ઇન્ડિયા
12011 लेख
ગુજરાત પોલીસે 4500 અસમાજિક તત્વો ને પાસા, 2000ને તડીપાર કર્યા | તાજા સમાચાર
"ગુજરાત પોલીસે 4500 અસામાજિક તત્વો પર પાસા હેઠળ કાર્યવાહી કરી, 2000ને તડીપાર કર્યા. સાયબર ક્રાઇમ, ગેરકાયદેસર બાંધકામ અને ગુનાખોરી સામે કડક પગલાં. તાજા સમાચાર જાણો."
ગુજરાતમાં ફરી વ્યાજખોરોનો ખૂની આતંક! યુવાનને પટ્ટાથી મારી તોડ્યા દાંત
"અમદાવાદના અમરાઈવાડીમાં વ્યાજખોરોએ યુવાન મહેન્દ્ર શર્માને પટ્ટાથી મારી દાંત તોડ્યા. વાયરલ વીડિયો બાદ પોલીસે વિકાસ અગ્રવાલ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી. જાણો આ ઘટનાની સંપૂર્ણ વિગતો અને પોલીસ તપાસની સ્થિતિ."
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી ડો. વજીરાણી હવે નહીં કરી શકે મેડિકલ પ્રેક્ટિસ – નવીનતમ અપડેટ
"ખ્યાતી હોસ્પિટલ કૌભાંડમાં ડૉ. પ્રશાંત વઝીરાણીનું મેડિકલ લાઇસન્સ ત્રણ વર્ષ માટે રદ કરવામાં આવ્યું છે. નેશનલ મેડિકલ કાઉન્સિલે સ્ટે હટાવ્યો, જાણો નવીનતમ અપડેટ."
છત્તીસગઢના બીજાપુરમાં 24 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં 24 નક્સલીઓએ CRPF અને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આમાંથી ૧૪ પર કુલ ૨૮.૫૦ લાખ રૂપિયાનું ઈનામ હતું. આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં ૧૧ મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સવા ચાર લાખ જેટલા શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે વિડિયો સંવાદ સાધ્યો
રાજ્ય સરકારના શિક્ષણ સુધારણાના આયામો-શિક્ષકોની સહભાગીતા અને શાળા વ્યવસ્થાપન સમિતિઓની સજાગતાથી શિક્ષણનું સ્તર વધુ ઉન્નત કરીને વિકસિત ગુજરાતના નિર્માણની પ્રતિબદ્ધતા દર્શાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.
સ્ક્રેમજેટ એન્જિન: ભારતની અદ્ભુત સફળતાએ વિશ્વને ચોંકાવ્યું
ભારતે સ્ક્રેમજેટ એન્જિનનું 1000 સેકન્ડથી વધુ સમય સુધી સફળ પરીક્ષણ કર્યું, જે હાઈપરસોનિક મિસાઈલ ટેક્નોલોજીમાં ઐતિહાસિક સફળતા છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ વિશે વધુ જાણો.
શું ભારત-પાકિસ્તાન યુદ્ધની તૈયારી? ભારત-ફ્રાન્સ વચ્ચે 63,887 કરોડની રાફેલ જેટ ડીલ ફાઇનલ
"ભારત-ફ્રાન્સની 63,887 કરોડની રાફેલ જેટ ડીલથી નૌકાદળ મજબૂત! જાણો ભારત-પાકિસ્તાન તણાવમાં રાફેલની ખાસિયતો અને સંરક્ષણ સોદાની વિગતો."
અમદાવાદ-સુરતમાં પોલીસની મોટી રેડ: 1000+ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત
"અમદાવાદ અને સુરતમાં ગુજરાત પોલીસની મોટી કાર્યવાહીમાં 1000થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત. જાણો દસ્તાવેજોની ચકાસણી, પોલીસની રેડ અને હર્ષ સંઘવીની ચેતવણી વિશે સંપૂર્ણ માહિતી."
મેટ્રોનો નવો યુગ: અમદાવાદ-ગાંધીનગર સચિવાલયની સફર શરૂ
"અમદાવાદ-ગાંધીનગર મેટ્રોની નવી સેવા 27 એપ્રિલ, 2025થી શરૂ! સચિવાલય અને ગિફ્ટ સિટી સુધી 7 નવા સ્ટેશનો સાથે ઝડપી અને સુરક્ષિત મુસાફરી. જાણો ટાઈમટેબલ, ટિકિટ દર અને લાભો વિશે વિગતવાર માહિતી."
દેશમાં છેલ્લા દસ વર્ષમાં ૧૭ કરોડથી વધુ રોજગારીનું સર્જન થયું : ડો. મનસુખ માંડવિયા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતના માધ્યમથી સમગ્ર દેશમાં કુલ ૪૭ સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને અંદાજે ૫૧ હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા.
