અમદાવાદઃ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ભાજપમાં જોડાયા છે. જાડેજાના પત્ની રીવાબા જાડેજા પહેલેથી જ ભાજપમાં છે. તે ગુજરાતની જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે.
ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ભાજપમાં જોડાયા, હવે ગુજરાતમાં રાજકીય ઇનિંગ શરૂ કરશે
ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ભાજપમાં જોડાયા છે. જાડેજાના પત્ની રીવાબા જાડેજા પહેલેથી જ ભાજપમાં છે. તે ગુજરાતની જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે.