ગ્રાહકો આ વર્ષે ઉનાળામાં 6થી 9 એપ્રિલ, 2023 દરમિયાન અત્યંત આવશ્યક ચીજો પર 70% સુધીની છુટ મેળવી આકર્ષક ડીલ્સ અને ઑફરોનો લાભ ઉઠાવી શકે છે, જેમાં પાણીની બોટલો અને લંચ બૉક્સ, ડીપફ્રીઝર્સ અને કૂલર્સ, પંખા અને કૂલર્સ, ઇન્વર્ટર્સ, ચાદરો, કર્ટેનલાઇન્સ, વૉટર ડિસ્પેન્સર્સ જેવા હૉમ અને કિચનએપ્લાયેન્સિસની વ્યાપક રેન્જનો સમાવેશ થાય છે.
Amazon.in પર ‘હૉમ શોપિંગ સ્પ્રી’દરમિયાન ગ્રાહકોએચડીએફસીબેંકના ક્રેડિટ કાર્ડ પર 10%નું તાત્કાલિક બેંક ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. પ્રાઇમ મેમ્બરશિપધરાવનારાગ્રાહકોકૂપનો, કૉમ્બોઑફરો, બાય મોર એન્ડ સેવ મોર ઑફરો, આકર્ષક ડીલ્સ અને એક્સચેન્જઑફરો જેવા વધારાના લાભની સાથે રૂ. 1000ના ઓછામાં ઓછા ટ્રાન્ઝેક્શન પર રૂ. 250 સુધીની છુટ મેળવી શકે છે. તેની સાથે-સાથે ગ્રાહકોપ્રેસ્ટિજ, હેવેલ્સ, બજાજ, એક્વાલીન, લ્યુમિનસ, બ્લ્યુ સ્ટાર, રોકવેલ, અર્બનટેરેન અને તેના જેવી બીજી ઘણી ટોચનીબ્રાન્ડ્સ પર પણ નાણાંની બચત કરી શકશે.