ગુજરાત પોલીસે કરી મોટી કાર્યવાહી, 1000 થી વધુ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત
ગુજરાતના સુરત અને અમદાવાદમાં ગેરકાયદેસર રીતે રહેતા 1000 થી વધુ બાંગ્લાદેશીઓ સામે સરકારે મોટી કાર્યવાહી કરી છે અને તેમને અટકાયતમાં લીધા છે. હાલમાં પોલીસ ટીમ આ બધા લોકોના દસ્તાવેજો તપાસી રહી છે.
કૈલાસ માનસરોવર યાત્રા માટે ઓનલાઈન અરજી શરૂ, જાણો સંપૂર્ણ વિગતો
કૈલાસ માનસરોવર યાત્રા માટે અરજી કરવા માટે kmy.gov.in વેબસાઇટ ખોલવામાં આવી છે. કૈલાસ માનસરોવર યાત્રા પર જવા માંગતા કોઈપણ પ્રવાસી ઓનલાઈન અરજી કરી શકે છે.
PGVCLની મોટી કાર્યવાહી: કચ્છમાં રૂ.271 કરોડની વીજ ચોરી ઝડપી
"પીજીવીસીએલ દ્વારા કચ્છ-સૌરાષ્ટ્રમાં 271.01 કરોડ રૂપિયાની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે. ગોડલ, કાનેર, ભચાઉ, ટંકારા અને કોટડાસાંગાણીમાં મોટા ઔદ્યોગિક એકમોમાં ચોરીના કિસ્સા નોંધાયા હતા. વધુ જાણો."
સરકારની મોટી કાર્યવાહી: 438 પાકિસ્તાનીઓને ગુજરાત છોડવાનું આપ્યું અલ્ટીમેટમ
"ગુજરાત સરકારે પહલગામ આતંકવાદી હુમલા બાદ 438 પાકિસ્તાની નાગરિકોને અટારી સરહદ દ્વારા પરત મોકલવાની કાર્યવાહી શરૂ કરી. અમદાવાદ, કચ્છ, સુરતમાં સૌથી વધુ લોંગ ટર્મ વિઝા ધારકો. જાણો વિગતો અને ભારત-પાકિસ્તાન ડિપ્લોમેટિક સ્ટ્રાઈકની માહિતી."
તાપી: વૃદ્ધે પેપ્સીની લાલચે 11 વર્ષની બાળકી સાથે કર્યો ભયંકર ગુનો | શોકજનક સમાચાર
"તાપી જિલ્લામાં એક વૃદ્ધ દુકાનદારે પેપ્સીની લાલચ આપીને 11 વર્ષની બાળકી સાથે ભયંકર ગુનો કર્યો. આ શોકજનક ઘટનાની વિગતો અહીં જાણો."
શું તમે જાણો છો?કાંકરિયા તળાવ નામ કેમ પડ્યું ? આવો સમજીએ અજાણ્યો ઇતિહાસ અને રોમાંચક તથ્યો!
"કાંકરિયા તળાવના નામ પાછળનું રહસ્ય અને તેનો પ્રાચીન ઇતિહાસ જાણો. અમદાવાદના આ પ્રખ્યાત પ્રવાસસ્થળની રોમાંચક કથાઓ અને તથ્યો શોધો."
ગુજરાત પોલીસ પર ભ્રષ્ટાચારનો આરોપ: અમદાવાદમાં નોંધાયો પ્રથમ કેસ
"ગુજરાત પોલીસ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે. અમદાવાદના રાણીપમાં હેડ કોન્સ્ટેબલ વિજય માલી પર 1.2 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે. જાણો સંપૂર્ણ વિગતો અહીં."
મોડાસામાં ગ્રાહકની ₹200ની નોટ સ્વીકારતા વેપારી બેહોશ – જાણો આખી ગુજરાતની વાઇરલ ઘટના
"મોડાસામાં થઈ ગઈ આ અદ્ભુત ઘટનામાં એક ખમણના વેપારીને ₹200ની નોટ સ્વીકારતા બેહોશ થઈ ગયો હતો, જેમાં કારમાં આવેલા આરોપીએ દુકાનમાંથી ₹5 હજારની રોકડ ચોરી કરીને ફરાર થઈ ગયો. જાણો આખી વાઇરલ ઘટના અને પોલીસની કાર્યવાહી વિશે."
બાગાયત વિભાગની યોજનાઓનો લાભ લેવા આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવી
ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ થી નવીન આઇ ખેડુત પોર્ટલ 2.0 પર નોંધણી કર્યા બાદ જ ખેડૂતો અરજી કરી શકશે તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઈ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે.
પ્રેમ કે છેતરપિંડી? માલકીન સાથે કર્મચારીએ લગ્ન કર્યા, અને કરોડો લઈ ફરાર!"
"ઓડિશાના ભદ્રકમાં એક મહિલાએ પતિ પર 5 કરોડ લઈ ફરાર થવાનો આરોપ લગાવ્યો. નિરલ મોદીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસની નિષ્ક્રિયતાથી નારાજ હતી. વધુ જાણો."