મુખ્ય સામગ્રી પર જાઓ

ઇન્ડિયા

11583 लेख
વિશ્વ આદિવાસી દિવસ: રંગેચંગે ડાંગમાં આદિવાસી સમાજની ઉત્સાહભેર ઉજવણી

વિશ્વ આદિવાસી દિવસ: રંગેચંગે ડાંગમાં આદિવાસી સમાજની ઉત્સાહભેર ઉજવણી

ડાંગમાં વિશ્વ આદિવાસી દિવસની રંગેચંગે ઉજવણી! રેલી, જાણો લોકનૃત્ય, સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે આદિવાસી પરંપરાનું જસ્ન .

Kalpesh Kosti · 9 મહિના પેહલા
પાળીયાદમાં રક્ષાબંધન પર હનુમાનજીનો ભવ્ય મણીંદો

પાળીયાદમાં રક્ષાબંધન પર હનુમાનજીનો ભવ્ય મણીંદો

પાળીયાદ વિસામણબાપુની જગ્યામાં રક્ષાબંધન 2025ના દિવસે મોજીદ્રા પરિવારે હનુમાનજીનો મણીંદો ભવ્ય રીતે ઉજવ્યો.

Kalpesh Kosti · 9 મહિના પેહલા
અંબાજીમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી

અંબાજીમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી

અંબાજીમાં બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવણી, આદિજાતિ વિકાસ માટે રાજ્ય સરકારની યોજનાઓ અને સન્માન કાર્યક્રમ.

Kalpesh Kosti · 9 મહિના પેહલા
એક રાખી રક્ષક કે નામ: KGBV બાલાસિનોરમાં ભાવનાત્મક ઉજવણી

એક રાખી રક્ષક કે નામ: KGBV બાલાસિનોરમાં ભાવનાત્મક ઉજવણી

KGBV બાલાસિનોરમાં રક્ષાબંધનની ભાવનાત્મક ઉજવણી! પી.આઈ.નું માર્ગદર્શન, દીકરીઓની રાખડીઓ અને JCIનો સહયોગ.

Kalpesh Kosti · 9 મહિના પેહલા
શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડામાં રક્ષાબંધનની ઉત્સાહભેર ઉજવણી

શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડામાં રક્ષાબંધનની ઉત્સાહભેર ઉજવણી

લીમખેડાની શ્રી હસ્તેશ્વર સ્કૂલમાં રક્ષાબંધનનો ઉત્સવ નૃત્ય, નાટક અને સ્પીચ સાથે ઉજવાયો. ગુજરાતના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન.

Kalpesh Kosti · 9 મહિના પેહલા
દાહોદમાં રક્ષાબંધન અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

દાહોદમાં રક્ષાબંધન અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

દાહોદના પંચમુખી હનુમાનજી મંદિરે રક્ષાબંધન અને વિશ્વ આદિવાસી દિવસની ભગવામય ઉજવણી. સનાતન વર્લ્ડ પરિવારની શુભેચ્છાઓ! 

Kalpesh Kosti · 9 મહિના પેહલા
ખાખરીયા પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિવસ અને રક્ષાબંધનની ઉત્સાહભેર ઉજવણી

ખાખરીયા પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિવસ અને રક્ષાબંધનની ઉત્સાહભેર ઉજવણી

ખાખરીયા પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિવસ અને રક્ષાબંધનની ઉજવણી. આદિવાસી સંસ્કૃતિ અને રાખડીનો ઉત્સવ ધામધૂમથી ઉજવણી કરી.

Kalpesh Kosti · 9 મહિના પેહલા
વિરપુર એસટી ડેપોના ડ્રાઇવર-કંડક્ટરની પ્રમાણિકતાએ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું

વિરપુર એસટી ડેપોના ડ્રાઇવર-કંડક્ટરની પ્રમાણિકતાએ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું

વિરપુર એસટી ડેપોના ડ્રાઇવર-કંડક્ટરે મુસાફરની રોકડ, લેપટોપ અને દસ્તાવેજોવાળી બેગ પરત કરી, પ્રમાણિકતા અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું.

