મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું જૂનાગઢ જિલ્લાના પદાધિકારી- અધિકારીશ્રીઓએ કેશોદ એરપોર્ટ ખાતે ઉમળકાભેર આવકારી ભાવભેર સ્વાગત કર્યું હતું.
સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય સર્વશ્રી દેવાભાઈ માલમ, શ્રી ભગવાનજીભાઈ કરગટીયા, જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ. પી. પટેલ, પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા, આસિસ્ટન્ટ કલેકટર સુશ્રી વંદના મીણા, કેશોદ નગરપાલિકાના પ્રમુખશ્રી મેહુલભાઈ ગોંડલીયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ચંદુભાઈ મકવાણા, સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા સહિતના સ્થાનિક મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કેશોદ એરપોર્ટ ખાતે ભાવભેર સ્વાગત
જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા કલેકટરશ્રી, ધારાસભ્યશ્રીઓ સહિતના પદાઅધિકારી-અધિકારીઓએ આવકાર્યાં.
સંબંધિત સમાચાર
અમદાવાદ ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી વેદ પ્રકાશે "મોડિફાઇડ ગવર્નન્સ" પુસ્તકનું વિમોચન કર્યું
ગુજરાતને ‘ગ્લોબલ કૅપેબિલિટી હબ’ બનાવવા માટે ડિજિટલ ઇન્સેન્ટિવનો નવો રોડમૅપ જાહેર
ગાંધીનગર ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ‘બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ’ વિતરણ સમારોહ યોજાયો