ઇન્ડિયા
12647 लेख
પ્રિયંકાની રેલી અને 5 ગેરંટી... હિમાચલ પ્રદેશ અને કર્ણાટકની તર્જ પર, એમપીમાં પણ કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર
કોંગ્રેસે મધ્યપ્રદેશ ચૂંટણી માટે પ્રચાર શરૂ કરી દીધો છે. હિમાચલ પ્રદેશ અને કર્ણાટકની તર્જ પર કોંગ્રેસે ચૂંટણી શંખ પૂજન અને પ્રિયંકા ગાંધીની રેલી સાથે કરી હતી.
કુપવાડામાં LoC પાસે 2 આતંકી ઠાર, સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ
જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં એલઓસી નજીક સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. સ્થળ પર સર્ચ ઓપરેશન ચાલુ છે.
ભારતીય રેલવે દક્ષિણ ભારતમાં વિવિધ તીર્થસ્થાનો માટે ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન શરૂ કરશે
રેલવે મંત્રાલય દ્વારા દેશની મહત્વની ઐતિહાસિક સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળો સાથે સાથે જોડાયેલ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવા માટે 'ભારત ગૌરવ ટ્રેન' ની શરૂઆત કરવામાં આવી છે.
GCS રિસર્ચ સેન્ટરમાં એનેસ્થેસિયા વિભાગે ગુજરાત પોલીસ સ્ટાફ માટે CPR - COLS મેગા ઈવેન્ટનું આયોજન
ગુજરાત રાજ્ય સરકાર, ઈન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિઓલોજિસ્ટ, ભાજપના ડૉક્ટર સેલના સંયુક્ત ઊપ્રક્રમે યોજાયેલા સ્વાસ્થય તથા સલામતી ના ભાગરુપે CPR - COLS તથા અંગદાન ની પ્રતિજ્ઞાનો કાર્યક્રમ રાજ્યભરમાં 51 સ્થળે, તા. 11 જુન ના રોજ સવારે 10:00 થી 5:00 કલાક દરમિયાન યોજાયેલ હતો.
સરકારે ઘઉંને લઈને લીધો મોટો નિર્ણય, 15 વર્ષમાં પહેલીવાર આવું પગલું ભર્યું
15 વર્ષમાં પ્રથમ વખત, સરકારે સોમવારે ઘઉંના વધતા ભાવને રોકવા માટે માર્ચ 2024 સુધી તાત્કાલિક અસરથી ઘઉં પર સ્ટોક મર્યાદા લાદી.
વિશ્વ વિનાશના તંબુમાં બેઠું છે, એસ. જયશંકરે G20માં ચેતવણી આપી
વારાણસીમાં 11-13 જૂન સુધી G20 દેશોના વિકાસ મંત્રીઓની ત્રણ દિવસની બેઠકનું આયોજન ભારત કરી રહ્યું છે. તે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓ, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા પડકારો, આબોહવા પરિવર્તનની અસરો સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી શક્યતા છે.
શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીની ધરપકડ
NCP પ્રમુખ શરદ પવારને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી, જેના પગલે તેમની પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલેએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
1.5 લાખથી વધુ લોકોએ શિક્ષણ અને જીવનભર શીખવા માટે ‘શિક્ષા સંકલ્પ’ પ્રતિજ્ઞા લીધી : સંજય કુમાર
1.57 કરોડ વિદ્યાર્થીઓ, 25.46 લાખ શિક્ષકો અને 51.10 લાખ લોકો સહિત 2.33 કરોડથી વધુ વ્યક્તિઓએ 12મા દિવસ સુધી G20ની 4થી એજ્યુકેશન વર્કિંગ ગ્રુપ મીટિંગ સુધી જનભાગીદારી ઈવેન્ટ્સમાં ભાગ લીધો, ભારતના G20 ચોથા શિક્ષણ કાર્યકારી જૂથ અને શિક્ષણ મંત્રી સ્તરની બેઠક 19 થી 22 જૂન દરમિયાન પુણેમાં યોજાશે
NCMCએ અરબી ચક્રવાત 'બિપરજોય' માટેની તૈયારીઓની સમીક્ષા બેઠક યોજી
કેબિનેટ સચિવ શ્રી રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં નેશનલ ક્રાઈસીસ મેનેજમેન્ટ કમિટી (NCMC)ની આજે બેઠક મળી હતી અને અરબી સમુદ્રમાં ચક્રવાત 'બિપરજોય' માટે તૈયારીઓની સમીક્ષા કરવા માટે ગુજરાત સરકાર અને કેન્દ્રીય મંત્રાલયો/એજન્સીઓની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
પ્રધાનમંત્રીએ G20 વિકાસ મંત્રીઓની બેઠકને સંબોધન કર્યું
ડિજિટલાઈઝેશન એ એક ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે જ્યાં લોકોને સશક્ત કરવા, ડેટાને સુલભ બનાવવા અને સર્વસમાવેશકતાને સુનિશ્ચિત કરવા માટે ટેક્નોલોજીનો એક સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે, ટકાઉ વિકાસ લક્ષ્યાંકને પાછળ ન પડવા દેવાની લોકોની સામૂહિક જવાબદારી છે : PM
રોજગાર મેળા હેઠળ, PM 13મી જૂને સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવી નિમણૂક પામેલા 70,000 નિમણૂંક પત્રોનું વિતરણ કરશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13મી જૂન, 2023ના રોજ સવારે 10:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ 70,000 નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી આ નિયુક્તિઓને પણ સંબોધિત કરશે.
