈઓ દ્વારા અમદાવાદના સાણંદમાં નવા ઉત્પાદન એકમ માટે રોકાણની ઘોષણા

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
એલએન્ડટી ફાઈનાન્સના ઈએમઆઈ પ્રોટેક્ટ પ્લાને અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ ગ્રાહકોને આવરી લીધા છે

એલએન્ડટી ફાઈનાન્સના ઈએમઆઈ પ્રોટેક્ટ પ્લાને અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ ગ્રાહકોને આવરી લીધા છે

દેશની અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓમાંની એક એલએન્ડટી ફાઈનાન્સ લિમિટેડ (એલટીએફ) એ આજે જાહેરાત કરી છે કે તેનો ઈક્વેટેડ મન્થલી ઈન્સ્ટોલમેન્ટ (ઈએમઆઈ) પ્રોટેક્ટ પ્લાન જે કૃષિ લોન ગ્રાહકો માટે બજારમાં અન્ય પ્રોડક્ટ્સથી જુદો તરી આવે છે, તેણે અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ ગ્રાહકોને આવરી લીધા છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સે સંયુક્તપણે 'iShield' લોન્ચ કર્યું

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સે સંયુક્તપણે 'iShield' લોન્ચ કર્યું

આરોગ્ય અને જીવન વીમાના બે લાભો સમગ્ર પરિવારની નાણાંકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ સોલ્યુશનને આવશ્યક બનાવે છે, આરોગ્ય વીમા લાભોમાં હોસ્પિટલમાં દાખલ થવા પહેલા અને પછીના ખર્ચ અને ડે કેર ટ્રીટમેન્ટ, ટેલિકોન્સલ્ટેશન અને ડોમેસ્ટિક એર એમ્બ્યુલન્સ સંબંધિત ખર્ચનો સમાવેશ થાય છે. જીવન વીમા લાભમાં 85 વર્ષની ઉંમર સુધી લાઈફ કવરનો સમાવેશ થાય છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
બજાજ ફિનસર્વ એએમસીએ બજાજ ફિનસર્વ લિક્વિડ ફંડ અને બજાજ ફિનસર્વ ઓવરનાઈટ ફંડ પ્રસ્તુત કર્યું

બજાજ ફિનસર્વ એએમસીએ બજાજ ફિનસર્વ લિક્વિડ ફંડ અને બજાજ ફિનસર્વ ઓવરનાઈટ ફંડ પ્રસ્તુત કર્યું

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ (બજાજ ફિનસર્વ એએમસી) જે ભારતના અગ્રણી અને વૈવિધ્યસભર ફાઈનાન્સિયલ સર્વિસીસ ગ્રુપમાંના એક બજાજ ફિનસર્વનો હિસ્સો છે, તેણે બજાજફિનસર્વ લિક્વિડ ફંડ અને બજાજ ફિનસર્વ ઓવરનાઈટ ફંડ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
અવાડા ગ્રુપે ઐતિહાસિક રૂ. 10,700 કરોડનો ફંડિંગ રાઉન્ડ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો, ગ્રીન એનર્જી માટે તેની પ્રતિબદ્ધતાને  મજબૂત બનાવી

અવાડા ગ્રુપે ઐતિહાસિક રૂ. 10,700 કરોડનો ફંડિંગ રાઉન્ડ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો, ગ્રીન એનર્જી માટે તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવી

અગ્રણી સંકલિત ઊર્જા પ્લેટફોર્મ અવાડા ગ્રુપે એશિયા અને ભારતના પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્ર માટે ગ્રીન એનર્જી ઉદ્યોગ માટે ઐતિહાસિક ક્ષણ તરીકે, રૂ. 10,700 કરોડ (1.3 અબજ ડોલર) ફંડિંગ રાઉન્ડને સફળ રીતે પૂરો કરવાની જાહેરાત કરી છે. આ ફંડિંગ રાઉન્ડ એશિયામાં કોઈપણ ગ્રીન એનર્જી કંપની દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો ઈક્વિટી રાઉન્ડ છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
મેડિક્સ ગ્લોબલ દ્વારા સ્ટાર્ટ-અપ્સ અને ઇનોવેટર્સ માટે  ડિજિટલ હેલ્થ ઇનોવેશન ચેલેન્જ 2023

મેડિક્સ ગ્લોબલ દ્વારા સ્ટાર્ટ-અપ્સ અને ઇનોવેટર્સ માટે ડિજિટલ હેલ્થ ઇનોવેશન ચેલેન્જ 2023

મહિલાઓનાં આરોગ્ય અને માનસિક તંદુરસ્તીના મેનેજમેન્ટ માટે હેલ્થકેર ટેક સોલ્યુશન્સમાં અવકાશ પૂરવા પર ધ્યાન કેન્દ્રીત કરવા મેડિક્સ ગ્લોબલની પહેલ, દેશભરનાં સ્ટાર્ટ-અપ્સ અને ઇનોવેટર્સને આમંત્રણ, સ્પર્ધા માટેની એન્ટ્રી 28 જૂનથી શરૂ થશે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
તાતા એઆઈએએ વોટ્સએપ અને યુપીઆઈ દ્વારા ઈન્ડસ્ટ્રી-ફર્સ્ટ  પ્રીમિયમ પેમેન્ટની રજૂઆત કરી

તાતા એઆઈએએ વોટ્સએપ અને યુપીઆઈ દ્વારા ઈન્ડસ્ટ્રી-ફર્સ્ટ પ્રીમિયમ પેમેન્ટની રજૂઆત કરી

'કન્ઝ્યુમર ઓબ્સેશન'ના તેના મૂલ્યને વધુ મજબૂત બનાવવા માટે, તાતા એઆઈએ લાઈફ ઈન્સ્યોરન્સ (તાતા એઆઈએ) એ વોટ્સએપ અને યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ દ્વારા ડિજિટલ પેમેન્ટ્સ રજૂ કર્યા છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના 61મા જન્મદિવસે અદાણી ફાઉન્ડેશન દ્વારા રક્તદાન અભિયાન

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના 61મા જન્મદિવસે અદાણી ફાઉન્ડેશન દ્વારા રક્તદાન અભિયાન

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ આદાણીના 61મા જન્મદિવસે અદાણી ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય સ્તરે રક્તદાન અભિયાન યોજવામાં આવ્યું હતું. આ ઉમદાકાર્યમાં 20,621 યુનીટ એટલે કે અંદાજે 8,200 લીટર રક્તદાન કરવામાં આવ્યું.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
બીવાયડી ઇન્ડિયાએ તેના વાહનો માટે ફાઇનાન્સ સોલ્યુશન્સ ઓફર કરવા માટે બજાજ  ફાઇનાન્સ સાથે ભાગીદારી કરી

બીવાયડી ઇન્ડિયાએ તેના વાહનો માટે ફાઇનાન્સ સોલ્યુશન્સ ઓફર કરવા માટે બજાજ ફાઇનાન્સ સાથે ભાગીદારી કરી

બજાજ ફાઇનાન્સ સમગ્ર ભારતમાં બીવાયડીના ગ્રાહકો અને ડીલરોને વાહન માટે નાણાકીય ઉકેલો પૂરા પાડશે, આ ભાગીદારી ગ્રાહકો માટે ઝડપી, અનુકૂળ અને કડાકૂટ વગરનો નાણાકીય અનુભવને આપશે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા