મુખ્ય સામગ્રી પર જાઓ

ઇન્ડિયા

11583 लेख
'આધાર કાર્ડને ૧૨મા દસ્તાવેજ તરીકે ગણવું જોઈએ', બિહાર SIR પર સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ

'આધાર કાર્ડને ૧૨મા દસ્તાવેજ તરીકે ગણવું જોઈએ', બિહાર SIR પર સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ

બિહારના લાખો મતદારો જે મતદાર ઓળખપત્ર અને આધાર કાર્ડને ઓળખ ન હોવાને કારણે મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે પોતાના જૂના દસ્તાવેજો બતાવી શક્યા ન હતા, તેમને આનો લાભ મળશે.

Kalpesh Kosti · 8 મહિના પેહલા
રાજપીપળાની શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનનું રાજ્ય કક્ષાએ ગૌરવ વધારતા વિદ્યાર્થીઓ

રાજપીપળાની શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનનું રાજ્ય કક્ષાએ ગૌરવ વધારતા વિદ્યાર્થીઓ

નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં આવેલી શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનના વિદ્યાર્થીઓએ રાજ્ય સ્તરે ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે. 

Kalpesh Kosti · 8 મહિના પેહલા
નર્મદા જિલ્લામાં ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકો જોગ

નર્મદા જિલ્લામાં ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકો જોગ

ARTO કચેરી દ્વારા ટુ-વ્હીલર તેમજ ફોર-વ્હીલર (નોન ટ્રાન્સપોર્ટ) વાહનોને લગતી હાલની સીરિઝનું રી-ઓક્શન હાથ ધરાશે.

Kalpesh Kosti · 8 મહિના પેહલા
ગુજરાતમાં બે દિવસ દરમિયાન અત્યંત ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં બે દિવસ દરમિયાન અત્યંત ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગની આગાહી

ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. ૬ અને ૭ સપ્ટેમ્બર,૨૦૨૫ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરીને અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં રેડ અલર્ટ જાહેર.

Kalpesh Kosti · 8 મહિના પેહલા
ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી 10 ગામો સંપર્કવિહોણા, નદીઓ ગાંડીતૂર બની

ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી 10 ગામો સંપર્કવિહોણા, નદીઓ ગાંડીતૂર બની

ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી 10 ગામો સંપર્કવિહોણા! અંબિકા, પૂર્ણા નદીઓ ગાંડીતૂર, કોઝવે બંધ. સાપુતારામાં પ્રવાસન વધ્યું. વરસાદની તાજેતરની અપડેટ જાણો. 

Kalpesh Kosti · 8 મહિના પેહલા
ખેડા જિલ્લાના શિક્ષકશ્રી પારુલબેન દેવમુરારીને જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર

ખેડા જિલ્લાના શિક્ષકશ્રી પારુલબેન દેવમુરારીને જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર

પારુલબેન દેવમુરારીને ખેડા જિલ્લામાં શિક્ષક દિવસ ૨૦૨૫ પર શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર! શિક્ષણ, સાહિત્ય અને સામાજિક યોગદાન. સુણદા ગામનું ગૌરવ. 

Kalpesh Kosti · 8 મહિના પેહલા
ધરમપુરના ડૉ. ધર્મેન્દ્ર પટેલને રાજ્યનો શ્રેષ્ઠ આચાર્ય પુરસ્કાર

ધરમપુરના ડૉ. ધર્મેન્દ્ર પટેલને રાજ્યનો શ્રેષ્ઠ આચાર્ય પુરસ્કાર

ધરમપુરના ડૉ. ધર્મેન્દ્ર પટેલને શિક્ષક દિવસ ૨૦૨૫ પર રાજ્યનો શ્રેષ્ઠ આચાર્ય પુરસ્કાર! શિક્ષણ, સાહિત્ય અને સામાજિક સેવામાં યોગદાન. મહેસાણાનું ગૌરવ. 

Kalpesh Kosti · 8 મહિના પેહલા
આંકોલવાડી કન્યાશાળાના શિક્ષકને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર

આંકોલવાડી કન્યાશાળાના શિક્ષકને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર

આંકોલવાડી કન્યાશાળાના શિક્ષક નિશાંતભાઈ મહેતાને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર! શિક્ષક દિવસ ૨૦૨૫ પર ગુજરાતમાં સન્માન, પર્યાવરણ અને સંસ્કાર શિક્ષણની વાર્તા જાણો. તાલાલા તાલુકાના ગૌરવની વિગતો અહીં સમજો. 