Kalpesh Kosti · 9 મહિના પેહલા
સંખેડા કોલેજમાં આદિવાસી દિવસની ઉજવણી, વડીલોનું સન્માન

સંખેડા કોલેજમાં આદિવાસી દિવસની ઉજવણી, વડીલોનું સન્માન

સંખેડા કોલેજે વિશ્વ આદિવાસી દિવસે વડીલોનું શાલ સન્માન કર્યું, સંસ્કૃતિ અને પરંપરાને પ્રોત્સાહન આપ્યું.

Kalpesh Kosti · 9 મહિના પેહલા
નારી વંદન ઉત્સવ 2025: પાટણમાં મહિલા-બાળ આરોગ્ય દિવસ ઉજવણી

નારી વંદન ઉત્સવ 2025: પાટણમાં મહિલા-બાળ આરોગ્ય દિવસ ઉજવણી

નારી વંદન ઉત્સવ 2025માં પાટણમાં મહિલા-બાળ આરોગ્ય દિવસ ઉજવાયો, કિશોરીઓ માટે પોષણ, હાઇજીન અને હેલ્થ ચેકઅપ કેમ્પ.

Kalpesh Kosti · 9 મહિના પેહલા
ડાંગમાં વિશ્વ આદિવાસી દિવસના આમંત્રણ પત્રિકામાં વિવાદ

ડાંગમાં વિશ્વ આદિવાસી દિવસના આમંત્રણ પત્રિકામાં વિવાદ

ડાંગમાં વિશ્વ આદિવાસી દિવસના આમંત્રણમાં ભૂલ, મનીષ મારકણાએ કલેક્ટરને રજૂઆત કરી, આદિવાસી સમાજમાં નારાજગી.

Kalpesh Kosti · 9 મહિના પેહલા
ગળતેશ્વર ભાજપ દ્વારા એચએમટીના નવનિયુક્ત ડિરેક્ટર દીનેશભાઈ દાતણીયાનું ભવ્ય સન્માન

ગળતેશ્વર ભાજપ દ્વારા એચએમટીના નવનિયુક્ત ડિરેક્ટર દીનેશભાઈ દાતણીયાનું ભવ્ય સન્માન

ગળતેશ્વર ભાજપે એચએમટી ડિરેક્ટર દીનેશભાઈ દાતણીયાનું સન્માન કર્યું, ખેડામાં યોજાયેલ બેઠકમાં કાર્યક્રમોની ચર્ચા.  

Kalpesh Kosti · 9 મહિના પેહલા
જાફરાબાદમાં ખારવા સમાજે નાળિયેર પૂર્ણિમા ઉજવી, દરિયા દેવ પૂજનની પરંપરા જાળવી

જાફરાબાદમાં ખારવા સમાજે નાળિયેર પૂર્ણિમા ઉજવી, દરિયા દેવ પૂજનની પરંપરા જાળવી

જાફરાબાદના ખારવા સમાજે નાળિયેર પૂર્ણિમા ઉજવી, દરિયા દેવનું પૂજન કરી સાગરખેડૂની સલામતી માટે પ્રાર્થના કરી.

Kalpesh Kosti · 9 મહિના પેહલા
દાહોદમાં રક્ષાબંધન: માતૃશક્તિએ કલેક્ટર સહિત અધિકારીઓને રાખડી બાંધી

દાહોદમાં રક્ષાબંધન: માતૃશક્તિએ કલેક્ટર સહિત અધિકારીઓને રાખડી બાંધી

દાહોદમાં રક્ષાબંધનની ઉજવણી! માતૃશક્તિએ કલેક્ટર, DDO, DEOને રાખડી બાંધી, સમાજ-શિક્ષણ જોડાણ મજબૂત કર્યું.

