મુખ્ય સામગ્રી પર જાઓ

દિલ્હીમાં MCD સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીમાં BJPની મોટી જીત, AAP માત્ર 5 ઝોનમાં જીતી

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિની ચૂંટણીમાં ભાજપે મોટી જીત નોંધાવી છે. MCDના તમામ 12 ઝોનમાંથી સાત ઝોનમાં ભાજપનો વિજય થયો છે. જ્યારે આમ આદમી પાર્ટી માત્ર પાંચ ઝોનમાં જ જીતી શકી છે.

દિલ્હીમાં MCD સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીમાં BJPની મોટી જીત, AAP માત્ર 5 ઝોનમાં જીતી

નવી દિલ્હી: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીમાં ભાજપે મોટી જીત નોંધાવી છે. MCDના તમામ 12 ઝોનમાંથી સાત ઝોનમાં ભાજપનો વિજય થયો છે. જ્યારે આમ આદમી પાર્ટી માત્ર પાંચ ઝોનમાં જ જીતી શકી છે. મળતી માહિતી મુજબ નરેલા અને સેન્ટ્રલ ઝોનમાંથી પણ ભાજપના ઉમેદવારો જીત્યા છે.

સંબંધિત સમાચાર