ક્રોમાએ સાણંદ, સુરત અને વડોદરામાં તેના નવા સ્ટોર્સના લોંચ સાથે ગુજરાતમાં વિસ્તરણ કર્યું
ક્રોમાએ સાણંદ, સુરત અને વડોદરામાં તેના નવા સ્ટોર્સના લોંચ સાથે ગુજરાતમાં વિસ્તરણ કર્યું
ક્રોમાએ સાણંદમાં તેના પ્રથમ સ્ટોર, સુરત ભાગલમાં 56માં સ્ટોર અને વડોદરા કોઠીમાં 57માં સ્ટોરના પ્રારંભ સાથે ગુજરાતમાં તેના વિસ્તરણની જાહેરાત કરી છે. સાણંદમાં નવો ક્રોમા સ્ટોર વર્ધમાન સ્કવેરમાં આવેલો છે.
સંબંધિત સમાચાર
મહેસાણામાં યુરોગ્રીપ ટાયર્સના નવા એક્સક્લુઝિવ સ્ટોરનું ભવ્ય ઉદ્ઘાટન: ગ્રાહકોને મળશે વ્યાપક સેવાઓ
ગ્રીસ પ્રવાસની મારી અપેક્ષાઓ ઊંચી હતી, પણ આ 5 ભૂલો ટાળી હોત તો નિરાશા ન થાત – અમદાવાદ એક્સપ્રેસ
ક્લિયર સ્ટ્રીટ દ્વારા $188 બિલિયન AI જાયન્ટ ડેટાબ્રિક્સના પ્રી- રોકાણનો અવસર