Kalpesh Kosti · 8 મહિના પેહલા
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની તબિયત લથડી, મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની તબિયત લથડી, મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની તબિયત લથડતા તેમને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસથી બીમાર રહેલા મુખ્યમંત્રી પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લઈ શક્યા ન હતા

Kalpesh Kosti · 8 મહિના પેહલા
પોલીસને મળ્યો ધમકીભર્યો સંદેશ , દેશ હચમચી જશે, ૧૪ આતંકવાદીઓ મુંબઈમાં ઘૂસી ગયા છે

પોલીસને મળ્યો ધમકીભર્યો સંદેશ , દેશ હચમચી જશે, ૧૪ આતંકવાદીઓ મુંબઈમાં ઘૂસી ગયા છે

મુંબઈ પોલીસને એક ધમકીભર્યો સંદેશ મોકલવામાં આવ્યો છે, જેમાં 'લશ્કર-એ-જેહાદી' નામના સંગઠનનું નામ લખેલું છે. સંદેશમાં દાવો કરવામાં આવ્યો છે કે ૧૪ આતંકવાદીઓ શહેરમાં ઘૂસી ગયા છે અને તેમણે ૩૪ વાહનોમાં ૪૦૦ કિલો RDX રાખ્યું છે, જે દેશને હચમચાવી નાખશે.

Kalpesh Kosti · 8 મહિના પેહલા
ચીન ભારત માટે સૌથી મોટો પડકાર છે અને રહેશે- સીડીએસ અનિલ ચૌહાણનું મોટું નિવેદન

ચીન ભારત માટે સૌથી મોટો પડકાર છે અને રહેશે- સીડીએસ અનિલ ચૌહાણનું મોટું નિવેદન

ભારતના સુરક્ષા વાતાવરણના જટિલ સ્વરૂપને રેખાંકિત કરતા જનરલ ચૌહાણે કહ્યું કે દેશ સાત દેશો સાથે તેની સરહદ વહેંચે છે, જે તેને ખૂબ જ સંવેદનશીલ બનાવે છે. તેમણે એમ પણ કહ્યું કે આતંકવાદ ભારત માટે એક મોટો પડકાર રહ્યો છે.

Kalpesh Kosti · 8 મહિના પેહલા
જીટીયુ બેસ્ટ ફિઝિક સ્પર્ધામાં એસવીઆઇટી નું સુંદર પ્રદર્શન

જીટીયુ બેસ્ટ ફિઝિક સ્પર્ધામાં એસવીઆઇટી નું સુંદર પ્રદર્શન

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી બેસ્ટ ફિઝિક સ્પર્ધાનું આયોજન નારાયણ લાલા સ્કૂલ ઓફ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર સાયન્સ, નવસારી દ્વારા તાજેતરમાં કરવામાં આવ્યું હતું.

Kalpesh Kosti · 9 મહિના પેહલા
મહારાષ્ટ્રમાં પ્રાઇવેટ નોકરીના કલાકો 9થી વધીને 10, ઓવરટાઇમમાં બમણું વેતન

મહારાષ્ટ્રમાં પ્રાઇવેટ નોકરીના કલાકો 9થી વધીને 10, ઓવરટાઇમમાં બમણું વેતન

મહારાષ્ટ્ર સરકારે પ્રાઇવેટ ક્ષેત્રના કામના કલાકો 9થી 10 કર્યા, ફેક્ટરીઓમાં 12 કલાક. ઓવરટાઇમ 144 કલાક, બમણું વેતન. રોકાણ અને રોજગારને બુસ્ટ, મહિલાઓને લાભ. 22 સપ્ટેમ્બરથી અમલ.

Kalpesh Kosti · 9 મહિના પેહલા
મોદીએ જાહેર કર્યા GST 2.0 સુધારા: ટેક્સને વધુ સરળ બનાવ્યા

મોદીએ જાહેર કર્યા GST 2.0 સુધારા: ટેક્સને વધુ સરળ બનાવ્યા

મોદીએ જાહેર કર્યા GST 2.0 સુધારા: ટેક્સ સ્લેબ ઘટાડીને 5% અને 18%, જરૂરી વસ્તુઓ પર રાહત, લક્ઝરી પર 40%. ગરીબ-મધ્યમ વર્ગને લાભ, અર્થતંત્રમાં વધારો. 22 સપ્ટેમ્બરથી અમલ, ગુજરાતમાં વેપારીઓને બુસ્ટ.

