ઇન્ડિયા
12647 लेख
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની યુક્રેનના ભારત સ્થિત ,રાજદૂત ડૉ. ઓલેક્સાન્ડર પોલિશ્ચુક સાથે વન ટુ વન બેઠક
વડોદરામાં યોજાઈ રહેલી મધ્ય ગુજરાત પ્રદેશની VGRCના પ્રથમ દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારતમાં યુક્રેનના માનનીય રાજદૂત ડૉ. ઓલેક્ઝાન્ડર પોલિશચુક સાથે વન-ટુ-વન બેઠક યોજી હતી.
ગુજરાત બન્યું રોકાણનું હબ: કઝાકિસ્તાનના રાજદૂતે ગિફ્ટ સિટી અને ધોલેરામાં રસ દાખવ્યો
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે આજે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ભારતમાં કઝાકિસ્તાન ગણરાજ્યના રાજદૂત શ્રી અઝામત યેસ્કારાયેવએ શુભેચ્છા મુલાકાત કરી હતી.
પંજાબ સરકાર: ખેડૂતોને મફત અને અવિરત વીજળી દ્વારા કૃષિ ક્ષેત્રમાં મોટી રાહત
પંજાબ સરકાર ખેડૂતોને અવિરત અને મફત વીજળી પૂરી પાડી કૃષિને નફાકારક બનાવી રહી છે. જાણો કેવી રીતે પંજાબમાં વીજ માળખું મજબૂત બન્યું અને ખેડૂતોને શું મળી રાહત.
ગુજરાતમાં ઔદ્યોગિક ક્રાંતિ: CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત, 5 જિલ્લામાં 3,611 એકરમાં બનશે 8 નવી સ્માર્ટ GIDC
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રોકાણ, વિકાસ અને રોજગાર ક્ષેત્રે ગુજરાતને વધુ વિશ્વસનીય બનાવવાના હેતુસર વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની વડોદરામાં યોજાયેલી ચોથી કડીમાં વિવિધ જિલ્લાઓમાં 8 નવી GIDCની સ્થાપનાની જાહેરાત કરી હતી.
ગાંધીનગરમાં 'ડિપ્લોમા પ્રોગ્રામ ઓન લેબર રિલેશન્સ એન્ડ સોશિયલ ડાયલોગ'નો પ્રારંભ
મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ-ગુજરાત (MGLI) તથા આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO)ના સંયુક્ત ઉપક્રમે "ડિપ્લોમા પ્રોગ્રામ ઓન લેબર રિલેશન્સ એન્ડ સોશિયલ ડાયલોગ"નો પ્રારંભ.
અમદાવાદ-મંગલુરૂ સ્પેશિયલ ટ્રેનની મુસાફરો માટે ખુશખબર: સેવાઓમાં વધારો કરાયો
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની વધારાની ભીડને ધ્યાનમાં રાખતાં અમદાવાદ અને મંગલુરૂ વચ્ચે સ્પેશિયલ ભાડા પર સંચાલિત કરવામાં આવી રહેલી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની અવધિનું વિસ્તરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ ટ્રેન 31 જુલાઈ 2026 સુધી વધારાના ફેરા સાથે સંચાલિત કરવામાં આવશે, જેનાથી યાત્રીઓને વધુ સુવિધા ઉપલબ્ધ થશે તથા વધારાના યાત્રી ટ્રાફિકનું સુગમ વ્યવસ્થાપન કરી શકાશે.
વાઇબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સિસ દરમિયાન iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર અર્પણ
દક્ષિણ ગુજરાતમાં યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમા ફક્ત ૧૧ જ દિવસમા ૩૫૦ કંપનીને વાઇબ્રન્ટ ખાતે જોડવા બદલ ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર મુખ્યમંત્રીશ્રીના હસ્તે એનાયત કરાયું.
વડોદરામાં પરિવહન ક્રાંતિ: ૩૦ નવી ઈલેક્ટ્રિક એસી બસોનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રસ્થાન
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં વડોદરામાં ‘પીએમ ઈ-બસ સેવા’ હેઠળ ૩૦ અત્યાધુનિક એસી ઈલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું.
માલપુરમાં પીવાના પાણીની સુવિધા માટે બોરમોટરનું લોકાર્પણ કરાયું - Ahmedabad Express
બોરતલાવ તાલુકા પંચાયત બેઠકના માલપુર ગામે ભાવિકાબેન પટેલના હસ્તે બોરમોટરનું લોકાર્પણ. મહાદેવ મંદિરે પેવર બ્લોક લગાવવાનું અપાયું વચન.
કચ્છમાં અછત વચ્ચે એગ્રોસેલ ફાઉન્ડેશન દ્વારા અડધા ભાવે ઘાસચારો વિતરણ - Ahmedabad Express
કચ્છમાં વરસાદ ખેંચાતા પશુપાલકોની વહારે આવ્યું એગ્રોસેલ ફાઉન્ડેશન, ગોરેવાલી જૂથ ગ્રામ પંચાયતના માલધારીઓને આપી મોટી આર્થિક રાહત.