Kalpesh Kosti · 9 મહિના પેહલા
માં અંબા સેવા કેમ્પ: 2626 ફૂટ ધજા સાથે ભાદરવી પૂનમ 2025

માં અંબા સેવા કેમ્પ: 2626 ફૂટ ધજા સાથે ભાદરવી પૂનમ 2025

માં અંબા સેવા કેમ્પ નારણપુરા, અમદાવાદ દ્વારા 2626 ફૂટ ધજા સાથે વર્લ્ડ રેકોર્ડ. ભાદરવી પૂનમે અંબાજી મંદિરે દર્શન. સેવા અને ભક્તિનો અનોખો સંગમ.  

Kalpesh Kosti · 9 મહિના પેહલા
પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ અને ભગત કી કોઠી વચ્ચે વધારાની રક્ષાબંધન વિશેષ ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ અને ભગત કી કોઠી વચ્ચે વધારાની રક્ષાબંધન વિશેષ ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને તહેવારોની મોસમ રક્ષાબંધનના દરમિયાન તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે બાંદ્રા ટર્મિનસ અને ભગત કી કોઠી સ્ટેશનો વચ્ચે ખાસ ભાડા પર એક વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે. આ ટ્રેનની વિગતો માટે વધુમાં વાંચો.

Kalpesh Kosti · 9 મહિના પેહલા
હર ઘર તિરંગા: સરદાર કૃષિ યુનિ. ખાતે વોકલ ફોર લોકલ રેલી

હર ઘર તિરંગા: સરદાર કૃષિ યુનિ. ખાતે વોકલ ફોર લોકલ રેલી

સ્વદેશી અને રાષ્ટ્રભાવના જાગૃતિ માટે સરદાર કૃષિનગર યુનિવર્સિટીમાં હર ઘર તિરંગા અને વોકલ ફોર લોકલ રેલી.

Kalpesh Kosti · 9 મહિના પેહલા
જૂનાગઢ ગૌશાળાને શ્રી હરેશભાઈ ગજેરાનું ૧૦૦ મણ લીલા ઘાસચારાનું દાન

જૂનાગઢ ગૌશાળાને શ્રી હરેશભાઈ ગજેરાનું ૧૦૦ મણ લીલા ઘાસચારાનું દાન

જૂનાગઢ મહાનગરપાલિકાની ગૌશાળાને હરેશભાઈ ગજેરાનું ૧૦૦ મણ ઘાસચારાનું દાન. શહેરને સ્વચ્છ રાખવા રખડતા ગૌવંશનું સંચાલન.

Kalpesh Kosti · 9 મહિના પેહલા
ગુજરાતમાં બકરાપાલન તાલીમ: મંગલભારતી KVKનો 4 દિવસનો કાર્યક્રમ

ગુજરાતમાં બકરાપાલન તાલીમ: મંગલભારતી KVKનો 4 દિવસનો કાર્યક્રમ

મંગલભારતી KVK ખાતે બકરાપાલનની 4 દિવસની તાલીમ 5-8 ઓગસ્ટ 2025માં યોજાઈ, ખેડૂતો માટે વૈજ્ઞાનિક બકરાપાલન અને આવકની તકો.

Kalpesh Kosti · 9 મહિના પેહલા
લુણાવાડામાં સ્વદેશી જાગૃતિ રેલી: ભારતની આર્થિક સ્વતંત્રતા તરફ એક પગલું

લુણાવાડામાં સ્વદેશી જાગૃતિ રેલી: ભારતની આર્થિક સ્વતંત્રતા તરફ એક પગલું

લુણાવાડામાં 8 ઓગસ્ટે સ્વદેશી જાગૃતિ રેલી યોજાઈ, ભારતની આર્થિક સ્વતંત્રતા માટે સંકલ્પ. સ્વદેશી અપનાવો, વિદેશી ભગાવો!

Kalpesh Kosti · 9 મહિના પેહલા