Kalpesh Kosti · 9 મહિના પેહલા
સોનિયા ગાંધી વિરુદ્ધ દિલ્હી કોર્ટમાં ગુનાહિત ફરિયાદ: નાગરિકતા પહેલાં મતદાર યાદીમાં નામ નોંધાવવાનો આરોપ

સોનિયા ગાંધી વિરુદ્ધ દિલ્હી કોર્ટમાં ગુનાહિત ફરિયાદ: નાગરિકતા પહેલાં મતદાર યાદીમાં નામ નોંધાવવાનો આરોપ

સોનિયા ગાંધી વિરુદ્ધ દિલ્હી કોર્ટમાં ગુનાહિત ફરિયાદ: નાગરિકતા પહેલાં મતદાર યાદીમાં નામ નોંધાવવાનો આરોપ. વિકાસ ત્રિપાઠીએ તપાસ અને FIRની માગણી કરી, રાજકીય વિવાદ વધ્યો. ગુજરાતમાં પણ ચર્ચા, સુનાવણી 10 સપ્ટેમ્બરે. 

Kalpesh Kosti · 9 મહિના પેહલા
લુણાવાડા એસ.ટી. સ્ટેન્ડની ગંભીર સમસ્યા: જોખમી ખાડો અને ગંદા પાણીની દુર્ગંધ

લુણાવાડા એસ.ટી. સ્ટેન્ડની ગંભીર સમસ્યા: જોખમી ખાડો અને ગંદા પાણીની દુર્ગંધ

લુણાવાડા એસ.ટી. સ્ટેન્ડ પર જોખમી ખાડો અને ગંદા પાણીની દુર્ગંધથી મુસાફરો પરેશાન. તાત્કાલિક સમારકામ અને ડ્રેનેજ વ્યવસ્થાની માંગ. 

Kalpesh Kosti · 9 મહિના પેહલા
મહીસાગર જિલ્લામાં NMEO યોજના હેઠળ ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમ યોજાયો

મહીસાગર જિલ્લામાં NMEO યોજના હેઠળ ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમ યોજાયો

મહીસાગર જિલ્લાના ખાનપુરમાં NMEO યોજના હેઠળ ખેડૂત તાલીમ કાર્યક્રમમાં તેલીબિયાં ખેતી, સોયાબીન વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન. આત્મનિર્ભર ભારત માટે તેલીબિયાં ઉત્પાદન વધારો. 

Kalpesh Kosti · 9 મહિના પેહલા
બંગાળ વિધાનસભામાં ભારે હોબાળો, 5 ભાજપના ધારાસભ્યોને સસ્પેન્ડ

બંગાળ વિધાનસભામાં ભારે હોબાળો, 5 ભાજપના ધારાસભ્યોને સસ્પેન્ડ

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં લઘુમતી બિલ પર ચર્ચા દરમિયાન, ભાજપ અને ટીએમસી ધારાસભ્યો વચ્ચે ઉગ્ર વિવાદ થયો. વિવાદ એટલો વધી ગયો કે માર્શલ બોલાવવા પડ્યા અને 5 ભાજપના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા.

Kalpesh Kosti · 9 મહિના પેહલા
રાજસ્થાનના આ શહેરમાં RSS ની અખિલ ભારતીય સંકલન બેઠક યોજાશે

રાજસ્થાનના આ શહેરમાં RSS ની અખિલ ભારતીય સંકલન બેઠક યોજાશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય સંકલન બેઠક આ વખતે રાજસ્થાનમાં યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં સંઘના વડા મોહન ભાગવત સહિત સંઘના તમામ વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે.

Kalpesh Kosti · 9 મહિના પેહલા
ગરડા પ્રાથમિક શાળાના બાળકોએ જિલ્લા કલા મહાકુંભમાં ઝંઝવાતી પ્રદર્શન કર્યું

ગરડા પ્રાથમિક શાળાના બાળકોએ જિલ્લા કલા મહાકુંભમાં ઝંઝવાતી પ્રદર્શન કર્યું

જિલ્લા કલા મહાકુંભ 2025-26માં ગરડા પ્રાથમિક શાળા, સંખેડાના વિદ્યાર્થીઓએ એકપાત્ર અભિનય, હાર્મોનિયમ, તલવાર-રાસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. 

Kalpesh Kosti · 9 મહિના પેહલા