મોટા કરોડિયા ગામે નિઃશુલ્ક નેત્ર નિદાન અને ફિઝિયોથેરાપી કેમ્પ યોજાયો - Ahmedabad Express
અબડાસાના મોટા કરોડિયા ગામે ૧૬૨ દર્દીઓની આંખોની તપાસ કરાઈ, જેમાંથી ૨૨ દર્દીઓને ભુજ અંધજન મંડળ ખાતે મફત ઓપરેશન માટે લઈ જવાશે.
જૂનાગઢમાં કલેક્ટર યોગેશ ચૌધરીએ પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ કરાવ્યો - Ahmedabad Express
જૂનાગઢ જિલ્લાના પાદરીયા ગામે કલેક્ટર યોગેશ ચૌધરીએ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવી રાષ્ટ્રીય રસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો.
અમરેલીમાં વનમંત્રીના પ્રવાસ વચ્ચે ૨૪ કલાકમાં ૩ સિંહબાળના મોત - Ahmedabad Express
અમરેલી જિલ્લામાં વન વિભાગની ઘોર બેદરકારી વચ્ચે ૨૪ કલાકમાં ત્રણ સિંહબાળના ટપોટપ મોત થતાં સિંહપ્રેમીઓમાં વન તંત્ર સામે ભારે રોષ વ્યાપ્યો છે.
જૂનાગઢ ભવનાથ મંદિરે સિનિયર સિટીઝન બ્રહ્મ ગ્રુપ દ્વારા ધજા રોહણ: હર હર મહાદેવના નાદથી ગુંજ્યું મંદિર - Ahmedabad Express
જૂનાગઢના પ્રખ્યાત ભવનાથ મહાદેવ મંદિરે સિનિયર સિટીઝન બ્રહ્મ ગ્રુપ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ધ્વજારોહણ અને પૂજનનો ભક્તિમય કાર્યક્રમ યોજાયો હતો.
ડાંગ LCBની મોટી સફળતા: કાલીબેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, લગ્નપ્રસંગમાં નાચવા આવેલા ૩ કિશોરો ઝડપાયા - Ahmedabad Express
ડાંગ જિલ્લાના કાલીબેલ ગામે લગ્નની મોજ માણવા આવેલા ત્રણ કિશોરો મોજશોખ ખાતર ચોર બની ગયા, ડાંગ LCB એ ગણતરીના દિવસોમાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા.
પંજાબમાં કેજરીવાલ-માનનો મોટો આધ્યાત્મિક દાવ: ૨૨ શહેરોમાં ભજન સંધ્યા અને મફત તીર્થયાત્રાના રૂટની જાહેરાત - Ahmedabad Express
પંજાબની આપ સરકારે અમૃતસરમાં ભગવાન શિવ ભજન સંધ્યા દરમિયાન લવ-કુશ મંદિર, મફત તીર્થયાત્રા અને ધાર્મિક નાટકો સહિત ૫ મોટી ઐતિહાસિક જાહેરાતો કરીને હિન્દુ મતદારોને રીઝવવાનો મોટો પ્રયાસ કર્યો છે.
પંજાબમાં ડ્રગ્સ-ગેંગસ્ટર સામે માન સરકારનો મોટો એક્શન પ્લાન: શું કેન્દ્રના અસહકારથી અટકી છે લડાઈ? - Ahmedabad Express
પંજાબની ભગવંત માન સરકારે ડ્રગ્સ અને ગેંગસ્ટરો સામે સખત કાર્યવાહી તેજ કરી છે, પરંતુ સરહદી સુરક્ષામાં કેન્દ્રના અસહકારના આક્ષેપોથી નવો વિવાદ સર્જાયો છે.
પંજાબમાં માન સરકારનો 'સૂરમા' કેમ્પેઈન: નશાથી મુક્ત થયેલા યુવાનો હવે બનશે એમ્બેસેડર, વિરોધીઓને સણસણતો જવાબ - Ahmedabad Express
મુખ્યમંત્રી ભગવંત માને લુધિયાણાથી 'યુદ્ધ નશેઆં વિરુદ્ધ'ના બીજા તબક્કા તરીકે 'સૂરમા' અભિયાન શરૂ કરી નશા મુક્ત પંજાબ માટે મોટો માસ્ટરસ્ટ્રોક ખેલ્યો છે.
લંડનમાં તેલંગાણાના વિદ્યાર્થી શ્રીનાથ રેડ્ડીનું રહસ્યમય મૃત્યુ: પરિવાર ન્યાયની અપેક્ષાએ
અમદાવાદ એક્સપ્રેસ: તેલંગાણાના કમરેડ્ડીના 25 વર્ષીય વિદ્યાર્થી શ્રીનાથ રેડ્ડી, જે ઉચ્ચ શિક્ષણ માટે યુનાઇટેડ કિંગડમ ગયા હતા, તેમનું લંડનમાં અણધારી સંજોગોમાં નિધન...
મુંબઈ પોલીસે મોહરમ સરઘસ પર ઝેરના કેપ્સ્યુલ હુમલાનો કાવતરું નિષ્ફળ બનાવ્યું: 14,900 કેપ્સ્યુલ જપ્ત
મુંબઈ પોલીસે મોહરમ સરઘસ દરમિયાન ઝેર ભરેલા કેપ્સ્યુલ વિતરિત કરવાના કાવતરાને નિષ્ફળ બનાવીને એક મોટી દુર્ઘટના ટાળી છે. આ કાવતરાના ભાગરૂપે, પોલીસે 14,900 ઝીંક ફોસ્ફ...