પ્રધાનમંત્રીએ ચક્રવાત 'બિપરજોય' અંગેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી
પ્રધાનમંત્રીએ ચક્રવાતની અસરને ઓછી કરવા માટે હાથ ધરાયેલા પ્રયાસો વિશે જાણકારી આપી, સંવેદનશીલ સ્થળોએ રહેતા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે દરેક સંભવિત પગલાં લો, તમામ આવશ્યક સેવાઓને નુકસાનની સ્થિતિમાં તાત્કાલિક પુનઃસ્થાપિત કરવા માટે સજ્જતા સાથે તેની જાળવણીની ખાતરી કરો: પ્રધાનમંત્રી
વાવાઝોડા સામેની કચ્છ જિલ્લા વહીવટીતંત્રની તૈયારીઓને લઈને સમીક્ષા બેઠક યોજાઈ
બિપરજોય વાવાઝોડા પૂર્વે અને પછીની તૈયારીઓ અંગે વિગવાર જાણકારી મેળવીને અધિકારીશ્રીઓને માર્ગદર્શન પુરું પાડતા આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ
ચક્રવાત બીપરજોય સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠેથી પસાર થશે, પાકિસ્તાનના કરાચીમાં લેન્ડફોલ કરશે, તોફાનની ઝડપ 150 KM સુધી રહેશે
હવામાન વિભાગ ચક્રવાત બીપરજોયને લઈને સતત અપડેટ આપી રહ્યું છે. IMDના નવીનતમ અપડેટ્સ અનુસાર, ચક્રવાત 15મીએ બપોરે કચ્છના માંડવીથી કરાચી વચ્ચેની ભારત-પાકિસ્તાન સરહદ પર ત્રાટકશે. ચાલો જાણીએ કે હવામાન વિભાગ દ્વારા અન્ય શું માહિતી આપવામાં આવી.
જીટીયુ અને ઈન્ફોસીસ વચ્ચે ઈમર્જિંગ ટેક્નોલોજી ક્ષેત્રના 12000 કોર્સ અંતર્ગત એમઓયુ કરાયા
ગ્લોબલાઈઝેશન કારણે આંત્રપ્રિન્યોર્સ અને પ્રોફેશનલ્સ માટે સ્કિલ આધારીત અનેક તકો ઉપસ્થિત થયેલ છે. આ એમઓયુ થકી વિદ્યાર્થીઓની સ્કિલમાં વધારો થશે. જે આત્મનિર્ભરભારત અભિયાનને વેગ પૂરો પાડશે.
આંગણવાડીમાં ૨૯ અને બાલવાટિકામાં ૩૨ બાળકો મળી કુલ ૬૧ બાળકોને શાળામાં પ્રવેશ કરાવાયો
સમગ્ર રાજ્યમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૩ના પ્રારંભે આજે રાજ્યના રમતો, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મુખ્ય સચિવશ્રી અશ્વિનિ કુમાર દેડીયાપાડા તાલુકાના ઘાટોલી ગામની પ્રાથમિક શાળામાં ભૂલકાંઓને શાળામાં પ્રવેશ અપાવવા માટે આવી પહોંચતા શાળાના બાળકો દ્વારા કુમ કુમ તિલક કરી સમગ્ર શાળા પરિવાર દ્વારા ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
આ રાજ્યની સરકાર 50 હજાર ખેડૂતોને 5-5 હજાર રૂપિયા આપશે, માત્ર કરવું પડશે આ કામ
રાજ્યમાં જૈવિક ખેતી માટે કુલ 1.20 લાખ હેક્ટર વિસ્તારની ઓળખ કરવામાં આવશે અને ત્યારબાદ 50 હજાર ખેડૂતોને રૂ.5000ની ગ્રાન્ટ આપવામાં આવશે.
ભારત 2027 સુધીમાં વિશ્વની ટોપ-3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે : રાજનાથ સિંહ
રાજનાથ સિંહે બિહારના રોહતાસ જિલ્લામાં એક યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં કહ્યું કે ભારત હવે ટોપ-5 અર્થતંત્રમાં સામેલ થઈ ગયું છે.
જી-20 મહેમાનો માટે વારાણસી તૈયાર છે, 11 થી 13 જૂન દરમિયાન યોજાશે વિકાસ મંત્રીઓની બેઠક
વારાણસી જિલ્લા મેજિસ્ટ્રેટ એસ રાજલિંગમે કહ્યું કે 11 જૂનથી 13 જૂન સુધી વિકાસ મંત્રીઓની બેઠક યોજાવાની છે. આમાં G20 દેશોના મંત્રીઓ અને પ્રતિનિધિઓ આવી રહ્યા છે. આ અંગે અમારી તૈયારીઓ પૂર્ણ છે.
'અમારો ઉદ્દેશ્ય મુસ્લિમ આરક્ષણ ખતમ કરવાનો છે', ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- આ બંધારણની વિરુદ્ધ છે
ગૃહમંત્રી અમિત શાહે નાંદેડમાં એક રેલીમાં કહ્યું કે ભાજપ માને છે કે મુસ્લિમ આરક્ષણ ન હોવું જોઈએ કારણ કે તે બંધારણની વિરુદ્ધ છે.